દેશમાં ફરવા અને વિદેશમાં ભણવા જવા બાળકો અને યુવાનો માટેની એકમાત્ર વિશ્ર્વસનીય સંસ્થા
ગુજરાતનું સૌ પ્રથમ ડેર, કેર, શેરનાં સિદ્ધાંત પર કામ કરતું ચાઈલ્ડ એન્ડ યુથ લાઈફ ટ્રાન્સફોર્મેશન ઈન્સ્ટીટ્યુટ
સંસ્કાર + સુરક્ષા + શ્રેષ્ઠતા = WHO AM I
WHO AM I એટલે વિદ્યાર્થીઓના અભ્યાસ, કારકિર્દી અને ભવિષ્યની તમામ બાબતોને આવરી લઈ વિદ્યાર્થીઓના પર્સનાલિટી ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલોપમેન્ટ, એજ્યુકેશન, કેરિયર એન્ડ ફ્યુચર ગોલ સેટ કરવામાં મદદરૂપ થતી સંસ્થા. આજે WHO AM I એક એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ સાથે બાળ પ્રતિભા ઓળખ-શોધ અને તેનાં વિકાસ ક્ષેત્રે વિશ્વસનીય બ્રાંડ છે. વર્તમાન સમયમાં બાળકો અને યુવાનોને દેશમાં ક્યાંય પણ ફરવા જવું હોય (ટ્રેકિંગ પોગ્રામ) કે વિદેશમાં ક્યાંય પણ ભણવા જવું હોય (સ્ટડી અબ્રોર્ડ) તો WHO AM I ઈન્સ્ટીટ્યુટ વિશ્વાસપાત્ર સંસ્થા છે. બાળકને બેસ્ટ એન્ડ બ્રેવ બનાવનાર WHO AM I ઈન્સ્ટીટ્યુટની શરૂઆત એક DMIT રિપોર્ટ નામનાં નાનકડા પ્રોગ્રામથી થઈ હતી અને ત્યારબાદ આ સંસ્થામાં 5થી 15 વર્ષનાં બાળકો માટે કિડ્સ બ્રેઈન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, 12 વર્ષથી ઉપરના બાળકો માટે વેદિક ગણિત, મેજીક મેથ્સ, બેઝિક એન્ડ સ્પોકન ઈંગ્લીશ, એડવાન્સ ઈંગ્લીશ અને 7 વર્ષથી ઉપરનાં બાળકો માટે હેન્ડ રાઈટીંગ ઈમ્પ્રુવમેન્ટ સહિત 10 અલગ-અલગ પ્રકારનાં પ્રોગ્રામ એક પછી એક શરૂ કરાવવામાં આવ્યા. આ સાથે જ WHO AM I ઈન્સ્ટીટ્યુટે સ્ટુડન્ટસ માટે મોસ્ટ ઈમ્પોટન્ટ કેરિયર ગાઈડેન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોગ્રામની શરૂઆત કરી.
સમય પસાર થતા વાલીઓ અને તેમના સંતાનો સાથે સમયની માંગ મુજબ WHO AM I ઈન્સ્ટીટ્યુટે કે.જી. ટુ પી.જી. સુધીના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર પ્લે-હાઉસ, ધો. 4થી 8 ICSE-CBSE ટ્યુશન ક્લાસ, સ્ટુડેન્ટ વિઝા, IELTS કોચિંગ, ઉડાન પ્રોગ્રામ સહિત વધુ 10 અલગ-અલગ પ્રકારની સેવા આપવાની શરૂ કરી અને આજે જોતજોતામાં WHO AM I ઈન્સ્ટીટ્યુટ ફક્ત રાજકોટ-સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતનું સૌ પ્રથમ ડેર, કેર, શેરનાં સિદ્ધાંત પર કામ કરતું ચાઈલ્ડ એન્ડ યુથ લાઈફ ટ્રાન્સફોર્મેશન ઈન્સ્ટીટ્યુટ બની ગયું છે.
- Advertisement -
શરૂઆતથી લઈ આજ સુધી WHO AM I ઈન્સ્ટીટ્યુટમાંથી અવનવા પ્રોગ્રામ, વર્કશોપ અને સેમિનાર દ્વારા લાઈફ સ્કીલ અને કેરિયર ગાઈડન્સ મેળવી આશરે 50 હજારથી વધુ બાળકો પ્રશિક્ષિત થઈ સ્વયંનાં સર્વાંગી વિકાસનાં પંથે આગળ વધી ચૂક્યા છે. તમે પણ WHO AM I પરિવારમાં જોડાઈ શકો છો. તમારા સંતાનમાં રહેલી સારાઈને શ્રેષ્ઠ બનાવવા તેમજ નબળાઈને નિશેધ કરવા તથા WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં વિવિધ 20થી વધુ પ્રોગ્રામ્સની જાણકારી મેળવવા આજે જ કોઈપણ વાલી કે વિદ્યાર્થી WHO AM I ઈન્સ્ટીટ્યુટના સ્થાપક વિજયભાઈ રાયચુરા (મો. 9909912313) અને પ્રશાંતભાઈ માણેક (મો. 9825212352)નો સંપર્ક રાજકોટનાં કાલાવડ રોડ પર મહિલા કોલેજ સામે આવેલા WHO AM I ઈન્સ્ટીટ્યુટ ખાતે કરી શકે છે.
USA, CANADA, UK, AUSTRALIA અને NZમાં અભ્યાસ કરવા જવું થયું ઈઝી
સ્ટુડન્ટ વિઝાથી લઈ વિદેશમાં કારકિર્દી ઘડવા WHO AM I ઈન્સ્ટીટ્યુટ છે બેસ્ટી
સ્ટુડન્ટ વિઝાથી લઈ વિદેશમાં કારકિર્દી ઘડવા WHO AM I ઈન્સ્ટીટ્યુટ છે બેસ્ટી
આજકાલ દરેક વિદ્યાર્થીની એવી ઈચ્છા હોય છે કે, વિદેશમાં અભ્યાસ કરવા જવાની તક મળે. હાલની યંગ જનરેશનને વિદેશમાં સ્થાયી થઈને સારામાં સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવી છે, ડિગ્રી હાંસલ કર્યા બાદ વિદેશમાં જ સ્થાયી થઈને વ્હાઈટકોલર જોબ કે બિઝનેશ કરવો છે. પોતાના ભવિષ્ય – કારકિર્દીને સર્વશ્રેષ્ઠ બનાવવી છે પરંતુ જરૂરી મદદ અને માર્ગદર્શન ન મળવાના કારણે સંપૂર્ણ લાયકાત ધરાવતા યુવાનો માટે વિદેશ અભ્યાસ કરવા જવાનું અને વિદેશમાં સ્થાયી થવાનું સપનું માત્ર સપનું બનીને રહી જાય છે.
- Advertisement -
માતા-પિતાને પોતાના સંતાનોને વિદેશ અભ્યાસ મોકલવાનું સપનું માત્ર સપનું નહીં રહી જાય, વિદ્યાર્થીઓનાં વિદેશમાં જઈ સ્ટડી કરવાના અને સેટલ થવાના સપના હવે સાકાર થશે
જોકે હવે માતા-પિતાને પોતાના સંતાનોને વિદેશ અભ્યાસ મોકલવાનું સપનું માત્ર સપનું નહીં રહી જાય, વિદ્યાર્થીઓનાં વિદેશમાં જઈ સ્ટડી કરવાના અને સેટલ થવાના સપના હવે સાકાર થશે. કારણ કે, WHO AM I ઈન્સ્ટીટ્યુટ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા તેમજ કારકિર્દી ઘડવા જતા વિદ્યાર્થીઓને મદદ અને માર્ગદર્શનની સોનેરી તક આપી રહ્યું છે. WHO AM I એક એવી સંસ્થા છે જે વિદેશમાં અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મદદરૂપ થવામાં અને માર્ગદર્શક બનવામાં એક વિશ્વાસપાત્ર સંસ્થાના રૂપમાં ઊભરી આવી છે. આ સંસ્થાના સ્થાપક વિજય રાયચુરા અને નૌશાદ અવાડીયા ઈન્ટરનેશનલ એજ્યુકેશન સર્વિસીસ માટે પ્રમાણિત થયેલા છે. આ સાથે જ WHO AM I ઈન્સ્ટીટ્યુટ પાસે એક્સપર્ટ એન્ડ એક્સપીરીયન્સ ફેકલ્ટીની એક ટિમ છે, જે વિદેશ અભ્યાસ તેમજ કારકિર્દી ઘડવા જવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ક્વોલીફીકેશન એક્ઝામ, સ્કોલરશીપ એક્ઝામ અને સ્ટુડન્ટ વિઝા માટેની તમામ સેવા-સુવિધા પૂરી પાડે છે.
WHO AM I ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર વિજય રાયચુરા આ અંગે જણાવે છે કે, અમારું લક્ષ્યાંક વાલીઓ અને વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અંગે સાચી અને સચોટ માહિતીથી વાકેફ કરવાનો છે. અમે માતા-પિતા અને તેમના સંતાનોને વિદેશની કોલેજ-યુનિવર્સિટીમાં એડમિશન કરાવવા તથા વિઝા મેવવામાં મદદરૂપ થઈએ, અબ્રોર્ડ સ્ટડીનું સંપૂર્ણ માર્ગદર્શન આપીએ છીએ. વિદ્યાર્થીઓ ફક્ત વિદેશમાં ભણવા જાય એ જ નહીં, વિદેશમાં ઉચ્ચ કારકિર્દી ઘડી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે એ અમારો એટલે કે WHO AM I ઈન્સ્ટીટ્યુટનો લક્ષ્ય છે. આજે ઘણાબધા વિદ્યાર્થીઓ WHO AM I ઈન્સ્ટીટ્યુટની મદદ અને માર્ગદર્શનથી અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં અભ્યાસ કરવા જઈ શક્યા છે તેમજ કારકિર્દી વિદેશમાં ઘડીને ત્યાં સ્થાયી થઈ શક્યા છે.
“વિદ્યાર્થીઓ ફક્ત વિદેશમાં ભણવા જાય એ જ નહીં, વિદેશમાં ઉચ્ચ કારકિર્દી ઘડી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે એ અમારો લક્ષ્ય : વિજય રાયચુરા”
ફાઈનાન્શિયલ સ્ટેજ એક હદ સુધી જ મેટર કરે છે, જો વિદ્યાર્થીમાં હુનર હોય તો કશું જ અશક્ય નથી
સ્ટુડન્ટ વિઝા ઉપરાંત કેનેડાનાં ઙછ અને બિઝનેસ વિઝા માટે પણ મદદ-માર્ગદર્શનની સંપૂર્ણ સેવા-સહાય
WHO AM I ઈન્સ્ટીટ્યુટના અન્ય એક ડિરેક્ટર નૌશાદ અવાડીયા વધુમાં જણાવે છે કે, WHO AM I એ વૈશ્વિક શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીને પ્રોત્સાહન આપતી ગુજરાત રાજ્યની એકમાત્ર સ્થાનિક અને નામાંકિત સંસ્થા છે. ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-રાજકોટનાં વિદ્યાર્થીઓ માટે પણ પોતાના શહેરમાં સુવિધાસભર એજ્યુકેશન હાઉસ WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં સ્વરૂપમાં ઉપલબ્ધ છે. ગૌરવપૂર્ણ વાત તો એ છે કે, છેલ્લા 5 વર્ષોથી આ સંસ્થાના અઢળક વિદ્યાર્થીઓ વિદેશની ખ્યાતનામ કોલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસનો એક ભાગ બન્યા છે અને વિદેશમાં જ સ્થાયી થઈને ઉચ્ચ કારકિર્દી ઘડી શક્યા છે.
ઘણા લોકો એવું સમજે છે કે, વિદેશ અભ્યાસ કરવા જવા માટેની તમામ પ્રક્રિયા અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરોમાંથી જ થાય પરંતુ હકીકતમાં એવું નથી. રાજકોટ જેવા સેન્ટરોમાંથી પણ વિદેશ અભ્યાસ કરવા જવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા થઈ શકે છે. માત્ર જરૂરી હોય છે, યોગ્ય મદદ અને માર્ગદર્શનની, જે WHO AM I ઈન્સ્ટીટ્યુટ પૂરું પાડે છે. WHO AM I નું વિઝન અને મિશન વિદ્યાર્થીલક્ષી છે, સ્ટડી અબ્રોર્ડ સાથે જોબ ઓપુચ્યુનીટી મસ્ટ બી ઈમ્પોટન્ટ હોય WHO AM I ઈન્સ્ટીટ્યુટમાં સૌ પ્રથમ વાલી અને વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમનામાં રહેલું પોટેન્શિયલ પારખવામાં આવે છે. અમે તેમના ફયૂચર પ્લાન, ગોલ્સ અને ટાર્ગેટ જાણીએ છીએ પછી તેમના પર રિસર્ચ વર્ક કરીએ છીએ.
અબ્રોર્ડ સ્ટડી માટે પ્લાનિંગ અને કાઉન્સેલિંગ બહુ જ જરૂરી છે. એ આખી પ્રોસેસ કર્યા બાદ અમે વિદ્યાર્થીની લાયકાતનાં આધારે સ્કોલરશીપ, એક્ઝામ, વિથ ઓર આફ્ટર સ્ટડી જોબ ઓપચ્યુનીટી વગેરેનું ગાઈડેન્સ આપીએ છીએ. ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે, વિદેશ અભ્યાસ કરવા જવું મોંઘું છે, નામુમકીન છે પણ એવું નથી. ફાઈનાન્સિયલ સ્ટેજ એક હદ સુધી જ મેટર કરે છે. જો વિદ્યાર્થીમાં હુનર હોય તો કશું જ અશક્ય નથી. કોઈપણ વિદ્યાર્થી વિદેશ જઈ શકે છે, અભ્યાસ કરી શકે છે અને સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકે છે.
WHO AM I ઈન્સ્ટીટ્યુટ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અભ્યાસ કરવા તેમજ કારકિર્દી ઘડવા જવા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ઉપરાંત કેનેડાનાં PR અને બિઝનેસ વિઝા માટે પણ મદદ-માર્ગદર્શનની સંપૂર્ણ સેવા-સહાય પૂરી પાડે છે. આ સાથે જ WHO AM I ઈન્સ્ટીટ્યુટ વિજય રાયચુરા UniConnect – overseas consultancy નામથી અમદાવાદમાં 506, યસ એક્વા, વિજય ચાર રસ્તા પાસે નવરંગપુરામાં પણ IELTS / SAT / GRE / PTE / TOELF કોચિંગ આપે છે તેમજ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડના સ્ટુડેન્ટ વિઝાની સેવા આપે છે. તો પછી તમારે પણ જો વિદેશમાં અભ્યાસ કરવા જવાની, વિદેશમાં સ્થાયી થઈને ઉચ્ચ કારકિર્દી ઘડવાની તમ્મના હોય તો WHO AM I ઈન્સ્ટીટ્યુટ બેસ્ટ પર્સન માટેની બહેતરીન પસંદ બની રહેશે.
છેલ્લાં 5 વર્ષોથી આ સંસ્થાના અઢળક વિદ્યાર્થીઓ વિદેશની ખ્યાતનામ કોલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસનો એક ભાગ બન્યા છે અને વિદેશમાં જ સ્થાયી થઈને ઉચ્ચ કારકિર્દી ઘડી શક્યા છે
“WHO AM I નું વિઝન અને મિશન વિદ્યાર્થીલક્ષી છે, સ્ટડી અબ્રોર્ડ સાથે જોબ ઓપર્ચ્યુનિટી પણ ખુબ જ અગત્યની છે : નૌશાદ અવાડીયા”
WHO AM I દ્વારા મનાલી, નૈનીતાલ, ઋષિકેશ, કુંભલગઢ, જેસલમેર, માઉન્ટ આબુ, સાસણગીર, ડની આઈલેન્ડ, રિવરસાઈટ કેમ્પ સહિત 100થી વધુ ટ્રેકિંગ કેમ્પ
WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં સંચાલકોનો એક હેતુ બાળકોને લર્ન વિથ ફન આપવાનો હોય. દિવસ-રાત સ્કૂલ, ક્લાસીસ, ટેક્નોલોજી, મોર્ડન લાઈફસ્ટાઈલમાં પોતાનું બાળપણ યંત્રવત રીતે વેડફી રહ્યાં બાળકોને પ્રકૃતિનાં ખોળામાં લઈ જઈ એક અસીમ આનંદની અનુભૂતિ કરવાના હેતુસર WHO AM I ઈન્સ્ટીટ્યુટ દ્વારા 2015 સાલથી ટ્રેકિંગ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ટ્રેકિંગ ફિલ્ડમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા પ્રશાંતભાઈ માણેક અને રીંકલબેન માણેક દ્વારા મનાલી, નૈનીતાલ, ઋષિકેશ, કુંભલગઢ, જેસલમેર, સાસણગીર, ડની આઈલેન્ડ, રિવરસાઈટ કેમ્પથી લઈ છેક દુબઈ સુધી 100થી વધુ ઓલ ઓવર ઈન્ડિયા તથા વિદેશમાં પણ ટ્રેકિંગ કેમ્પ યોજવામાં આવ્યા છે.
WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં ટ્રેકિંગ કેમ્પ એક્સલ્યુંસિવ અને એડવાન્સ હોય છે. તેમાં ભાગ લેતા 8થી 20 વર્ષનાં દરેક બાળકોની સુરક્ષા, સંસ્કારની તો કાળજી લેવામાં આવે છે પણ સૌથી અગત્યની આકર્ષક બાબત એ છે કે, WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં ટ્રેકિંગ કેમ્પ નો ગેજેટ્સ હોય છે. એટલે તેમાં મોબાઈલ, આઈપોડ, લેપટોપ જેવા ઉપકરણો લાવવાની મનાઈ છે. નૈસર્ગિક હવા, પાણી સાથે શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી કુદરતી વાતાવરણમાં બાળકો સોળે કલાએ ખીલી ઉઠે તેની તમામ પ્રકારની તકેદારી WHO AM I ઈન્સ્ટીટ્યુટ રાખે છે. આ પાછળ WHO AM I ઈન્સ્ટીટ્યુટની એક્સપર્ટ ટ્યુટર ટિમ સતત કાર્યશીલ રહે છે. WHO AM I ઈન્સ્ટીટ્યુટમાં ટ્રેકિંગ કેમ્પનાં અંતે કેમ્પની યાદગીરીની એક ફોટો-વીડિયો સીડી/પેનડ્રાઈવ પણ આપવામાં આવે છે જેથી બાળક અને તેનું પરિવાર જીવનની એ યાદગાર યાત્રાને વારંવાર દ્રશ્ય-શ્રાવ્ય સ્વરૂપે માણી શકે.
આજે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરનાં નામાંકિત લોકોનાં સંતાનો WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં પોપ્યુલર ટ્રેકિંગ કેમ્પનો ભાગ બન્યા છે. વાલીઓ પોતાના સંતાનોને વિના સંકોચે ટ્રેકિંગ કેમ્પમાં મોકલી રહ્યા છે. WHO AM I ઈન્સ્ટીટ્યુટના ટ્રેકિંગ પોગ્રામની જાહેરાત થતા જ માતા-પિતા અને તેમના સંતાનોના મુખ પર સ્મિત આવી જાય છે. કેટલાંક પરિવારો તો WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં ટ્રેકિંગ કેમ્પની રાહ જોઈને જ બેઠા હોય છે. આ સાથે જ નોંધનીય બાબત એ છે કે, પ્યોર હાઈજેનિક ફૂડ, કમ્પ્લીટ કમ્ફર્ટ લીવીંગ એન્ડ ટ્રાવેલિંગ સાથે એડવેન્ચર એક્ટીવીટી વિથ કલ્ચર રીસ્પેક્ટ WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં ટ્રેકિંગ કેમ્પનું જમા પાસું છે. કેમ્પમાં ખાસ ગર્લ્સ માટે ફીમેઈલ મેન્ટર રાખવામાં આવે છે તો 25 વર્ષનો ટ્રેકિંગ અનુભવ ધરાવતા WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં સ્નેહાળ સંચાલક પ્રશાંતભાઈ માણેક અને તેમનાં પત્ની રીંકલબેન માણેક ટ્રેકિંગ દરમિયાન કળિયુગી નંદ અને યશોદાની ભૂમિકામાં જોવા મળે છે, અને એટલે જ સંસ્કાર, સુરક્ષા અને શ્રેષ્ઠતાનો સંગમ = WHO AM I.
બાળકો પાસે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, રાફટીંગ, સ્કીઈંગ, રોક ક્લાઈમ્બિંગ જેવી એડવેન્ચર એક્ટીવીટી કરાવી તેની અંદર છૂપાયેલા સાહસને અમે બહાર લાવીએ છીએ: પ્રશાંતભાઈ માણેક
“WHO AM I ઈન્સ્ટીટ્યુટનાં બધા જ ટ્રેકિંગ પ્રોગ્રામ આનંદ, આધ્યાત્મિકતા અને એડવેન્ચરથી ભરપૂર હોય છે : રીંકલબેન માણેક”
Team WHO AM I
વિજયભાઈ રાઈચુરા, પ્રશાંતભાઈ માણેક, નૌશાદભાઈ અવાડિયા, રીંકલબેન માણેક, માધવભાઈ દવે, જયદિપભાઈ માણેક, ગીતાબેન ધ્રુવ, પૂજાબેન ધ્રુવ
કેવું છે WHO AM I ઈન્સ્ટીટ્યુટ? જૂઓ તસવીરી ઝલક
વિજયભાઈ રાઈચુરા, પ્રશાંતભાઈ માણેક, નૌશાદભાઈ અવાડિયા, રીંકલબેન માણેક, માધવભાઈ દવે, જયદિપભાઈ માણેક, ગીતાબેન ધ્રુવ, પૂજાબેન ધ્રુવ
કેવું છે WHO AM I ઈન્સ્ટીટ્યુટ? જૂઓ તસવીરી ઝલક