By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    26 minutes ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    2 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    4 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    4 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરોપ
    10 minutes ago
    બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: EVMમાં ભાજપના બટન પર ટેપ ચોંડાડવામાં આવી? અમિત માલવિયાનો આરોપ
    20 minutes ago
    મનપા અને નપાના પરિણામ : સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફે
    1 day ago
    ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
    2 days ago
    ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    2 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    2 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    5 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    6 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    6 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં આવતીકાલે કાઠી દરબાર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં આવતીકાલે કાઠી દરબાર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે
રાજકોટ

રાજકોટમાં આવતીકાલે કાઠી દરબાર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે

Khaskhabar Editor
Last updated: 2022/01/08 at 3:21 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

સર્વે સમાજના રક્તદાતાઓને જોડાવવા આહવાન 

રાજકોટમાં કાઠી દરબાર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તા:- ૦૯/૦૧/૨૦૨૨ રવિવારના રોજ સમય સવારના ૯:૦૦ થી ૨:૦૦ કાઠી વિદ્યાર્થી ભુવન રાજકોટમાં સર્વ સમાજના રક્તદાતા યુવાનો અને વડીલોને બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ સાથે વધુ માં વધુ સંખ્યામાં આવી બ્લડ ડોનેટ કરી સમગ્ર સમાજ ની સેવા કરવા અર્થે સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

ક્ષત્રિયસમાજના પૂર્વજો એ ભૂતકાળમાં બીજાની રક્ષા અર્થે પોતાના માથા કપાવી લોહી વહાવી સમગ્ર હિન્દુસ્તાનની રક્ષા કરી છે તેવા અનેક કિસ્સાઓ ઇતિહાસ તેમજ લોક સાહિત્ય માં આજે પણ સાક્ષી પુરી રહ્યા છે અને આજના આધુનિક વર્તમાન સમય માં પણ ક્ષત્રિયો લોહી દાન આપી ને પોતાની ફરજ નિભાવે એ પણ ખુબ જરૂરી છે.

- Advertisement -

જેથી રાજકોટના આંગણે “કાઠી દરબાર યુવા ગ્રુપ” દ્વારા એક સુંદર આયોજન કરાયું છે જે આપણાં માટે નહિ પરંતુ બીજા ના માટે લોહીનું દાન એ એક અમૂલ્ય જિંદગી ને બચાવી શકે તે માટે આવો સાથે મળી આપણે સર્વે સમાજ એક થઈ રક્તદાન કરીયે

ખાસ જણાવવાનું કે આકેમ્પમાં માત્ર ક્ષત્રીય સમાજ જ નહીં તમામ સમાજ ના યુવા મિત્રો ને પણ બહોળી સંખ્યા માં મિત્ર વર્તુળ સાથે ઉપસ્થિત રહેવા સમગ્ર “કાઠી દરબાર યુવા ગ્રુપ” રાજકોટ દ્વારા આમંત્રણ આપવા માં આવે છે જેથી કરી ને વધુ માં વધુ બ્લડ ડોનેશન એકઠું કરી શકીએ.

રક્તદાન કેમ્પનું સ્થળ: “કાઠી દરબાર વિદ્યાર્થી ભુવન” રાજકોટ પુષ્કરધામ મેઈન રોડ, રાજધાની બિલ્ડિંગ ની પાછળ, રાજકોટ તા ૦૯/૦૧/૨૦૨૨.આવતીકાલે રવિવાર સવારે 9:૦૦ થી બપોરે 2:૦૦ વાગ્યા સુધી આ કેમ્પમાં પધારવા જાહેર જનતા ને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -

You Might Also Like

શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ

જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત

દેશસેવાના 24 વર્ષ પૂર્ણ કરી પરત ફરશે આર્મી જવાન જયેશ ગોહેલ

મેગા ફાઈનલમાં RJ વિનોદનો જાદુ

સૌરાષ્ટ્રના ઈતિહાસની સૌથી યાદગાર અને ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 750થી વધુ ચોગ્ગા અને 600થી વધુ છગ્ગા લાગ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવ્યાંકા ત્રિપાઠીના શરદ મલ્હોત્રા સાથેના બ્રેકઅપ પછી હાલત હતી ખરાબ, જાણો વધુ
Next Article યશનો જન્મદિવસ: ‘KGF ચેપ્ટર 2’ના નિર્માતાઓએ જબરદસ્ત પોસ્ટર સાથે શુભેચ્છા પાઠવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: EVMમાં ભાજપના બટન પર ટેપ ચોંડાડવામાં આવી? અમિત માલવિયાનો આરોપ
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
મનપા અને નપાના પરિણામ : સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફે
વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત
ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

દેશસેવાના 24 વર્ષ પૂર્ણ કરી પરત ફરશે આર્મી જવાન જયેશ ગોહેલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?