સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જામનગર તાલુકા સંયોજક ભરત આર સોનગરા તેમજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના સભ્યો ગામના આગેવાનો દ્વારા કોરોના મહામારી સામે રોગપ્રતિકારક શક્તિમાં વધારો તેમજ રક્ષણ માટે હોમીપેયોથીક દવા તેમજ આયુર્વેદિક ઉકાળો બનાવી પીવડવામાં આવ્યાં ગામોમાં ઉકાળા વિતરણ કેમ્પો તેમાં જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 13 સ્થળો અને 13500 થી વાધારે લોકોએ ઉકાળાનો અને હોમીપેયોથીક દવાનો લાભ લીધો તેમાં જામનગર જીલ્લા સહસંહોજક ભરત સોનગરા / મંડળના સભ્યો તેમજ બેડ ગામના આગેવાનશ્રી વરહાભાઇ ભોપા રબારી / પૂર્વ તાલુકા પંચાયત સદસ્યશ્રી દિનેશભાઈ પરમાર (જુનાનાગના) / અરજણભાઇ લોખિલ અને આગેવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી અને બધા કેમ્પો ને સફળ બનાવેલ.



