By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    2 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    3 hours ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    1 day ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    1 day ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    19 minutes ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    21 minutes ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    22 minutes ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    24 minutes ago
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    12 minutes ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    3 hours ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 hours ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લખનૌ-બહરાઇચ હાઇવે પર મોટી દુર્ઘટના: બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા 6નાં કમકમાટીભર્યા મોત, 15 ઇજાગ્રસ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > લખનૌ-બહરાઇચ હાઇવે પર મોટી દુર્ઘટના: બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા 6નાં કમકમાટીભર્યા મોત, 15 ઇજાગ્રસ્ત
ખાસ-ખબરરાષ્ટ્રીય

લખનૌ-બહરાઇચ હાઇવે પર મોટી દુર્ઘટના: બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા 6નાં કમકમાટીભર્યા મોત, 15 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor
Last updated: 2022/11/30 at 10:27 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હોવાને લઈ બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં 6 ના મોત થતાં પંથકમાં શોકનો માહોલ

આજે વહેલી સવારે લખનૌ-બહરાઇચ હાઇવે પર એક મોટા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ રોડવેઝની બસને બાજુમાંથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. જોકે ટક્કર એટલી ગંભીર હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.

- Advertisement -

લખનૌ-બહરાઇચ હાઇવે પર આ અકસ્માત સવારે 4.30 વાગ્યે થયો હતો, જ્યારે ધુમ્મસને કારણે એક ઝડપી ટ્રક લખનૌ ઇદગાહ ડેપોના રોડવેઝ સાથે અથડાઈ હતી. આ અકસ્માત જરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરઘરા ઘાટ પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાની જાણ થતાં સીઓ અને એસડીએમ કૈસરગંજ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત બચાવ કામગીરી શરૂ કરી. અકસ્માતગ્રસ્ત બસ લખનૌથી બહરાઈચ જઈ રહી હતી.

Bahraich, Uttar Pradesh | Six people died and 15 injured in a collision between a Roadways bus and a truck in Tappe Sipah, Bahraich, confirms SHO Rajesh Singh. The injured have been sent to a hospital. The cause of the accident is yet to be ascertained. Police present at the spot pic.twitter.com/A5MPOomd05

— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 30, 2022

- Advertisement -

આ તરફ અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રકની શોધખોળ કરી રહી છે. પોલીસ ટ્રકની ઓળખ કરવા માટે નજીકના ઢાબા પર લગાવેલા સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે. ડીએમ ડો. દિનેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ અકસ્માત ટ્રક રોંગ સાઇડથી આવી જવાને કારણે થયો હતો. આ કેસમાં ટ્રકની શોધખોળ ચાલુ છે.

સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુઃખ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બહરાઈચ રોડ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ડીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

You Might Also Like

ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું

ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન

એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!

પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…

TAGGED: accident, bahraich, death, people, police, uttarpradesh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ELSA (European Law Students’ Association)
Next Article એક દુર્ઘટનામાં પરિવાર વેર-વિખેરઃ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક જ પરિવારના 6 લોકો આગમાં ભડથું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોર્ડ નં. 7ના ભાજપ ઉમેદવાર નેહલભાઈ શુક્લ સહિત અગ્રણીઓએ માણી રોમાંચક મેચ, ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 23 seconds ago
ખાસ-ખબર કપ ટૂર્નામેન્ટમાં કાલથી સેમિફાઇનલ જંગ શરૂ
લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
રાજ્યના 6 મહાનગરોમાં 57%થી વધારે મહિલાઓ મતદાન નથી કરતી
ગુજરેરાનો બિલ્ડરો પર કડક સકંજો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી પણ જાહેરાતમાં રેરા નંબર ફરજિયાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે રાજકોટમાં ભવ્ય રોડ શૉ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાષ્ટ્રીય

ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?