By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    19 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    19 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    20 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    20 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    20 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    19 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    22 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઝારખંડના ધનબાદની હાજરા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, ડૉક્ટર અને દંપતી સહિત 6 લોકોના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ઝારખંડના ધનબાદની હાજરા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, ડૉક્ટર અને દંપતી સહિત 6 લોકોના મોત
ખાસ-ખબરરાષ્ટ્રીય

ઝારખંડના ધનબાદની હાજરા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, ડૉક્ટર અને દંપતી સહિત 6 લોકોના મોત

Khaskhabar Editor
Last updated: 2023/01/28 at 12:54 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

– ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનએ દુ:ખ વ્યક્ત કર્યું

ઝારખંડના ધનબાદ જિલ્લામાં એક ભીષણ આગની દુર્ઘટના બની. જેમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આગ લાગતા ડોક્ટર દંપતિ સહિત 6 લોકોની મૃત્યુ થઇ ગઇ. ધનબાદ જિલ્લામાં ટેલીફોન એક્સચેન્જ રોડ પર આેલા હાજરા ક્લીનિક એન્ડ હોસ્પિટલમાં રાતના 1 વાગ્યે ભીષણ આગ લાગી. આ દુર્ઘટનામાં ડોક્ટર વિકાસ હાજરા, તેમની પત્ની ડોક્ટર પ્રેમા હાજરા, તેમની નોકરાણી, ભત્રીજો સહિત 6 લોકોની મૃત્યુ થઇ ગઇ. દુર્ઘટનાનો એક દર્દનાક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જોવા મળે છે કે, હોસ્પિટલમાં આગ લાગવાથી ધુમાડો ફેલાઇ રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ગત રાત્રે 1 વાગ્યે બની હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ લોકો હોસ્પિટલની અંદર હતા. દુર્ઘટના સમયે તેઓ અલગ-અલગ રૂમમાં સુતા હતા. જ્યારે આગ વધારે ફેલાઇ ત્યારે તેમની નીંદર ઉડી. પરંતુ ત્યાં સુધીમાં આગથી તેઓ ઘેરાઇ ચૂક્યા હતા.

- Advertisement -

Jharkhand | Five people died in a fire in the residential complex of a hospital in Dhanbad. Doctor, his wife and domestic help among the dead: SSP Dhanbad Sanjiv Kumar

— ANI (@ANI) January 28, 2023

- Advertisement -

હોસ્પિટલમાંથી 9 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા
આગ લાગવાની ઘટનાની સૂચના મળતા સાથાનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને સુચના આપી દીધી હતી. સુચના મળતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કાર્ય ચાલુ કર્યુ હતું. જેના લીધે હોસ્પિટલમાંથી 9 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. પરંતુ હજારા ડોક્ટર દંપતિ સહિત 6 લોકોની મૃત્યુ થઇ ગઇ હતી. પરંતુ હજુ સુધી આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ મળ્યું નથી.

Jharkhand | Five people died in a fire in the residential complex of a hospital in Dhanbad. Doctor, his wife and domestic help among the dead: SSP Dhanbad Sanjiv Kumar

— ANI (@ANI) January 28, 2023

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, આગ સ્ટોર રૂમમાંથી શરૂ થઇ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ડોક્ટર દંપતિ સહિત ક્લિનિકના ફર્સ્ટ ફ્લોર પર રહેતા હતા. દુર્ઘટનામાં બધાના મૃતદેહો અલગ-અલગ રૂમમાંથી મળ્યા હતા.

આગ દુર્ઘટનાને લઇને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે, ધનબાજમાં આવેલી હાજરા મેમોરિયલ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા પ્રસિદ્ધ ડોક્ટર દંપતિ ડો. વિકાસ અને ડો. પ્રેમા હજારા સહિત કુલ 6 લોકોની મૃત્યુના સમાચાર મન વ્યથિત થઇ ગયું. પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ આપે તેમજ તેમના પરિવારજનોને આ દુ:ખની ક્ષણોમાં હિંમત આપે.

धनबाद स्थित हाजरा मेमोरियल अस्पताल में देर रात लगी आग से प्रसिद्ध डॉक्टर दंपती डॉ विकास और डॉ प्रेमा हाजरा समेत कुल 6 लोगों की मृत्यु की खबर से मन व्यथित है।
परमात्मा दिवंगत आत्माओं को शांति प्रदान कर शोकाकुल परिवारजनों को दुःख की यह विकट घड़ी सहन करने की शक्ति दे।

— Hemant Soren (@HemantSorenJMM) January 28, 2023

You Might Also Like

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

TAGGED: death, dhanbad, doctorcouple, fire, FIREBRIGADE, HAZARAHOSPITAL, HEMANTSOREN, jharkhand, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં એકસાથે ત્રણ વિમાન દુર્ઘટના: મધ્યપ્રદેશમાં વાયુસેનાના બે લડાકુ વિમાન ક્રેશ, રાજસ્થાનમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Next Article ત્રિપુરામાં વિધાનસભા ચુંટણી માટે ભાજપની પહેલી યાદી જાહેર: પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબનું નામ યાદીમાં નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગુજરાતરાષ્ટ્રીય

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?