By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાં ખાખીના ખોફથી આમ પ્રજા ખુશ: 4 કલાકના કોમ્બિંગમાં 286 તત્વો જબ્બે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જૂનાગઢમાં ખાખીના ખોફથી આમ પ્રજા ખુશ: 4 કલાકના કોમ્બિંગમાં 286 તત્વો જબ્બે
ગુજરાતજુનાગઢ

જૂનાગઢમાં ખાખીના ખોફથી આમ પ્રજા ખુશ: 4 કલાકના કોમ્બિંગમાં 286 તત્વો જબ્બે

Khaskhabar Editor
Last updated: 2023/08/14 at 5:20 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ SPએ અસામાજિક તત્વોને કરાવ્યું કાયદાનું ભાન

SP હર્ષદ મેહતા દ્વારા વહેલી સવારે મેગા ઓપરેશનથી લૂખ્ખાઓમાં ફફડાટ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તેના માટે રાત દિવસ એક પછી એક મેગા કોમ્બિંગ કરવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરના સંવેદન શીલ વિસ્તારોમાં વેહલી સવારે 4 વાગ્યા થી 8 વાગ્યા સુધી કોમ્બિંગ યોજવામાં આવ્યું હતું જેમાં કુલ 286 અસામાજિક તત્વો સહીત પીધેલા તેમજ વગર નંબર પલેટના વાહનો અને હથિયાર સાથે રખડતા ભટકતા ઈસમો ને ઝડપી લેવામાં સફળતા મળી હતી ત્યારે નવ નિયુક્ત પોલીસ અધિક્ષક ની કામગીરી થી આમ પ્રજા ખુશી અનુભવી રહી છે. જૂનાગઢ શહેરમાં કાયદો વ્યવસ્થા સ્થિતિ જળવાય રહે અને શાંતિ અને સલામત જૂનાગઢ રહે તેના માટે અસામાજિક તત્વો પર પોલીસે તવાઈ બોલાવી છે જેમાં જૂનાગઢ જિલ્લાના 360 પોલીસ સાથે પોલીસ અધિક્ષક અને એલસીબી, એસઓજી સહીત તમામ થાણા ના અધિકારી સાથે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અસામાજિક તત્વો પર ધોંસ બોલાવી હતી આ મેગા કોમ્બિંગ માં મજેવડી ગેટ પાસે પોલીસ પર હુમલો કરનાર નાસતા ફરતા 13 આરોપી ઝડપાયા હતા તેની સાથે નંબર પ્લેટ વગરના વાહનો સાથે ફેન્સીં નંબર પ્લેટવાળા વાહનો સાથે 103 તેમજ શરીર સંબંધી ગુનાના 125 આરોપી અને છરી, ચપ્પા અને અન્ય હથિયારો સાથે 24 લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ એસપીએ સરપ્રાઈઝ મેગા કોમ્બિંગ થી અસામાજિક તત્વો સુતા ઝડપાય ગયા હતા 360 પોલીસ લાઠી , હેલમેન્ટ સાથે સજ્જ થયા હતા અને વેહલી સવારે 4 વાગ્યે અલગ અલગ ટિમો સાથે શહેરના સુખનાથ ચોક , દાતાર રોડ, પંચેશ્વર, કડીયાવાડ, દોલતપરા ગાંધીગ્રામ વિસ્તાર જમાલવાડી સહીતના વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું જેમાં કુલ 286 ઝપટે ચડ્યા હતા ત્યારે આ કામગીરી દરમિયાન સિનિયર સીટીઝન, મહિલા અને બાળકો સહીત કોઈપણ ફેમેલીને અડચણ નો થાય તેના માટે એસપી હર્ષદ મેહતા એ તકેદારી રાખવા સૂચના આપી હતી.

મજેવડી કાંડનાં 13 આરોપી ઝડપાયા
જૂનાગઢમાં થોડા સમય પહેલા દરગાહ હટાવવા મામલે પોલીસ પર હુમલો થયો હતો જેમાં હજુ અનેક આરોપીઓ ફરાર છે. ત્યારે ગઇકાલે મેગા કોમ્બીંગમાં વધુ 13 ફરાર આરોપીઓ ઝડપાયા હતા. જેમાં સોહિલ યુસુફ જામ, શાબીરશા બોદુશા શાહમદાર, માહિર વલીમહમદ સુમરા, ઇમરાન કાસમ અગવાન, અકરમ ઉર્ફે નિહાળી નજીર હમદાણી, વસીમ નજી હમદાણી, અબ્બાસ રહેમતખાન પઠાણ, શાહનવાઝ સુલતાન અંસારી, સલીમ આમદ અજલાણી અને ઉસ્માન યુસુફ ધોબીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

મેગા ડ્રાઇવથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો
જૂનાગઢ શહેરમાં ગઇકાલે સંવેદનશીલ વિસ્તારમાં થયેલ મેગા ડ્રાઇવમાં 286 લોકોને ઉંઘતા જડપી પાડયા હતા. જેમાં હથિયારો તેમજ નશાની હાલતમાં તેની સાથે વાહનોમાં વગર નંબર પ્લેટ સહિતના ગુનાઓમાં નાસતા ફરતા લોકોને જડપીને જે રીતે પોલીસે ખાખીનો ખોફ બતાવતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો અને શહેરની આમ પ્રજામાં પોલીસ પ્રત્યેની જે થયેલ કામગીરી બિરદાવી હતી.

 

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

TAGGED: junagadh, SPHARSHADMEHTA, YOUTH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રાન્સલુનાર ઇન્જેક્શન શું છે?
Next Article આજે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક પહોંચશે: ગોળાકાર કક્ષામાં લીધી એન્ટ્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?