By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    10 hours ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    11 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 day ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 day ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    9 hours ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    9 hours ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    9 hours ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    9 hours ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    11 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 day ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ મનપાની કર વસૂલાત અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ મનપાની કર વસૂલાત અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો
રાજકોટ

છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ મનપાની કર વસૂલાત અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો

Khaskhabar Editor
Last updated: 2023/11/20 at 4:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વર્ષ 2021માં 101 કરોડની કર-આવક સામે ચાલુ વર્ષે આઠ માસમાં 163 કરોડની કર-આવક

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાએ વેરા ચૂકવણીમાં અપનાવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી હવે નાગરિકો ઘરે બેઠા મોબાઈલમાં ગણતરીની મિનિટમાં જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને, ખૂબ સરળતાથી સલામત રીતે પોતાનો વેરો ચૂકવી દે છે. વેરા ચૂકવણીની પહોંચ પણ ડિજિટલી જ મળી જાય છે. પોતાના વેરાચૂકવણીનો ટ્રેક રેકોર્ડ પણ નાગરિકો ઓનલાઈન જોઈ શકે છે. આ જ કારણ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ મહાનગર પાલિકાની કર વસૂલાત અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન નોંધપાત્ર રીતે વધ્યા છે.
રાજકોટ મહાનગર પાલિકાના આઈ.ટી. વિભાગના ડાયરેક્ટર સંજય ગોહિલ જણાવે છે કે, નાણાકીય વર્ષ 2021-22 (એપ્રિલ-21થી માર્ચ-22)માં રૂપિયા 101 કરોડની વેરા ચૂકવણી ઓનલાઈન મોડથી થઈ હતી. જેમાં 2.25 લાખ ટ્રાન્ઝેક્શનો થયા હતા. જ્યારે વર્ષ 2022-23માં 2.97 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શનો મારફતે રૂા. 161 કરોડની વેરા ચૂકવણી નાગરિકોએ કરી છે. જ્યારે ચાલુ વર્ષમાં એપ્રિલ 2023થી લઈને નવેમ્બર-2023ના પ્રથમ સપ્તાહ સુધીમાં, માત્ર આઠ માસમાં જ છેલ્લા ત્રણ વર્ષની સર્વાધિક રૂા.163 કરોડની વેરા ચૂકવણી નાગરિકોએ કરી છે. આ માટે સૌથી વધુ ત્રણ લાખ ટ્રાન્ઝેક્શનો થયા છે.
રાજકોટ મહાનગર પાલિકાએ વર્ષ 2011થી જ ઓનલાઈન વેરા ચૂકવણી પદ્ધતિ શરૂ કરી હતી. એ સમયે સંભવત: દેશની પ્રથમ મહાપાલિકા હતી જેણે ઓનલાઈન પેમેન્ટ મોડથી વેરા વસૂલાત શરૂ કરી હતી. એ સમયે જ્યારે ઈન્ટરનેટ પર પેમેન્ટ માટે કન્વિનિયન્સ ચાર્જ લેવાતા, ત્યારે મ.ન.પા.એ નાગરિકો પાસેથી કોઈ ચાર્જ લીધા નથી, એટલું જ નહીં, અગાઉ વેરા વસૂલાત માટે માળખાકીય વ્યવસ્થા કરવાનો ખર્ચ થતો હતો. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી તેની બચત થઈ છે, તો આ ખર્ચ મ.ન.પા.એ નાગરિકોને વળતર-ડિસ્કાઉન્ટ સ્વરૂપે આપવાનું નક્કી કર્યું હતું અને કર-ચૂકવણીમાં ડિસ્કાઉન્ટનો અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે. વેરાની સમયસર ચૂકવણી વખતે નિયમિત 1 ટકા વળતર ઉપરાંત ડિજિટલ પેમેન્ટ કરનારને રૂા.50નું ખાસ વળતર અપાય છે. સ્પોર્ટસની સભ્ય ફી સહિતની અન્ય ફીની ડિજિટલ ચૂકવણી માટે પણ રૂા.50નું ખાસ ડિસ્કાઉન્ટ આપીને નાગરિકોને પ્રોત્સાહિત કરાય છે.
ઓનલાઈન વેરા ચૂકવણીને વધુ સરળ બનાવતા રાજકોટ મ.ન.પા.એ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બી.પી.પી.એસ.) સાથે પણ જોડાણ કર્યું છે, તેમજ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુ.પી.આઈ., ભીમ પે સહિત કોઈપણ ડિજિટલ મોડથી વેરા ચૂકવણી કરી શકાય છે. આજે રાજકોટ મ.ન.પા.ના વિવિધ ટેક્સ જેમ કે, પ્રોપર્ટી ટેક્સના આશરે 60 ટકા, સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના 90 ટકા, કોમ્યુનિટી હોલ બુકિંગના 90 ટકા, પ્રોફેશનલ ટેક્સના 60 ટકા, વ્હીકલ ટેક્સના આશરે 60થી 70 ટકા ઓનલાઈન પેમેન્ટ થાય છે. કોર્પોરેશનનો લક્ષ્યાંક 100 ટકા ઓનલાઈન ચૂકવણી સુધી લઈ જવાનો છે.

- Advertisement -

You Might Also Like

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

બીજા દિવસે પણ સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

TAGGED: digitaltransactions, Rajkot, rmc, taxcollection
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘણાં રહસ્યો ખુલશે: મોહેં-જો-દારોમાં ઉત્ખનન દરમિયાન પાકિસ્તાનના મજૂરોને ‘ખજાનો’ મળ્યો
Next Article છેલ્લાં 10 દિવસથી 41 જિંદગીને બચાવવા ટનલમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન: પહેલો વીડિયો આવ્યો સામે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?