આજ રોજ પડધરી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પોલીસ કર્મચારી સંજયભાઈ બાંભવા નો આજ ૩૦મા જન્મ દિવસ પર આજે તેમના દ્વારા એક સેવા કાર્ય નું આયોજન કરવા મા આવ્યું હતું જેમાં ગરીબ અને ઝુપડપટ્ટીમાં મા રહેતા ૧૫૦૦ બાળકો ને કપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને દર વર્ષે તેમના જન્મ દિવસ પર સેવાકાર્ય નું કામ કરવા આવે છે અને તાજેતર મા જે લોકડાઉન ના કપરા સમયમાં પણ તેમના દ્વારા ગરીબ અને ઝૂંપડપટ્ટી મા રહેતા લોકો માટે રસોડું ચાલુ કરવામાં આવ્યું હતું
પડધરી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પોલીસ કર્મચારી સંજયભાઈ બાંભવા દ્વારા જન્મ દિવસ ની અનોખી ઉજવણી
You Might Also Like
Follow US
Find US on Social Medias


