આટકોટમાં કોરોનાથી એકનું મોત થતાં નાના એવા આટકોટમાં સન્નાટો વ્યાપી ગયો હતો વિગતો અનુસાર આટકોટમાં રહેતા ભુરાભાઈ ઝાપડા રઘુનંદન ટ્રાવેલ્સ વાળા નું ગઈકાલે કોરોના ના કારણે મોત થતા નાના એવા આટકોટમાં સન્નાટો વ્યાપી ગયો હતો લોકોમાં ભય પ્રસરી ગયો હતો આટકોટમાં હાલમાં કોરોના ના કેસો પણ વધી રહ્યા છે ત્યારે લોકોએ પણ સાવચેતી સાથે સાવધાની રાખવી જોઈએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ તાવ શરદી ઉધરસ તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરવો અને તપાસ કરાવે જેથી આપને અને આપના પરિવારને બચાવી શકે જો કોરોના વધી જશે તો બચવાની શક્યતા પણ ઘટી જશે માટે દરેક લોકોને સાવચેતી રાખો અને સોશિયલ ડીસ્ટન રાખો મોઢે માસ્ક રાખો હાલમાં કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે લોકો પણ કોરોના જાણે ભૂલી ગયા હોય તેમ માણસ વગર ફરી રહ્યા છે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો લોકો ફરી એકવાર મોઢે માસ્ક રાખશે આરોગ્ય વિભાગના સિ કે રામે જણાવ્યું હતું કે ગઈકાલે કોરોના માં એક સાણથલી અનેક આટકોટમાં મોત થયું હતું જ્યારે હાલ આટકોટમાં ચાલી જેટલા કોરોના ના કેસ નોંધાઈ ચૂકયા છે ત્યારે લોકો હવે સાવચેત બની જાવ અને કોરોના થી બચવા તાવ શરદી જેવું જણાયા તો આરોગ્ય કેન્દ્ર મા તપાસ કરી જેથી કોરોના ને માત આપી પડશે મજાક નહિ ઉડાવો આપણે સાવધાન રહેશો તો કોરોના આપમેળે ચાલ્યો જશે
કરશન બામટા આટકોટ