By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 18થી 24 જુલાઇ સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 18થી 24 જુલાઇ સુધીનું રાશિફળ
ASTROLOGER

18થી 24 જુલાઇ સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/07/18 at 4:46 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય.. કર્ક રાશિમાં. ચંદ્ર.. મીન થી વૃષભ રાશિ સુધી, બુધ.. કર્ક રાશિમાં, શુક્ર… મિથુન રાશિમાં, મંગળ.. મેશ રાશિમાં. ગુરુ.. મીન રાશિમાં, શનિ.. મકર રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને કેતુ… તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. – આ સપ્તાહ દરમિયાન….બે ગ્રહો મંગળ અને રાહુ શનિ થી ચોથા સ્થાને રહે છે , વળી શુક્ર… શનિ થી છઠ્ઠા સ્થાને છે.

મેષ (અ, લ, ઇ)
આ સપ્તાહે ક્રિયાશીલતા અને વિકાસ મુખ્ય બાબત બની રહેશે. આપ ફરી જીવનમાં નવા પ્રવાસ માટે તૈયાર થશો જે આધ્યાત્મિક હોઈ શકે તેના કરતાં આર્થિક વધુ હોય શકે છે. આ વખતે આપ અધૂરાં પગલાં નહીં ભરો, કારણ કે આપ આત્મસંતોષની શોધમાં છો. લોકો ઊંડાણપૂર્વક વાત કરશે, કારણ કે જીવન તેનાં ઘણાં પાસાં રજૂ કરતું હોય છે. આપ જેને પ્રિય પાત્ર ગણતા હતા તે વ્યક્તિ અથવા જેની સાથે જીવન-મરણના કોલ લેવા તૈયાર થયા હતા તેમના અત્યાર સુધી અપ્રસ્તુત પાસાં ઉજાગર થતાં નિકટતામાં ઓછપ વર્તાય.

- Advertisement -

વૃષભ (બ,વ,ઉ)
કૌટુંબિક અને પારિવારિક બાબતોમાં તમે સક્રિય ભૂમિકા અદા કરશો. લોકોના માનસપટ પર તમે તમારી વિશાળ ઇમેજ ઊભી કરી શકશો. તમારી કામ કરવાની , સરળ અને આગવી શૈલીઓ ઘણી લોકપ્રિય બનશે. લોકો સાથેનો વ્યવહાર વધુ સક્રિય બનશે, તમે તમારા વ્યવહારોમાં અંગત ફાયદો કરતાં સામાજિક મૂલ્યોનું વધારો ધ્યાન રાખશો. જે તમને સહાયકારક નીવડશે અને તમે પ્રેમની લાગણી અનુભવશો, તમારી મહેનત, કાર્યશક્તિ અને આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય.

મિથુન (ક, છ, ઘ)
આ સપ્તાહે આપ સંપૂર્ણ રીતે પારિવારિક બાબતોથી ઘેરાયેલા રહેશો. પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે વધારે વ્યસ્ત રહેશો, પણ આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો, તો લોકો આપની ચિંતાઓ અને મુશ્કેલીઓ દૂર કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો. હકારાત્મક વલણેના કારણે તમે વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકો છો.

કર્ક (ડ, હ)
આ સમયગાળામાં સફળતા મેળવવાના પ્રયાસોમાં આપની ઉપર જવાબદારીઓ, કર્તવ્ય અને ફરજોનો ભાર આવી પડશે, પણ આધ્યાત્મિક બાબતોમાં આપનો વિશ્વાસ અને સ્વજનો માટેનો પ્રેમ, તમારામાં નવા જુસ્સાનો સંચાર કરશે. મુશ્કેલી લાગે તો પણ લાગ્યા રહેવું. જોકે, બાળકો, માતા-પિતા અને સંબંધીઓ, તમને આગળ વધવા પ્રોત્સાહન આપશે. આ અઠવાડિયે, આપની આવકથી ખર્ચ વધી ન જાય તની સંભાળ રાખશો. નહીં તો મુશ્કેલીઓ છતી થશે.

- Advertisement -

સિંહ (મ, ટ)
આ સમયગાળામાં તમે તમારી આવડતો, ઊર્જા અને વ્યાવસાયિક ઉપાધીઓ પ્રત્યે જ સમગ્રપણે કેન્દ્રિત રહેશો. ગયા અઠવાડિયાની તમારી સમગ્ર પ્રવૃત્તિઓમાં અચાનક ઊભરો આવે અને તમે તમારી નોકરી વ્યવસાય અને પ્રવૃત્તિઓમાં બમણી ઊર્જાથી જોતરાશો. તમારે જે મેળવવું છે તે માટે તમે તમારાથી બનતું કરી છૂટવા પ્રયત્નો કરશો. ફંડ, લોન, ફાઇનાન્સ, ખરીદી-વેચાણ વગેરે બાબતોમાં પણ ઉછાળો આવે. તમે મોટી જીત માટે દાવ ખેલવામાં આનંદ અનુભવો.

કન્યા (પ, ઠ, ણ)
ઘરમાં અને પરિવારજનો સાથે ખર્ચ અને આનંદ પ્રમોદ કરવાનો તબક્કો હજી પણ ચાલુ જ છે. આપ તેને પાત્ર પણ છો. આપના પરિવાર માટે ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયેગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ પણ બનશો. સગા સંબંધી અને મિત્રવર્ગના જૂનાં સ્મરણો માનસપટ પર ઉભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. આ સપ્તાહમાં સોમવારે સંબંધોની બાબતમાં વધારે ગંભીરતાથી ધ્યાન રાખવું પડશે.

તુલા (ર, ત)
તમે આ અઠડિયે ઘણા વ્યસ્ત રહેશો, પણ આગામી તમારું રાશિફળ કહે છે કે તમે અંગત અને લાગણીની બાબતોમાં સંડોવાયેલા રહેશો. તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. પ્રવાસ કરશો, પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. શનિવાર સારો જાય.

વૃશ્ર્ચિક (ન, ય)
આપનો આનંદનો અને આરામના સમય સાથે . હવે મહેનત કરી સફળતા તરફ આગળ વધવા પ્રયાસ કરવાનો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જેમના માટે આપ આ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. બુધવાર પરિવાર સાથે વિતાવવો.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
ધીરજ અને શાંતિથી ઓફિસ માટે કે ઘરમાં, સમસ્યા સર્જાય તો, વાર્તાલાપને અંતે તેનું નિરાકરણ થાય. વ્યક્તિગત, ભાવનાત્મક, કે આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણનાં કામ સાથે સંકળાયેલા હોવ તો આપની વિકાસયાત્રામાં સંદેશાવ્યવહાર અને સંપર્ક મહત્ત્વના છે.

મકર (ખ, જ)
આ સપ્તાહ દરમિયાન, સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ છે. પારિવારિક મનભેદ ટાળવા, આર્થિક પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. માટે ખોટી ચિંતા કરવી નહીં. નોકરીના કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું તેમજ અંગત પ્રશ્નોનું સમાધાન આવતું જણાય, પ્રવાસ ટાળવા હિતાવહ રહે. ભૂતકાળમાં પ્રગતિ માટે વિચારેલા કાર્ય પૂર્ણ થતા જણાય તથા આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય, વ્યાપારના કાર્યક્ષેત્રમાં ઉતાવળિયો નિર્ણય લેવો નહિ. મંગળવારે પારિવારિક સ્નેહ અને મિત્રોની મદદથી કૌટુંબિક વ્યાવહારિક કાર્ય અંગે સાનુકૂળતા જણાય.

કુંભ (ગ, શ, સ)
આ અઠવાડિયે, તમારી ભવિષ્યમાં પ્રગતિ માટે આયોજન કરવાની જરૂર છે. નિર્ધારિત કાર્યો આગળ વધતા જણાય તેમજ પારિવારિક માધુર્યતા જળવાઈ રહે. આ ઉપરાંત રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય. તમને ભાગ્યનો સાથ મળતો જણાય. આ બાબતે લાભ મેળવવા વિવાદથી અંતર જાળવવું, નોકરીના કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે.

મીન (દ, ચ, ઝ, થ)
અઠવાડિયા દરમિયાન સકારાત્મક વિચારોના લીધે સમય સારો પસાર થાય સાથે સાથે પારિવારિક મધુરતા પણ જળવાઈ રહેશે, ગુરૃવારે થોડો સમય શાંતિથી પસાર કરવો લાભદાયી પુરવાર થાય. મહત્ત્વના કાર્યમાં સામાન્ય અવરોધ જણાય તથા દામ્પત્ય જીવનમાં મનમેળ ન જળવાય તો સમજવું કે કુલદેવીની કૃપા જરૂરી છે! તમારી ભવિષ્યની યોજનાનું આયોજન સંભવ બને. વેચાણ ના કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સુધરતી જણાય. શનિવારે આર્થિક પ્રશ્નોના કારણે બેચેની જણાય. શુક્રવારે સામાજિક કાર્ય આગળ વધે, સોમવાર સત્કાર્યમાં દિવસ પસાર થાય. તથા ધર્મ કાર્ય સંભવ બને.
બુધવારે મગજ પર શાંતિ રાખવી.

You Might Also Like

આવતીકાલથી શનિ અસ્ત થતાં જાણો કઈ રાશિના જાતકોને આગામી 35 દિવસ સુધી રહેવું પડશે સાવચેત

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

9 દિવસ બાદ શુક્રાદિત્ય રાજયોગ બનતા જાણો કઈ રાશિના જાતકોને મળશે સુવર્ણ તક

મહાલક્ષ્મી રાજયોગ થતા જાણો કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે તેમજ મંગલ-ચંદ્રની યુતિ કરાવશે ધનવર્ષા!

TAGGED: astro, HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવનો બ્યૂટિફિકેશન પ્રોજેકટ અભેરાઇ પર
Next Article મહેન્દ્રનાથ મંદિરમાં જળ ચઢાવતી વખતે નાસભાગ, 2 ભક્તોના મોત, 2 મહિલાઓ ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

આવતીકાલથી શનિ અસ્ત થતાં જાણો કઈ રાશિના જાતકોને આગામી 35 દિવસ સુધી રહેવું પડશે સાવચેત

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ASTROLOGER

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ASTROLOGER

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?