By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    4 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    7 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંપૂર્ણ પારિવારિક માહોલ વચ્ચે રંગ જમાવતું કલબ યુવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સંપૂર્ણ પારિવારિક માહોલ વચ્ચે રંગ જમાવતું કલબ યુવી
રાજકોટ

સંપૂર્ણ પારિવારિક માહોલ વચ્ચે રંગ જમાવતું કલબ યુવી

Khaskhabar Editor
Last updated: 2024/10/09 at 4:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ભરતભાઈ બોધરા, ઉદયભાઈ કાનગડ, સંજયભાઈ કોરડીયા કલબ યુવીના મહેમાન બન્યા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ – 2024’ જમાવટ લઇ રહયો છે. ખેલૈયાઓ પ્રાચીન અર્વાચીન ગીતોના તાલે રાસોત્સવ ની ધુમ મચાવી રહયુ છે. ટ્રેડીશ્નલ વેશભૂષામાં સજજ ખેલૈયાઓ નવરાત્રી મહોત્સવમાં અનેરો માહોલ સર્જે છે. સમાજના મહાનુભાવો સામાજીક રાજકીય અગ્રણીઓ માતાજીની આરતી દર્શનનો લ્હાવો લઇ કલબ યુવીના મહેમાન બને છે.

- Advertisement -

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં છઠા નોરતે ઉદ્યોગપતિઓ શીવલાલભાઈ આદ્રોજા, વલ્લભભાઈ વડાલીયા. નાથાભાઈ કાલરીયા, સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ચુનીભાઈ ધોડાસરા, પ્રફુલભાઈ બેરા, હસમુખભાઈ હદવાણી, દિલીપભાઈ સાનેપરા, રવિરાજ ડઢાણીયા, ગીરીશભાઈ ચારોલા, અશોકભાઈ વૈષ્નાણી, વસંતભાઈ દેત્રોજા, જે.એન. પટેલ, છગનભાઈ વાસાણી, ઉમિયાધામના ટ્રસ્ટી નરશીભાઈ માકડીયા, જીતુભાઈ વાછાણી, નીલેશભાઈ ગોધાણી, ભરતભાઈ અમૃતીયા, કલબ યુવીના બીપીનભાઈ બેરા, જીજ્ઞેશભાઈ આદ્રોજા તથા એન્જલ પરિવાર, રાજનભાઈ વડાલીયા, રાજુભાઈ કાલરીયા, વીકીભાઈ ધોડાસરા, અભયભાઈ વાછાણી, ચિંતનભાઈ સીતાપરા, પ્રજ્ઞેશભાઈ રૈયાણી, જીતેન્દ્રભાઈ રૈયાણી, એ આરતીનો લ્હાવો લીધો હતો. અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંધવી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, ઉદ્યોગપતિઓ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, નિતિનભાઈ કણસાગરા, તથા ચુડી કલબના રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વૈષ્નાણી, ગૌતમભાઈ ધમસાણીયા, કોર્પોરેટરો ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, નિરૂભા વાઘેલા, રાજેશ્રીબેન ડોડીયા, પ્રભારી ધર્મેન્દ્રભાઈ ભગત, સંજયભાઈ દવે, વોર્ડ પ્રમુખ જયસુખભાઈ કાથરોટીયા, મહેશભાઈ પીપળીયા, વિનુભાઈ ઇસોટીયા, સહીતની ટીમ કલબ યુવીના મહેમાન બન્યા હતા.

કલબ યુવી માં છઠા નોરતે વિવિધ કેટેગરી વાઈસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ કક્ષા વાછાણી, દુદાણી આર્યા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ ગોલ વ્રજ, વડુકીયા દક્ષ, ચિલ્ડ્રન પ્રિન્સેસ આડોદરા વાણી, પટેલ જીયા, ચિલ્ડ્રન પ્રિન્સ મકવાણા સમર્થ, ડેડકીયા શ્રેય, વેલ ડ્રેસ પ્રિન્સેસ કાનાણી દ્રષ્ટિ, વડાલીયા દિશા, શેખાત તેજસ્વી, વેલ ડ્રેસ પ્રિન્સ ખીરસરીયા ધાર્મીક, પાણ હસ્તીન, પાણ નિકુંજ, પ્રિન્સેસ સીતાપરા હિતાર્થી, પોશીયા પૂર્વી, ભાટીયા હેન્સી, પ્રિન્સ કણસાગરા હર્ષ, ટીલવા અંશ, ભૂત હેત વિજેતા બન્યા હતા. કલબ યુવી માં આઠમાં નોરતાના વિવિધ કેટેગરી વાઇસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ ઘોડાસરા જાનકી, ગોધાણી યુતિકા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ મારડીયા શિવમ, દેસાઈ ધૈર્ય, ચિલ્ડ્રન પ્રિન્સેસ વાછાણી તુલશી, સાવલીયા તૃષા, ચિલ્ડ્રન પ્રિન્સ ત્રાંબડીયા નંદ, પાણ તીર્થ, વેલ ડ્રેસ પ્રિન્સેસ વાછાણી ઉમાબેન, કલોલા ચસ્વી, સંતોકી સ્નેહા, વેલ ડ્રેસ પ્રિન્સ કલોલા દર્શન, ગોલ હેત, કાલરીયા રુદ્ર, પ્રિન્સેસ ભાલોડી લીઝા, ગઢવી વિધી, મણવર જૈમિની, પ્રિન્સ ભુત જય, વાછાણી જેનીલ, તેજપરા કેવલ વિજેતા બન્યા હતા.

કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં છઠા અને આઠમા નોરતાના વિજેતા ખેલૈયાઓને શ્યામલ ગ્રુપના ઉર્મિબેન તથા અમીતભાઈ ત્રાંબડીયા, શૈલેષભાઈ ભાલોડીયા, અશ્વિનભાઈ શેરઠીયા, ડો. મીહીર તન્ના, ડો. સંકલ્પ વણઝારા, હિલટોન ગ્રુપના કેતનભાઈ ભીમાણી, સંદીપભાઈ કાથરોટીયા, વિક્રમ ધોડાસરા, લીયોફલો ગ્રુપના બીપીનભાઈ ખાચર, એન.જે. પ્રેન્ટર્સના નિલેશભાઈ ભેંસદડીયા, ટેરાફલો ગ્રુપના પિયુષ રાણીપાએ ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા. ’કલબ યુવી નવરાત્રી મહોત્સવના સુચારૂ સંચાલનમાં એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, તેમજ કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ના માર્ગદર્શન હેઠળ કમીટી મેમ્બર્સની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

- Advertisement -

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

TAGGED: Club UV, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દસાડામા દબાણ હટાવ ઝુંબેશ તેજ બની : આખરી નોટિસ આપી તાકિદે દબાણ દૂર કરવા સુચના
Next Article લેઉવા પટેલ સોશિયલ ગ્રુપના રાસોત્સવમાં ગરબા સંગ દેશભક્તિનો દર્શનીય માહોલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?