By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    53 minutes ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    3 hours ago
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    1 day ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    33 minutes ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    1 hour ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    2 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    3 hours ago
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    1 day ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 hours ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    3 hours ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    1 day ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂના”ગઢ” ભાજપના ચુડાસમાની વિજય હેટ્રિક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂના”ગઢ” ભાજપના ચુડાસમાની વિજય હેટ્રિક
જુનાગઢ

જૂના”ગઢ” ભાજપના ચુડાસમાની વિજય હેટ્રિક

Khaskhabar Editor
Last updated: 2024/06/04 at 4:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રાજેશ ચુડાસમાનો 1.34 લાખ વધુ મતોથી ભવ્ય વિજય

જૂનાગઢ, ગિર સોમનાથના મતદારોએ ભાજપ પર વિશ્ર્વાસ મુક્યો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
13 જૂનાગઢ લોકસભા ચૂંટણી રસાકસી ભર્યા વાતાવરણમાં યોજાય હતી આ લોકસભા બેઠકની મતગણતરી કૃષિ યુનિવર્સીટીના ઈંજનેરી કોલેજ ખાતે કરવામાં આવી જેમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની ભવ્ય વિજય હેટ્રિક સાથે વિજય થયો મત ગણતરીના 21 રાઉન્ડ સમયે 1.43 લાખના વધુ મતે ભવ્ય વિજય થયો ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથના મતદારો ફરી ભાજપ પર વિશ્વાસ મૂકીને રાજેશ ચુડાસમાને વિજય થયો હતો આમ જૂનાગઢ લોકસભા બેઠક ફરી ભાજપે જાળવી રાખી છે.ત્યારે રાજેશ ચુડાસમાએ બંને જિલ્લના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ લોકસભા બેઠક પર મુખ્ય હરીફ પક્ષ ભાજપ – કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળ્યો હતો ત્યારે બંને પક્ષે ચૂંટણી જીતવા એડી ચોંટીનું જોર લગાવી દીધું હતું અને બંને પક્ષે જીતના દાવા કર્યા હતા આજે લોકસભા સીટનું પરીણામ સામે આવતા ભાજપના રાજેશ ચુડાસમાઈ વિજય હેટ્રિક થઇ હતી જેમાં ગત 2019 માં દોઢ લાખ મત થી વિજય થયો ત્યારે 2024માં તેની સરખામણી જેટલાજ મત સાથે ભાજપના રાજેશ ચુડાસમાને 5,78,516 જેટલા મત મળતા વિજેતા થયા હતા ત્યારે કોંગ્રેસના હીરાભાઈ જોટવાને 4,44,156 જેટલા મત મળ્યા હતા આમ રાજેશ ચુડાસમા 1.34 લાખ જેટલા મતે વિજય બનતા ભાજપ આગેવાનો કાર્યકરો માં ખુશી જોવા મળી આમ જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા જેમાં નોટામાં 13434 જેટલા મતો પડ્યા હજુ છેલ્લે સુધીના ફાયનલ આંકડા બાકી છે.

ભવ્ય જીત બાદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા
જૂનાગઢ લોકસભા બેઠક ભાજપના રાજેશ ચુડાસમા 1,34 લાખ જેટલા મતોથી ભવ્ય વિજય થતા તેને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મતદારોએ ફરી મારી ઉપર વિશ્વાસ મુક્યો છે તેની સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને ગુજરાત સાથે જૂનાગઢમાં થયેલ વિકાસ કાર્યો થકી લોકોએ ભાજપ વિશ્વાસ મુક્યો તે બદલ હું મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને હજુ બંને જિલ્લાના જે વિકાસ કાર્યો અધુરા છે.તેવા વિકાસ કાર્યો વેહલી તકે પૂર્ણ કરવાની નેમ સાથે આગળ વધીશ અને સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પોહચે તેવા મારા પ્રયાસો હશે તેમ જણાવી આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

માણાવદર વિધાનસભા બેઠક પર અરવિંદ લાડાણીનો વિજય
જૂનાગઢ લોકસભા બેઠક સાથે માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાય હતી જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ અરવિંદ લાડાણીને ટિકિટ આપીને ચૂંટણી જંગમાં ઉતારતા આજે તેનું પરિણામ ભાજપ તરફી આવ્યું હતું અને અરવિંદ લાડાણી 31 હજાર થી વધુ મતે વિજેતા બન્યા હતા આમ ફરી માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણી જીત થતા કાર્યકરો અને આગેવાનોમાં ખુશી જોવા મળી હતી

- Advertisement -

 

You Might Also Like

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

TAGGED: BJP, Rajesh Chudasma, stronghold
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કંગના રણૌતે સ્મૃતિ ઈરાનીનું કરિયર બરબાદ કરી નાખ્યું
Next Article જૂનાગઢમાં કૃષિ યુનિ. ખાતે લોકસભા સંસદીય વિસ્તારની મતગણતરી શાંતિપૂર્ણ રીતે યોજાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
જુનાગઢ

રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
જુનાગઢ

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?