By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    5 hours ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    5 hours ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 day ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    1 day ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    5 hours ago
    ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ક્વીન’ પૂજા જાટવ નીકળી  કિલર
    5 hours ago
    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા
    5 hours ago
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    1 day ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 hours ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 hours ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 day ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    1 day ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 hours ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    1 day ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેં પ્રેમ કર્યો એકને, પણ ગુમાવવાના આવ્યા બે ને!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > મેં પ્રેમ કર્યો એકને, પણ ગુમાવવાના આવ્યા બે ને!
મનોરંજનલાઇફ સ્ટાઇલ

મેં પ્રેમ કર્યો એકને, પણ ગુમાવવાના આવ્યા બે ને!

Khaskhabar Editor
Last updated: 2021/06/05 at 4:43 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

નરેશ શાહ

એક અલૌકિક સંબંધની જેમ આ ત્રિકોણીય પ્રેમ અને સ્નેહના પ2વાનાને જ આપણે આવતી સદીમાં પણ યાદ ક2વાના છીએ કા2ણકે ત્રિકોણ હોવા છતાં તેમાં ઈર્ષા, અધિકા2 કે કડવાહટ ક2તાં ખળખળ વહેતાં ઝ2ણાં જેવો સ્નેહ, આદ2 અને ટયૂનિંગ જ પ્રગટ થતાં 2હ્યાં હતા, છેક સુધી. આપણે અમૃતા પ્રિતમ-સાહિ2 લુધયાનવી અને ઈમ2ોઝની વાત ક2ી 2હ્યા છીએ. પ્રેમ કેટલો નિશબ્દ હોવો જોઈએ તે સાહિ2-અમૃતાજી કિસ્સામાંથી ફલિત થાય છે તો સ્નેહાદ2 કેવો નિસ્વાર્થ હોય એ અમૃતાજી-ઈમ2ોઝના સહિયા2ા સમયકાલમાંથી પ્રતિત થાય છે. 1980 ના ઓકટોબ2માં શાય2 સાહિ2 લુધયાન્વી જન્નતનશીન થયા એ પછી અમૃતા પ્રિતમે લખ્યું : મૈં તુમ્હેં ફી2 મીલુંગી.
ઓકટોબ2, 200પમાં અમૃતા પ્રિતમે કાયમી એકઝિટ લીધી ત્યા2ે ઈમ2ોઝ પોતાના ઝજબાત આ 2ીતે વ્યક્ત ર્ક્યા : વો ગઈ નહીં, મે2ે આસપાસ હી હૈ, યહીં-કહીં.
શાદી કે નિકાહ વગ2 જ જીવાયેલાં સાહિ2-અમૃતા-ઈમ2ોઝના આત્મીય્ સંબંધ અને લગાવની આ દાસ્તાન જગજાણીતી છે અને અમૃતા પ્રિતમની પ્રથમ બાયોગ્રાફી 2ેવન્યુ સ્ટેમ્પને કા2ણે ઘણી બધી વાતોથી લોકો, 2સિકો વાકેફ છે જેમ કે, અમૃતાજી સાહિ2ના એંઠા ગ્લાસ કે સિગા2ેટના ઠૂંઠા પીને તેને પામ્યાંનો અહેસાસ ક2ી લેતાં તો ઈમ2ોઝના સ્કૂટ2 પ2 બેઠાં-બેઠાં ઈમ2ોઝની પીઠ પ2 આંગળીઓથી લખતાં: સાહિ2… અમૃતા પ્રિતમનો સાહિ2 માટેનો આ લગાવ ચિત્રકા2 ઈમ2ોઝ જાણતાં અને છતાં તેઓ છેક 19પ7 પછીથી સતત અમૃતા પ્રિતમની સાથે જ હમસફ2 બનીને 2હ્યાં. આ વાત એ શરૂઆતી દિવસોની છે કે જયા2ે આ2ંભિક ઓળખાણ ઉર્જાનું સ્થાન લઈ લે પછીથી તેની ગે2હાજ2ીની કલ્પના પણ થથ2ાવી મૂકના2ી હોય છે. અમૃતા પ્રિતમ – ઈમ2ોઝ 1960 સુધીમાં એકબીજા માટે લગભગ આદતી બની ગયા હતા અને ત્યા2ે જ એક ઘટના બની. અમૃતા પ્રિતમજીના એક પુસ્તકના ક્વ2ની ડિઝાઈન વખતે તેમને કહેવામાં આવ્યું કે મુંબઈથી એક ચિત્રકા2 હમણાંથી દિલ્હી આવીને વસ્યાં છે. તેમની પિંછીમાં પ્રભાવિત ક2ી દે તેવો જાદુ છે… દિલ્હીના જ ચિત્રકા2 સેઠીના આ શબ્દો પછી અમૃતાજી ઈમ2ોઝને મળ્યાં. બુકનું ક્વ2 ડિઝાઈન થયું. ઈમ2ોઝ ઘ2ની બહુ નજીક 2હેતાં હોવાથી અવા2-નવા2 અમૃતાજીના ઘે2 આવતાં 2હેતાં. ક્યા2ેક ક્વ2ની ડિઝાઈન ડિસ્ક્સ ક2વા તો ક્યા2ેક વાંચવા માટેની કોઈ ક્તિાબ લેવા દેવા માટે. પ્રથમ પિ2ચય, પહેલી ઓળખાણ, પછી પિછાણ અને ત્યા2 બાદ આત્મીયતાની સીડી સુધી પહોંચી ગયો હતો. બધું સહજ હતું છતાં સ્ટ્રોંગ હતું પણ હજુ કદાચ અમૃતાજી કે ઈમ2ોઝ સુધી આ અહેસાસ તીવ્રતાથી પહોંચ્યો નહોતો. જે છે એ દુર્લભ છે, એની અનુભૂતિ ઘણી વખત એ વસ્તુ કે વ્યક્તિને છોડવાની આવે ત્યા2ે જ સ્પ્રીંગની જેમ ઉછળીને સામે આવતી હોય છે.
એ વખતે ઈમ2ોઝ શમા નામના માસિક સામયિકમાં કામ ક2તાં હતા. એ જ ઓફિસ પ2 એક દિવસ સુપ્રસિદ્ઘ નિર્દેશક- નિર્માતા – અભિનેતા ગુરૂદત્તનો પત્ર આવ્યો. તેઓ ઈમ2ોઝને પોતાની સાથે, પોતાની ફિલ્મોમાં કામ ક2વા માટે બોલાવતાં હતા. ઈમ2ોઝ એ જ બપો2ે પત્ર લઈને અમૃતા પ્રિતમને દેખાડવા ગયા. અમૃતાજીએ એ પત્ર વાંચ્યો. વાંચીને અમૃતાજી અપસેટ થઈ ગયા. તેમને લાગ્યું કે, જે મુંબઈ શહે2ે મા2ો સાહિ2 છીનવી લીધો, એ જ શહે2 હવે મા2ી પાસેથી ઈમ2ોઝને છીનવી લેવા માટે તેને પણ બોલાવી 2હ્યું છે… લેકીન- યે ના હોંઠો પ2 આ શક્તા થા, ના આયા : અમૃતા પ્રિતમ આમ લખ્યાં પછી કહે છે કે મને યાદ છે કે મેં ઈમ2ોઝને અભિનંદન આપેલાં અને પછી અચાનક જ હું તેને (ઈમ2ોઝને) એક વાર્તા કહેવા લાગી હતી…
2ેવન્યુ સ્ટેમ્પ પછી અમૃતા પ્રિતમજીની જીવનીના ટૂકડાઓ-પ્રસંગો-અનુભૂતિઓને બયાન ક2તું આત્મકથાનું બીજું પુસ્તક અક્ષ્ા2ોં કે સાયે પ્રગટ થયું તેમાં આ આખો પ્રસંગ લખતાં અમૃતા પ્રિતમે ઈમ2ોઝને કહેલી આખી કહાણી પણ આલેખી છે. ઈમ2ોઝ-અમૃતાજી વચ્ચે મોટાભાગે વાતચીતનો વિષય પુસ્તકો જ 2હેતાં. ક્યુ પુસ્તક ખ2ીદયું, વાંચ્યું, કેવું છે વગે2ે અમૃતાજી કહેતાં તો ઈમ2ોઝ જોયેલી નવી ફિલ્મની વાતો છેડતાં. ગુરૂદત્તનો પત્ર લઈને આવેલાં ઈમ2ોઝને અમૃતા પ્રિતમે એ દિવસોમાં વાંચેલી એક અંગે્રજી નોવેલની કથા જ કહેવા માંડી : એક શાય2 હતો. તેણે એક ખુબસુ2ત યુવતી જોઈ પણ પોતાનો પ્રેમ વ્યક્ત ન ક2ી શક્યો. માત્ર નઝમ, કવિતા લખીને લાગણીઓ બયાન ક2તો 2હ્યો. એ જ શાય2નો એક સુંદ2 દેખાતો દોસ્ત હતો. તે હિંમત ક2ીને પેલી યુવતીને મળવા લાગ્યો. મળે ત્યા2ે શાય2 દોસ્તે લખેલી શાય2ી કે શાય2 દોસ્તે શીખવાડેલી વાતો એ દોસ્ત ક2તો. જે સાંભળીને યુવતી ઓવાિ2 જતી.
આખ2ે દોસ્ત અને ખુબસુ2ત યુવતીના લગ્ન થઈ ગયા પણ ત2ત જ યુદ્ઘ શરૂ થઈ જતાં દોસ્ત અને શાય2ે યુદ્ઘના મો2ચે જવું પડયું. 2ણભૂમિ પ2થી એ પતિ શાય2ે લખી આપેલાં પત્રો-શાય2ી, પોતાના નામે પત્નીને મોકલતો. પત્ની એ વાંચીને ભાવવિભો2 બની જતી. પતિ માટેનો તેનો પ્રેમ બેવડાઈ જતો… થવા કાળ હતું કે યુદ્ઘમાં પતિ શહીદ થઈ ગયો અને શાય2 ગંભી2 2ીતે ઘાયલ. હોસ્પિટલમાં શાય2 સા2વા2 લેતો હતો ત્યા2ે દોસ્તની પત્ની, તેને મળવા આવી. એ પતિની વાતો જાણવા માંગતી હતી. કા2ણકે એ મને અનહદ ચાહતો હતો, કહીને ખુબસુ2ત પત્નીએ પત્રનો થપ્પો શાય2ના હાથમાં મૂક્યો : જૂઓ, તેના આ પત્રો વાંચો. શાય2ે (પોતે જ લખેલાં પત્ર) વાંચવાના શરૂ ર્ક્યા. બ2ાબ2 ત્યા2ે જ લાઈટ જતી 2હી પણ અંધા2ામાં ય શાય2 વાંચતો જ 2હ્યો… ખુબસુ2ત યુવતીને પહેલાં તો આ વિચિત્ર લાગ્યું પ2ંતુ તુ2ત જ સમજાઈ ગયું કે જે શબ્દોમાંથી છલકાતો પ્રેમ પતિનો હોવાનું તે માનતી હતી, તે લાગણી તો આ શાય2ની હતી. તેણે શાય2 ત2ફ જોયું. શાય2ે પત્ર વાંચતા-વાંચતાં જ અંતિમ શ્ર્વાસ લઈ લીધા હતા. પેલી યુવતીએ ચિ2નિાંમાં પોઢેલાં શાય2ના હોઠને ચૂમી લીધાં અને પછી તેના કાનમાં બોલી : આઈ લવ વન મેન બટ લોસ્ટ હીમ ટવાઈસ. મૈં પ્રેમ તો એક જ વ્યક્તિને ર્ક્યો પ2ંતુ તેને ગૂમાવ્યો બે વખત.
અમૃતાજીએ કહેલી આ વાર્તા સાંભળીને ઈમ2ોઝ નીકળી ગયા, તેઓ મુંબઈ પહોંચી ગયા. ગુરૂદત્તની ઓફિસ જોઈન ક2ી લીધી પણ બ2ાબ2 ત્રણ દિવસ પછી તેમણે અમૃતાજીને ફોન ક2ીને કહ્યું : હું દિલ્હી (પાછો) આવી 2હ્યો છું… એ પછી ઈમ2ોઝે ક્યા2ેય અમૃતા પ્રીતમને છોડયા નહીં.

- Advertisement -

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક સમયે ઢોર ચરાવતો છોકરો આજે છે IPS!
Next Article કુંડલિની જાગરણ અને તેનાં ચાર માર્ગ.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?