By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    23 hours ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    24 hours ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    1 day ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    1 day ago
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય
    16 minutes ago
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
    22 hours ago
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    1 day ago
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    4 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 minutes ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 day ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 day ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચોટીલા પર આતંકી હુમલાના ષડયંત્ર મામલે ISISના 2 આતંકીઓને મળી આટલા વર્ષની સજા, જાણો સમગ્ર ઘટનાક્રમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચોટીલા પર આતંકી હુમલાના ષડયંત્ર મામલે ISISના 2 આતંકીઓને મળી આટલા વર્ષની સજા, જાણો સમગ્ર ઘટનાક્રમ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

ચોટીલા પર આતંકી હુમલાના ષડયંત્ર મામલે ISISના 2 આતંકીઓને મળી આટલા વર્ષની સજા, જાણો સમગ્ર ઘટનાક્રમ

Khaskhabar Editor
Last updated: 2023/03/01 at 10:43 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં સૌપ્રથમ વખત ISISના આતંકવાદીઓને સજા આપવામાં આવી છે. રાજકોટના બે આતંકવાદી સગા ભાઈઓને સ્પેશિયલ NIA કોર્ટે 10-10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

યાત્રાધામ ચોટીલા મંદિરને ઉડાવી દેવાનું ષડયંત્ર રચનાર બે આતંકવાદી સગા ભાઈઓને સ્પેશિયલ NIA કોર્ટે દસ- દસ વર્ષની સજા ફટકારી છે. ગુજરાતમાં ISISના આતંકવાદીઓને સજા આપી હોય તેવો આ પહેલો કેસ છે. મહત્વનું છે કે, રાજકોટના બન્ને ભાઈઓ સિરિયા ખાતે ISISના સંપર્કમાં હતા.

- Advertisement -

બે આતંકવાદી સગા ભાઈઓ સામે આકરી કાર્યવાહી
સ્પેશિયલ NIA કોર્ટે સિરિયા ખાતે ISISના સંપર્કમાં રહેલા રાજકોટના બે સગાભાઈઓ વસીફ આરીફ રામોડીયા અને નઇમ આરીફ રામોડીયાઓ સામે આકરી કાર્યવાહી કરી છે. બંને ISISના આતંકવાદીઓ હોવાથી તેમની સામે 8 હજાર જેટલા પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેમાં બંનેની ભૂમિકા સામે આવી હતી. જે બાદ ન્યાયાધીશ સુભદ્રાબેન બક્ષીએ બંને આતંકી ભાઈઓને 10-10 વર્ષની સજા ફટકારી છે.

ગુજરાત ATSએ કરી હતી ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના વસીમ આરીફ રામોડીયા અને નઇમ આરીફ રામોડીયાને ગુજરાત ATSએ ભાવનગર અને રાજકોટથી ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી, ડમી સીમકાર્ડ, ગન પાઉડર સહિત અનેક પુરાવા મળી આવ્યા હતા.

તપાસમાં થયો હતો ચોંકાવનારો ખુલાસો
આ સાથે તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે બંનેએ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ઉડાવી દેવા ‘લોન વુલ્ફ એટેક’ નામના ખતરનાક પ્લાન બનાવ્યો હતો. તો બંને આતંકવાદીઓ તાલીમ લેવા માટે સિરીયા જવાના હતા. જોકે, ષડયંત્ર સફળ થાય એ પહેલાં જ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

You Might Also Like

મોરબી જેલમાં રેન્જ IG ગિરિશ પંડ્યાનું નિરીક્ષણ, કેદી સુધારણા અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ભાર

મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને સોંપાઈ જવાબદારી

ગોલાના શોખીનો સાવધાન: આઝાદ હિંદ ગોલાવાલાને ત્યાંથી ફ્લેવર સીરપ અને રબડીના નમૂના લેવાયા

કલેક્ટર રાજકોટ જિલ્લા પંચાયત અને પ્રાંત અધિકારીઓ તાલુકા પંચાયતના વહીવટદાર

રાજ્યમાં અનેક મતદાન મથકોમાં 1200ને બદલે 200 જ મતદાર, બૂથ રિસ્ટ્રક્ચર કરવા પંચનો આદેશ

TAGGED: chotila, isisterrorist, niacourt, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજથી IND vs AUS વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ: જીત મળી તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટિકિટ પાક્કી
Next Article દેશમાં રેકોર્ડબ્રેક હિટવેવની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો: ઉત્તર ભારતમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જલદી ફૂગ્ગો ફૂટશે, સોનું-ચાંદી અને ક્રિપ્ટો મોંઘાં થઇ જશે… પ્રખ્યાત લેખકની ‘ભવિષ્યવાણી’
2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય
જૂનાગઢ માંગનાથ રોડ પર પાર્કિંગ દરમિયાન મહિલાનું મોપેડ સીધું શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ખાબક્યું
આગામી તહેવારોને પગલે વેરાવળના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
કેશોદની શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટરમાંથી દૂધના નમૂનાં લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

મોરબી જેલમાં રેન્જ IG ગિરિશ પંડ્યાનું નિરીક્ષણ, કેદી સુધારણા અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ભાર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મોરબી

મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને સોંપાઈ જવાબદારી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

ગોલાના શોખીનો સાવધાન: આઝાદ હિંદ ગોલાવાલાને ત્યાંથી ફ્લેવર સીરપ અને રબડીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?