By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    50 minutes ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 day ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    44 minutes ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    56 minutes ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    1 hour ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    1 hour ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમારા ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર છે? કઈ દિશામાં લગાવવાથી દામ્પત્ય જીવનમાં આવશે મીઠાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > તમારા ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર છે? કઈ દિશામાં લગાવવાથી દામ્પત્ય જીવનમાં આવશે મીઠાસ
ધર્મ

તમારા ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર છે? કઈ દિશામાં લગાવવાથી દામ્પત્ય જીવનમાં આવશે મીઠાસ

Khaskhabar Editor
Last updated: 2022/06/25 at 12:46 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

રાધા-કૃષ્ણને અમર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. અહીં જાણો રાધા-કૃષ્ણની તસવીર ઘરમાં ક્યાં લગાવવી જોઈએ અને કઈ સાવધાની રાખવી જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓના શુભ અને અશુભ સ્થાનો જણાવવામાં આવ્યા છે. કારણ કે તેમની સીધી અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં નાના નાના ફેરફારો કરવામાં આવે તો માનસિક શાંતિ રહે છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

- Advertisement -

રાધા-કૃષ્ણને માનવામાં આવે છે અમર પ્રેમનું પ્રતીક
આર્થિક સંકટમાંથી મુક્તિ, દામ્પત્ય જીવનમાં પ્રેમ અને ઘરમાં સુખ-શાંતિ માટે ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ તેમની પ્રતિમા લગાવવાના પણ નિયમો છે. રાધા-કૃષ્ણને અમર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં તેમની તસવીર રાખવાથી લગ્નજીવન સુખી બને છે. આવો જાણીએ ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર ક્યાં લગાવવી જોઈએ અને કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ.

- Advertisement -

દામ્પત્ય જીવનમાં આવશે મીઠાસ
જો કે બેડરૂમમાં ભગવાનની તસવીર લગાવવી યોગ્ય નથી માનવામાં આવતી પરંતુ જો વાત રાધા-કૃષ્ણની તસવીરની હોય તો તેને બેડરૂમમાં લગાવી શકાય છે. કારણ કે તેમને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. બેડરૂમમાં તેમની તસવીર લગાવવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. પતિ-પત્ની વચ્ચે તણાવ ઘટે છે. વિશ્વાસ અને પ્રેમ વધે છે.

ગર્ભવતી સ્ત્રીના રૂમમાં
ગર્ભવતી સ્ત્રીના રૂમમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની તસવીર લગાવવી જોઈએ. કૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર ગર્ભવતી સ્ત્રીના મનને ખુશ રાખે છે. નકારાત્મક વિચારો ને દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને જોવાથી પણ બાળક પર સકારાત્મક અસર પડે છે.

આ દિશા તરફ ચિત્ર લગાવવું ફાયદાકારક

– બેડરૂમમાં રાધા-કૃષ્ણનું ચિત્ર ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજી તરફ જો બેડરૂમમાં અટેચ્ડ      બાથરૂમ હોય તો બાથરૂમની દિવાલ પર તસવીર ન હોવી જોઈએ.
– જો તમે બેડરૂમમાં રાધા-કૃષ્ણનો ફોટો લગાવો છો તો અહીં તેમની પૂજા ન કરો. રાધા-કૃષ્ણ સહિત કોઈપણ –            ભગવાનની પૂજા માટે તમારે મંદિર અથવા પૂજા સ્થળ પસંદ કરવું જોઈએ.
– જો તમે બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે તેમાં કોઈ અન્ય દેવી-દેવતા કે ગોપીઓ    ન હોવી જોઈએ.
– જો તમે કૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર લગાવતા હોવ તો તેને પૂર્વ દિશામાં જ લગાવો. પરંતુ ધ્યાન રાખો કે તસવીરની    દિશામાં તમારા પગ રાખીને ન સુવો
– ઘરની ઉત્તર દિશામાં ભગવાન કૃષ્ણનો ફોટો લગાવો જેમાં તેઓ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હોય. તેનાથી      નોકરી દરમિયાન આવતી સમસ્યાઓ દૂર થશે.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રપતિ ચૂંટણી: માયાવતીની મોટી જાહેરાત, દ્રૌપદી મુર્મૂના પક્ષમાં સમર્થન આપશે
Next Article જુલાઇ સુધીમાં આ રાશિના લોકોને મળશે સારા સમાચાર! ધન-વૈભવની વર્ષા થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?