આજ રોજ જુનાગઢ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાના ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2022 2023 યોજાઈ હતી જેમાં અલગ અલગ શહેરના વિદ્યાર્થી ઓ ભાગ લીધો હતો તેમાં કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ ના આકાશ ભાઈ અગ્રાવત એ મહેનત કરી ને સ્થાન પ્રાપ્ત કર્યું હતું જેમાં આકાશ ભાઈ અગ્રાવત નો ચોથા નંબરે આવીને ગામ નું નામ રોશન કર્યું હતું જેમાં આકાશ ભાઈ ને પ્રોત્સાહિત કરી ને ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ ગિરનાર આરોહણ સ્પર્ધામાં ઘાંટવડ ગામનું નામ રોશન થયું
Follow US
Find US on Social Medias