By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    6 hours ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    6 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    6 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    6 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    6 hours ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 hours ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    1 day ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    1 day ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 day ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અંધેરા કાયમ રહે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > અંધેરા કાયમ રહે!
AuthorParakh Bhatt

અંધેરા કાયમ રહે!

Khaskhabar Editor
Last updated: 2022/02/11 at 5:24 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

– પરખ ભટ્ટ

મુંબઈમાં ટાટા પાવરની ઇનકમિંગ સપ્લાય ફેઇલ જતાંની સાથે માયાનગરીમાં અંધારપટ છવાઈ ગયો. સેન્ટ્રલ, નોર્થ અને સાઉથ મુંબઈના ઘણા વિસ્તારોમાં મલ્ટિપલ ટ્રિપિંગના સમાચારો સામે આવ્યા. દેશની આર્થિક રાજધાનીમાં વીજળી ગુલ થતાંની સાથે જ આ ઘટના ગણતરીની મિનિટોમાં ટ્રેન્ડ થવા લાગી. કેટલાય પૈસાદાર નબીરાઓએ તો પોતાની જિંદગીમાં ક્યારેય ‘વીજળી ગુલ’નો અનુભવ નહોતો કર્યો, એ ઘાંઘા થઈને સોશિયલ મીડિયા પર મુજરો કરવા લાગ્યા! એમને કોણ સમજાવવા જાય કે પોણાભાગનું ભારત પાવર-કટનો છાશવારે અનુભવ કરતું રહે છે. કોવિડ-હોસ્પિટલ્સ બેક-અપ ઇલેક્ટ્રિસિટી પર ચાલી. 380 મેગાવોટનો પાવર-સપ્લાય ફરી નિયમિત કરવા માટે ઇલેક્ટ્રિસિટી બોર્ડને બે કલાકનો સમય લાગ્યો.

- Advertisement -

લવ ઇઝ લવ!

ભારતમાં પાછલા બે દાયકાથી (લેસ્બિયન, ગે, બાય-સેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીર) કમ્યુનિટી પોતાના અધિકારો મેળવવા માટે જંગ લડી રહી છે. સુપ્રીમ કોર્ટે બે સમલૈંગિકો વચ્ચેના સેક્સ્યુઅલ સંબંધો અને રીલેશનશિપને માન્યતા આપી છે. પહેલા એમની ગણના ક્રિમિનલ્સમાં થતી હતી. પરંતુ હજુ પણ સમલૈંગિકોને એકબીજા સાથે લગ્ન કરવાની છૂટ નથી મળી. આ અઠવાડિયે દિલ્હી હાઇ-કોર્ટ દ્વારા ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ પર સુનાવણી આપવાની વાત જાહેર કરી, જે 8 જાન્યુઆરી 2021ના રોજ જાહેર થશે. સોશિયલ મીડિયા પર સિલેબ્રિટીથી માંડીને મોટાભાગના સામાજિક કાર્યકર્તાઓએ આ કમ્યુનિટીને એમના અધિકારો અપાવવાની વાત પર સંમતિ પૂરાવીને હેશટેગ ‘લવ ઇઝ લવ’ને ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ કર્યુ.

એપલનું નવું નજરાણું!

દર વર્ષે ‘એપલ પાર્ક’માં યોજાતી ઇવેન્ટની સોશિયલ મીડિયા યુઝર્સ અને ટેક્નો-ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. આજ વખતે કોરોનાકાળને લીધે સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી મૂળ એપલ ઇવેન્ટમાં નવા આઇફોન લોન્ચ કરવામાં નહોતાં આવ્યા. પરંતુ 13મી ઑક્ટોબરે એપલે આખા વિશ્વના સૌથી પ્રિય એવા નવાનક્કોર આઇફોન-12ના ચાર મોડેલ્સ લોન્ચ કર્યા. આઇફોન 12, આઇફોન 12 મિની, આઇફોન 12 પ્રો, આઇફોન 12 પ્રો મેક્સ! પહેલીવહેલી વખત કોઈ ફોનમાં 5જી કનેક્ટિવિટી આપવામાં આવી છે. જોકે, ભારતમાં હજુ 5જીના પ્રવેશને એકાદ-બે વર્ષની વાર છે. પરંતુ એ સિવાય પણ આઇફોન 12ના ઘણા ફીચર્સ એવા છે, જેણે ચાહકોમાં ક્રેઝ ફેલાવ્યો છે. અલગ અલગ સ્ક્રીન સાઇઝ, જબરદસ્ત ફોટો કેમેરા, ડોલ્બી વીડિયો વિઝન, મેગ્સેફ સહિતની પુષ્કળ સગવડો ઉપરાંત આજ વખતે એપલે પર્યાવરણના બચાવ માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. એમનો સંકલ્પ છે કે, 2030ની સાલ સુધીમાં એપલની એકપણ પ્રોડક્ટ કાર્બનનું ઉત્સર્જન નહીં કરે.

ગુજરાતી દિગ્દર્શકની આંતરરાષ્ટ્રીય છલાંગ!

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવપ્રદ ગણી શકાય એવી એક ઘટના આ અઠવાડિયે સોશિયલ મીડિયા પર વાયરલ રહી. ‘આપણે તો ધીરૂભાઈ’ નામની ગુજરાતી ફીચર ફિલ્મ ઉપરાંત ‘લેટ ધેમ પ્લે’ જેવી અવોર્ડ-વિનીંગ ફિલ્મ બનાવી ચૂકેલા મૂળ રાજકોટિયન ડિરેક્ટર હારિતઋષિ પુરોહિતને દુબઈની ઇન્ટરનેશનલ એડ એજન્સી દ્વારા ગ્લોબલ એડવર્ટાઇઝમેન્ટ બનાવવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો. મહત્વની વાત એ છે કે, આખા પ્રોજેક્ટમાં ડિરેક્ટર સિવાયનું ક્રૂ તથા કાસ્ટ મેમ્બર વિદેશી છે! આજ સુધી એકપણ ગુજરાતી દિગ્દર્શકને આટલી મોટી ઉપલબ્ધિ મળી નથી. હારિતઋષિ પુરોહિત ભૂતકાળમાં ‘લાસ વેગાસ ફિલ્મ ફેસ્ટિવલ’ અને ‘લોસ એન્જ્લસ ફિલ્મ ફેસ્ટિવલ’માં પોતાની ફિલ્મ-સ્ક્રિપ્ટ માટે બબ્બે ઇન્ટરનેશનલ અવોર્ડ જીતી ચૂક્યા છે.

- Advertisement -

ટીઆરપીનો તાયફો

કોઈ પણ ટીવી ચેનલની સફળતાનો માપદંડ એટલે ‘ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (ટીઆરપી)’! મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ત્રણ ચેનલો વિરૂદ્ધ ટીઆરપી ફ્રોડની જાહેરાત કરી, જેમાં અર્ણબ ગોસ્વામીની ‘રિપબ્લિક ભારત’ સહિત અન્ય બે ચેનલ્સ ‘ફક્ત મરાઠી’ અને ‘બોક્સ ઑફિસ’નો પણ સમાવેશ થતો હતો. વીજળીવેગે આ સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. અર્ણબ ગોસ્વામી પર આરોપ હતો કે એમની ન્યુઝ ચેનલ ‘રિપબ્લિક ભારત’ દ્વારા ઑડિયન્સને 400-500 રૂપિયા આપીને એમની ચેનલ જોવા માટે મજબૂર કરવામાં આવ્યા છે, જેના લીધે એમની ટીઆરપીમાં જબરો ઉછાળો નોંધવા મળ્યો છે. મૂળત: તો ઉદ્ધવ સરકાર હવે અર્ણબ ગોસ્વામીથી ત્રાસી ગઈ છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં જે રીતે અર્ણબ ગોસ્વામી અને કંગના રનૌતે ભેગા મળીને સંજય રાઉત, આદિત્ય ઠાકરે અને શિવસેનાની ઇજ્જત પર આરોપો ઉછાળ્યા છે, એનાથી ઉદ્ધવ ઠાકરે બરાબર ખફા થયા છે.

ખોખલા સેક્યુલારિઝમનો ખેલ!

ટાટા તનિષ્કે આવી રહેલાં તહેવારો નિમિત્તે એક એડવર્ટાઇઝમેન્ટ બનાવી, જેમાં હિન્દુ ગર્ભવતી પુત્રવધુ માટે તેનો મુસ્લિમ સાસરાપક્ષ ગોદભરાઈની રસમ ગોઠવે છે. આ એડ ઑન-એર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ‘બોયકોટ્ટ તનિષ્ક’ હેશટેગ ટ્રેન્ડ કરવા માંડ્યુ. યુઝર્સનું કહેવું હતું કે મુસ્લિમ પરિવારમાં પરણીને ગયેલી હિન્દુ ગર્ભવતી સ્ત્રીને બદલે હિન્દુ પરિવારમાં પરણીને ગયેલી મુસ્લિમ પુત્રવધુ કેમ નથી દર્શાવતાં? વાત પણ સાચી. દાયકાઓથી સેક્યુલારિઝમના નામે ટીવી-ફિલ્મોમાં કેટકેટલું પધરાવવામાં આવે છે, જેની આપણને જાણ સુદ્ધાં નથી. યુઝર્સનું કહેવું હતું કે સમ ખાવા ખાતર એક વખત તો ચિત્ર પલટાવી જુઓ! ઇસ્લામ ધર્મના અનુયાયીઓ શું એ બદલાયેલા ચિત્રને સેક્યુલર ગણીને પચાવી શકવા સક્ષમ હશે? ભૂતકાળ તપાસીએ તો, આનો જવાબ ‘ના’ મળે છે.

બાબાનો ગજયોગ!

બાબા રામદેવ અવારનવાર સમાચારોમાં છવાયેલાં રહે છે. થોડો સમય પહેલાં, ચોમાસાની મૌસમમાં તેઓ સાઇકલ ચલાવતાં નજરે ચડ્યા હતાં. એ વીડિયોમાં પણ એમની સાઇકલ સ્લિપ થઈ જતાં તેઓ પડી ગયા હતાં. આજ વખતે તેઓ હાથી પર બેસીને આસન કરવા ગયા, પણ ગજરાજે એમનો સાથ ન આપ્યો. હાથી હલનચલન કરવા ગયો, ને એની ઉપર બેઠેલા બાબા રામદેવ ભપ્પાક દેતાંક નીચે પડ્યા. એમનું આ ગજાસન બીજી જ મિનિટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. આમ છતાં બાબા તો એકદમ નિખાલસ ને હસમુખા! એમણે જરા પણ ખોટું લગાડ્યા વગર આખી ઘટનાને સાવ હળવાશથી લીધી.

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવાનપરાની DCB ચોકીના રાઈટરે 30 લાખ કટકટાવ્યાનો આક્ષેપ
Next Article ચોરી પર સીનાજોરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?