રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરીના વરદ્ હસ્તે સ્માર્ટ સિટીનો એવોર્ડ રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે સ્વીકાર્યો હતો. ભારતનાં સ્માર્ટ સિટી એવોર્ડ સ્પર્ધા-2022 અંતર્ગત રાજકોટ સ્માર્ટ સિટીને સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે.
સ્માર્ટ સિટીનો એવોર્ડ સ્વીકારતા મેયર નયનાબેન પેઢડીયા તથા મ્યુનિ.કમિશનર આનંદ પટેલ

Follow US
Find US on Social Medias


