By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    2 hours ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    1 day ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    1 day ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    1 day ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    4 minutes ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    13 minutes ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    15 minutes ago
    ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
    2 hours ago
    ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 hours ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 day ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 day ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ગીર ગૌ જતન સંસ્થાન વચ્ચે MOU
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ગીર ગૌ જતન સંસ્થાન વચ્ચે MOU
ગુજરાતજુનાગઢ

જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ગીર ગૌ જતન સંસ્થાન વચ્ચે MOU

Khaskhabar Editor
Last updated: 2022/06/14 at 4:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

200 સખીમંડળનાં બહેનો હવે વિશ્ર્વભરમાં પ્રોડકટ વેંચી શકશે

જૂનાગઢ ગ્રામ વિકાસ એજન્સી અને ગીર ગૌ જતન સંસ્થાન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. સંસ્થાનાં ઇ-કોમર્સ પોર્ટલ પર હવે જૂનાગઢ જિલ્લાની 58940 બહેનો પોતાની ઉત્પાદીત વસ્તુ મુકી શકશે અને ઇ-કોમર્સ પોર્ટલનાં માધ્યમથી વિશ્ર્વભરમાં વસ્તુનું વેંચાણ કરી શકશે. જૂનાગઢ જિલ્લાની 200 સખી મંડળની બહેનો હાલ જોડાયેલી છે અને પંચગવ્ય આધારીત વસ્તુનું ઇ-કોમર્સ પોર્ટલ પર વેંચાણ કરી રહી છે.

- Advertisement -

ગ્રામીણ અર્થતંત્રને મજબુત બનાવવા ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહિલાઓનાં જીવનમાં સુધારો આવે અને તેઓ ટકાઉ આજીવિકા મેળવી અને આર્થિક સક્ષમ બને તે માટે રાષ્ટ્રીય આજીવિકા મિશનની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના થકી જૂનાગઢ જિલ્લામાં કુલ 5930 સ્વસહાય જૂથોમાં 58,924 મહિલાનો જોડાયેલા છે. આ મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને વેચાણનું પ્લેટફોર્મ મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ગોંડલની ગીર ગૌ જતન સંસ્થાન સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. આ પ્રકારનાં એમઓયુ રાજયમાં પ્રથમ જૂનાગઢ જિલ્લાએ કર્યા છે. ગોંડલની ગીર ગૌ જતન સંસ્થાન જે છેલ્લા 10 વર્ષથી ભારત અને ભારત બહાર પંચગવ્ય અને ઓર્ગોનિક પ્રોડકટનું ઓનલાઇન વેચાણ કરે છે. આ સંસ્થા મારફત જૂનાગઢ જિલ્લા સ્વસહાય જૂથોને સીધુ માર્કેટ મળી રહે તે માટે ગીર ગૌ જતન સંસ્થાન અને જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લાનાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ગીર ગૌ જતન સંસ્થાનનાં ઇ-કોમર્સ પોર્ટલ પર મુકવામાં આવશે. જેના થકી બહેનોને ભારત અને ભારત બહારથી ઓર્ડર મળશે.વભરમાં પ્રોડકટ વેંચી શકશે.

200 સખીમંડળનાં બહેનો જોડાયા છે: DDO
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે કહ્યું હતું કે, રાજયમાં પ્રથમ વખત સંસ્થા સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ખઘઞ કર્યા છે. સંસ્થાનાં પાર્ટલ પર 200 સખીમંડળનાં બહેનો જોડાયા છે. સખીમંડળનાં બહેનો તેમની વિવિધ પંચગવ્ય આધારીત પ્રોડકટ આ પ્લેટફોર્મનાં માધ્યથી વેચી રહ્યાં છે. ભવિષ્યમાં જેટલી સખીમંડળનાં બહેનો પંચગવ્ય આધારીત વસ્તુઓ બનાવે છે તેને આ પ્લેટ ફોર્મનાં માધ્યથી જોડાશે. હાલ મહિને એક લાખની વસ્તુનોનું વેંચાણ થાય તેવો લક્ષ્યાંક છે.

You Might Also Like

ભરતીમાં મંદી રાજ્ય સરકારમાં 1.50 લાખથી વધુ જગ્યા ખાલી

ભર ઉનાળે આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ

વિધાનસભા-અમદાવાદની સ્કૂલોને બૉમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ: કંઈ શંકાસ્પદ મળ્યું નહીં

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે

જૂનાગઢ માંગનાથ રોડ પર પાર્કિંગ દરમિયાન મહિલાનું મોપેડ સીધું શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ખાબક્યું

TAGGED: GirGauJatanSansthan, junagadh, RuralDevelopmentAgency
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લામાં આજથી યોગ સપ્તાહનો થયો પ્રારંભ
Next Article જૂનાગઢમાં ભાજપ-કોગ્રેસનાં કીર્તિ મેળવવા રાજકીય દાવપેચ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ભરતીમાં મંદી રાજ્ય સરકારમાં 1.50 લાખથી વધુ જગ્યા ખાલી

Khaskhabar Editor Khaskhabar Editor 36 seconds ago
કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
ભર ઉનાળે આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ
રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
વિધાનસભા-અમદાવાદની સ્કૂલોને બૉમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ: કંઈ શંકાસ્પદ મળ્યું નહીં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ભરતીમાં મંદી રાજ્ય સરકારમાં 1.50 લાખથી વધુ જગ્યા ખાલી

Khaskhabar Editor Khaskhabar Editor 37 seconds ago
રાજકોટ

ભર ઉનાળે આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ગુજરાત

વિધાનસભા-અમદાવાદની સ્કૂલોને બૉમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ: કંઈ શંકાસ્પદ મળ્યું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?