By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
    12 hours ago
    વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા
    12 hours ago
    રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો
    13 hours ago
    ભારત પર ટેરિફ-બૉમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકા
    1 day ago
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી
    12 hours ago
    હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક
    12 hours ago
    મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે
    12 hours ago
    ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની
    12 hours ago
    હરિયાણામાં ગેંગવોર : ઢાબા પર 4 યુવક પર ગોળીબાર, તમામના મોત
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    4 days ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    6 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    1 week ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    2 weeks ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    4 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ
    2 days ago
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ વડાપ્રધાન મોદીએ: તાળીઓનો ગડગડાટ, 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ વડાપ્રધાન મોદીએ: તાળીઓનો ગડગડાટ, 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ વડાપ્રધાન મોદીએ: તાળીઓનો ગડગડાટ, 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું

Khaskhabar Editor
Last updated: 2023/06/23 at 11:10 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

 

-વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી-ઓટોગ્રાફ લેવા અમેરિકન સંસદોની પડાપડી

- Advertisement -

યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા બાદ ત્યાંના સાંસદો પીએમ મોદીને મળવા આતુર હતા અને તેમના ઓટોગ્રાફ લેવા માટે સાંસદોએ લાઈનો લગાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ અમેરિકામાં પણ જોવા મળ્યો હતો. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા બાદ ત્યાંના સાંસદો પીએમ મોદીને મળવા આતુર હતા અને તેમના ઓટોગ્રાફ લેવા માટે સાંસદોએ લાઈનો લગાવી હતી. આ દરમિયાન ઘણા લોકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીની જોઈન્ટ સેશન એડ્રેસ બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

#WATCH | US Congressmen lined up to take autographs and selfies with Prime Minister Narendra Modi after his address to the joint sitting of the US Congress, earlier today. pic.twitter.com/wkPdacGjHN

- Advertisement -

— ANI (@ANI) June 23, 2023

એક કલાકના ભાષણમાં 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું
આ સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદી માટે જોરદાર તાળીઓ પડી હતી. આટલું જ નહીં સંબોધન પછી લોકો પીએમ મોદી સાથે સેલ્ફી લેવા માટે કતારમાં ઉભા હતા. એટલું જ નહીં પીએમ મોદીના ભાષણનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ લગભગ એક કલાક સુધી ભાષણ આપ્યું. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુલ 15 વખત સાંસદો પાસેથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

Prime Minister Narendra Modi arrives at the House of Representatives. He will address the joint sitting of the US Congress shortly. pic.twitter.com/jHnP65S9gO

— ANI (@ANI) June 22, 2023

તમામ સભ્યોએ ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓ પાડી
આ સાથે ઘણી વખત એવું પણ જોવા મળ્યું હતું કે ગેલેરીમાં હાજર ભારતીય સમુદાયે અલગથી ઉભા રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. આ સિવાય અમેરિકી સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન 79 વખત તાળીઓ પણ વગાડવામાં આવી હતી. જ્યારે પીએમ મોદીએ પોતાનું ભાષણ પૂરું કર્યું ત્યારે તમામ સભ્યોએ ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓ પાડી હતી. બીજી તરફ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે તેમની સાથે ઘણો સારો સમય પસાર કર્યો.

15 standing ovations, 79 applauses marked Prime Minister Narendra Modi’s address to the joint session of the US Congress. pic.twitter.com/NeC2l26J47

— ANI (@ANI) June 22, 2023

અમેરિકા અને ભારત વચ્ચે સારા વર્કિંગ રિલેશનશીપ છે
યુએસ કોંગ્રેસમેન ડેન મ્યુઝરે કહ્યું, “હું ખૂબ જ પ્રભાવિત થયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ સરસ ભાષણ આપ્યું. તે પ્રોત્સાહક હતું. તે વિશ્વની સમસ્યાઓ અને સંઘર્ષો માટે ખૂબ જ સુસંગત હતું. મને લાગે છે કે ત્યાંની દરેક વ્યક્તિ, રિપબ્લિકન અને ડેમોક્રેટ, આમાંથી શીખી શકે છે. તે અદ્ભુત છે કે અમારી પાસે અમેરિકા અને ભારત વચ્ચે સારા વર્કિંગ રિલેશનશીપ છે અને સારા સંબંધોની યોજના છે.

US Congressmen lined up to take autographs and selfies with Prime Minister Narendra Modi after his address to the joint sitting of the US Congress. pic.twitter.com/KnIRIJVlV1

— ANI (@ANI) June 22, 2023

વડા પ્રધાને ખૂબ જ જોરદાર ભાષણ આપ્યું હતું

તે જ સમયે, યુએસ કોંગ્રેસના સભ્ય રો ખન્નાએ કહ્યું, “મને લાગે છે કે વડા પ્રધાને ખૂબ જ જોરદાર ભાષણ આપ્યું હતું.”તેમણે અમેરિકાની આર્થિક, ટેક્નોલોજી અને સંરક્ષણ ભાગીદારીની પુષ્ટિ કરી હતી અને તેમણે એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે ભારત તમામ ધર્મોનું સન્માન કરે છે.

#WATCH | Prime Minister Narendra Modi concludes his address to the joint sitting of the US Congress with a standing ovation and loud cheers from the Congressmen.

PM Modi is now meeting them in the House of Representatives. pic.twitter.com/avMa4MmQkU

— ANI (@ANI) June 22, 2023

 

You Might Also Like

ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ

વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા

રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો

ભારત પર ટેરિફ-બૉમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકા

24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!

TAGGED: america, houseofrepresentatives, narendramodi, uscongress
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આખરે મળી ટાઇટેનિક સબમરિન: સવાર પાંચેય અરબોપતિઓના થયા મોત
Next Article વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં વડાપ્રધાન મોદીનું ગ્રાન્ડ વેલકમ: બોલિવુડના હિટ સોન્ગ ‘છૈયા છૈયા’ પર પરફોર્મન્સ થયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક
મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે
હવે ગુજરાત રેરા ખરીદદારોને આપશે એક જ ક્લિકમાં બિલ્ડર કે પ્રમોટરનો ભૂતકાળ
ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની
ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આંતરરાષ્ટ્રીય

વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આંતરરાષ્ટ્રીય

રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?