By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    3 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    1 day ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    1 day ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 day ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    13 minutes ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    17 minutes ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    19 minutes ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    1 day ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    1 day ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફિલ્મ બ્રહ્માસ્ત્રે રચી નાંખ્યો ઈતિહાસ? પહેલા જ દિવસની કમાણીએ તોડી નાંખ્યા રેકૉર્ડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ફિલ્મ બ્રહ્માસ્ત્રે રચી નાંખ્યો ઈતિહાસ? પહેલા જ દિવસની કમાણીએ તોડી નાંખ્યા રેકૉર્ડ
બોલીવુડમનોરંજન

ફિલ્મ બ્રહ્માસ્ત્રે રચી નાંખ્યો ઈતિહાસ? પહેલા જ દિવસની કમાણીએ તોડી નાંખ્યા રેકૉર્ડ

Khaskhabar Editor
Last updated: 2022/09/10 at 3:39 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ફિલ્મ બ્રહ્માસ્ત્રને સોશ્યલ મીડિયામાં એક તરફ બૉયકોટ કરવામાં આવી રહી હતી પણ રિલીઝ થતાંની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

બ્રહ્માસ્ત્રના ફિલ્મકર અયાન મુખર્જીએ આ ફિલ્મને લગભગ 8 વર્ષ આપ્યા છે અને ગઈકાલના ફિલ્મના રિવ્યુ અને કલેક્શનના આંકડા જોઈને લાગે છે કે તેમની મહેનત સફળ થઈ છે.રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને મૌની રોય સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર ને સોશ્યલ મીડિયામાં એક તરફ બૉયકોટ કરવામાં આવી રહી હતી પણ રિલીઝ થતાંની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ પૂરો થતાની સાથે જ બીજા ભાગ ‘બ્રહ્માસ્ત્ર 2: દેવ’નું અનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે. બ્રહ્માસ્ત્રના પહેલા દિવસની બોક્સ ઓફિસ કમાણી કેટલી રહી, ચાલો જાણીએ..

- Advertisement -

બ્રહ્માસ્ત્ર ઓપનિંગ ડે કલેક્શન
બ્રહ્માસ્ત્ર વર્ષ 2022ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે, લાંબા સમયથી બોલિવૂડ બૉયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવામાં રિપોર્ટ અનુસાર ફિલ્મ બ્રહ્માસ્ત્રએ પહેલા દિવસે 35-36 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.રિપોર્ટ અનુસાર નોન-હોલિડે રિલીઝ પર આટલું મોટું ઓપનિંગ કલેક્શન હિન્દી સિનેમા માટે ઈતિહાસ રચવા જેવું છે. જણાવી દઈએ કે આ પહેલા બાહુબલી-2 ફિલ્મે આવી બમ્પર કમાણી કરી હતી.

Today is the day to experience the exhilarating thrill of the ✨Astraverse✨

Book tickets in 2D, 3D and IMAX 3D.

- Advertisement -

BMS – https://t.co/qDufXPK4SQ
Paytm – https://t.co/vXZR7oqNLT#Brahmastra pic.twitter.com/ZiMJo8xFXD

— Dharma Productions (@DharmaMovies) September 9, 2022

સાઉથ ઈન્ડિયામાં પણ સારું કલેક્શન
જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રના હિન્દી વર્ઝન એ જ આશરે રૂ. 32-33 કરોડનું કલેક્શન કર્યું છે. સાથે જ આ ફિલ્મ અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થઈ કે અને અન્ય ભાષાઓમાં રિલીઝ વર્ઝનથી લગભગ 3 કરોડનું કલેક્શન કરવામાં આવ્યું છે. જો રિપોર્ટ અનુસાર એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના તમામ સાઉથ વર્ઝન એ લગભગ 9-10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી.એક્સપર્ટસ માને છે કે આ ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં 100 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે.

Presenting, ALL THE ASTRAS!💫
It's going to be a glorious visual treat on the big screen – are you ready? #Brahmastra in cinemas near you, TOMORROW!
Book your tickets now.

BMS: https://t.co/qDufXPK4SQ
Paytm: https://t.co/vXZR7oqNLT pic.twitter.com/BKD30g4YWo

— Dharma Productions (@DharmaMovies) September 8, 2022

બ્રહ્માસ્ત્રનું સ્ક્રીન કાઉન્ટ
આપણે બધા જાણીએ જ છીએ કે બ્રહ્માસ્ત્ર 2022ની જ નહીં પરંતુ હિન્દી સિનેમાની પણ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક હતી. આ વર્ષ બોલિવૂડ માટે ખરાબ રહ્યું છે અને ઘણી મોટી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ. ફિલ્મની સ્ક્રીન કાઉન્ટની વાત કરીએ તો ભારતમાં 5019 અને વિદેશમાં 3894 સ્ક્રીન્સ મળી છે. ફિલ્મ લગભગ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

You Might Also Like

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ

‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો

‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી

25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર

TAGGED: brahmastra, COLLECTION, FILM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીઝ ખાવાથી નુકસાન નહીં પણ થશે અઢળક ફાયદાઓ, જાણો
Next Article રાજકોટઃ જેતપુર અને ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ચેરમેન LIVE , અધિકારીઓ ONLINE ! પ્રજાના પ્રશ્ર્નો ગૌણ, મોબાઈલ જ મુખ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
મનપાનું અંતિમ જનરલ બોર્ડ તોફાની બન્યું: મેયરના પતિના બાંધકામનો મુદ્દો ગૂંજ્યો
લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
4.08 લાખ કરોડનું બજેટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનોરંજન

‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનોરંજન

‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?