By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    9 hours ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    10 hours ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 day ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    2 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
    9 hours ago
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    10 hours ago
    પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ
    11 hours ago
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    1 day ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    1 day ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    2 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    5 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 day ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    4 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશ-વિદેશની મનમોહક ડિઝાઈન દર્શાવતી રંગબેરંગી કરન્સી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > દિવાળી અંક 2021 > દેશ-વિદેશની મનમોહક ડિઝાઈન દર્શાવતી રંગબેરંગી કરન્સી
દિવાળી અંક 2021

દેશ-વિદેશની મનમોહક ડિઝાઈન દર્શાવતી રંગબેરંગી કરન્સી

Khaskhabar Editor
Last updated: 2022/01/11 at 5:40 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

આપણાં દેશમાં છેલ્લા 2-3 વર્ષમાં 50 રૂપિયાથી લઈને 2000 રૂપિયાની નવી નોટો ચલણમાં મૂકાઈ. અગાઉ સામાન્ય કલરની કરન્સી હતી જેમાં અવનવા રંગ પૂરાયા. જો કે આપણાં દેશ સહિત વિશ્વમાં અનેક એવાં દેશો છે જેની કરન્સી તેના આકર્ષક રંગ રૂપને કારણે જાણીતી છે. આવી જ અન્ય દેશોની ટોપ 10 કરન્સી વિશે જાણીએ જેની ડિઝાઈન આકર્ષણનું કેન્દ્ર બની છે.

ફેરો આઈલેન્ડ (ક્રોનર્સ)

Contents
આપણાં દેશમાં છેલ્લા 2-3 વર્ષમાં 50 રૂપિયાથી લઈને 2000 રૂપિયાની નવી નોટો ચલણમાં મૂકાઈ. અગાઉ સામાન્ય કલરની કરન્સી હતી જેમાં અવનવા રંગ પૂરાયા. જો કે આપણાં દેશ સહિત વિશ્વમાં અનેક એવાં દેશો છે જેની કરન્સી તેના આકર્ષક રંગ રૂપને કારણે જાણીતી છે. આવી જ અન્ય દેશોની ટોપ 10 કરન્સી વિશે જાણીએ જેની ડિઝાઈન આકર્ષણનું કેન્દ્ર બની છે.ફેરો આઈલેન્ડ (ક્રોનર્સ)આઈસલેન્ડ (ક્રોનર્સ)હોંગ કોંગ (હોંગ કોંગ ડોલર)(કૂક આઈલેન્ડ ડોલર્સ)ન્યુઝીલેન્ડ (ન્યુઝીલેન્ડ ડોલર્સ)કોમોરોસ (કોમોરિયન ફ્રેન્ક)સ્વિટ્ઝરલેન્ડ (ફ્રેન્ક્સ)સાઓ ટોમ અને પ્રિન્સિપે (ડોબ્રાસ)ધ માલદિવ્સ (રૂફીયા)પેસિફિક પ્રદેશો (ફ્રેન્ક

આઈલેન્ડ અને નોર્વે વચ્ચે આવેલ ફેરો આઈલેન્ડ તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તેમની આ કરન્સી પહેલી નજરે જોઈએ તો ખાસ સુંદર લાગતી નથી, પરંતુ તેની ડિઝાઈન સિમ્પલ છતાં પણ સોબર કહી શકાય તેવી છે. 500ની નોટની જમણી બાજુએ નીચે અડધો કરચલો અંકિત થયેલો છે. તેની ડિઝાઇન અતિશય ડિટેઈલ એટલે કે ઝીણવટભરી છે. જે આ નોટને અન્યથી અલગ કરે છે સાથે જ તેને આકર્ષક બનાવે છે.

- Advertisement -

આઈસલેન્ડ (ક્રોનર્સ)

નોટમાં જોવા મળતી ટોપીને જરા ધ્યાનથી જુઓ, તેનું વજન એટલું લાગે છે કે તેને માથા પર ટકાવી રાખવા ગરદનને સપોર્ટ આપવો પડે ! કરન્સીમાં આપેલ આ આકર્ષક ફેશન સ્ટેટમેન્ટ રજૂ કરતી મોડલનું નામ છે રાગ્નહેઓર જોન્સડોટીર. તેનો સમયગાળો 1646-1715 વચ્ચેનો માનવામાં આવે છે. તેણે એક નહીં બે આઇસલેન્ડિક બિશપ સાથે લગ્ન કર્યા હતાં. તે પોતાની સિવણકલા માટે પણ જાણીતી હતી.

હોંગ કોંગ (હોંગ કોંગ ડોલર)

હોંગકોંગમાં તેઓ કરન્સીની ડિઝાઈનમાં કોઈ રીતે સમાધાન કરતાં ન હોય તેવું જણાઈ રહ્યું છે. હોંગકોંગની ખુશાલ ભરેલી જિંદગી અને ચમકદમક ન્યુયોર્કને પણ ઝાંખી પાડે તેવી છે.
હોંગકોંગની આ ચમકદમક તેમની કરન્સીમાં પણ જોવા મળે છે. રંગબેરંગી આ નોટ અતિશય આકર્ષક છે. આ નોટની ડિઝાઈન એવી છે કે તેની નકલ બનાવવી લગભગ અશક્ય છે.

- Advertisement -

(કૂક આઈલેન્ડ ડોલર્સ)

નોટમાં જોવા મળતી વિશાળકાય શાર્ક પર સવાર કરતી મહિલાના ચહેરા પર ચિંતાની જગ્યાએ જોવા મળતી ચમક આશ્ચર્ય પમાડે છે. જો કે કૂક આઈલેન્ડના વાતાવરણની અસર પણ હોય શકે.
આ આઈલેન્ડ ન્યુઝીલેન્ડ અને હવાઈ વચ્ચે આવેલો છે. કોઈ હાઈરાઈઝ હોટલ અને રિસોર્ટ ન હોવાને કારણે ત્યાં બહું જૂજ મુસાફરો આવતાં
હોય છે.

ન્યુઝીલેન્ડ (ન્યુઝીલેન્ડ ડોલર્સ)

New Zealand five-dollar note - Wikipedia

વર્ષ 1953માં માત્ર 33 વર્ષની ઉંમરે એવરેસ્ટ પર પ્રથમ પગ મૂકનાર એડમન્ડ હિલેરી ન્યુઝીલેન્ડની 5 ડોલરની નોટ પર જોઈ શકાય છે. પ્રકાશના અજવાળામાં સંકોચાતી આંખ, વિખરાયેલા વાળ તેમની સિધ્ધિને બખૂબી રીતે પ્રસ્તુત કરે છે. જે પછી તેમણે 1958માં તેમણે દક્ષિણ ધ્રુવથી એન્ટાર્કટિકા પાર કર્યુ અને 1977માં હિમાલયમાંથી પસાર થતી ગંગા નદીના મુખ્ય સ્ત્રોત પર પહોંચ્યા. તેમની યાદમાં આ કરન્સી જાહેર કરવામાં આવી હતી.

કોમોરોસ (કોમોરિયન ફ્રેન્ક)

આફ્રિકાના પૂર્વ કિનારે, મેડાગાસ્કરની ઉત્તરે આવેલ ટચુકડા કોમોરો આઈલેન્ડને 1975માં સ્વતંત્રતા મળી હતી. સ્વતંત્રા પહેલાં 130 વર્ષ સુધી ફ્રેન્ચનું શાસન રહ્યું હતું. આઝાદી પછી કોમોરોસનો ઈતિહાસ ઘણો અશાંત રહ્યો હતો. જો કે શાંતિનો અહેસાસ કરાવતી કરન્સીની ડિઝાઈન તથા આકર્ષક રંગો તેને અતિશય સુંદર બનાવે છે.

સ્વિટ્ઝરલેન્ડ (ફ્રેન્ક્સ)

સ્વિસની કરન્સી તેની આકર્ષક ડિઝાઇન માટે ઘણી જાણીતી છે. પાસે એકદમ જંગલી કાગળના નાણાં છે. અહીં બતાવેલ 100 ફ્રેંક બિલનો પાછળનો ભાગ બતાવવામાં આવ્યો છે. પહેલી નજરે તે ‘નાઈટ ઓફ ધ વોકિંગ ડેડ’ની રિમેક હોય તેવું લાગે છે. પરંતુ હકીકતમાં તે સ્વિસ શિલ્પકાર આલ્બર્ટો ગિયાકોમેટી (1901-1966)ને શ્રદ્ધાંજલિ આપતી ડિઝાઈન છે.

સાઓ ટોમ અને પ્રિન્સિપે (ડોબ્રાસ)

પશ્ચિમી વિષુવવૃત્તીય આફ્રિકન કિનારે, ગુઆનાના અખાતમાં આ એક નાનું રાષ્ટ્ર આવેલું છે. આ જ્વાળામુખી ટાપુઓ તેની સુંદરતા માટે ‘પૃથ્વી પર સ્વર્ગ’ તરીકે ઓળખાય છે. ભવ્ય દરિયાકિનારા અને આકર્ષક વન્યજીવનને પ્રદર્શિત કરતી આ ડિઝાઈન ઘણી આકર્ષક છે.

ધ માલદિવ્સ (રૂફીયા)

આ નોટ હિંદ મહાસાગરમાં આવેલ માલદીવનું છે, જે ભારતના દક્ષિણપશ્ચિમમાં 500 માઇલ સુધી પથરાયેલા લગભગ 1,300 ટાપુઓ અને ગુફાઓની હારમાળા આવેલી છે. ત્યાંના લોકો આજીવિકા માટે માછીમારી અને નાળિયેર એકત્રિત કરતાં હોય છે. તેમની આજીવિકાનો સ્ત્રોત નાળિયેરીને પણ તેમણે કરન્સી પર સ્થાન આપ્યું છે.

પેસિફિક પ્રદેશો (ફ્રેન્ક

ફ્રેન્ચ પોલિનેશિયાની આ નોટની આકર્ષક ડિઝાઇન જેવી અન્ય ડિઝાઈન શોધવી મુશ્કેલ છે. કરન્સીમાં દર્શાવેલ ટાપુઓ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. તાહિતી, મૂરિયા, બોરા બોરા, હિવા ઓઆ, નુકુ હિવા, પોલ ગોગિન, રોબર્ટ લુઈસ સ્ટીવેન્સન, સમરસેટ મૌઘમ, હર્મન મેલવિલે જેવા કલાકારો અને લેખકો દ્વારા આ કાલ્પનિક લેન્ડસ્કેપને કરન્સી પર અંકિત કરવામાં આવ્યું છે.

You Might Also Like

જીવન મધુર બનાવીએ…

દિપાવલીનાં પર્વને ઉજવવાની પરંપરાગત પદ્ધતિ જીવંત રાખવા શું કરવું શું ન કરવું?

ફટાકડાં વિશે અવનવું જાણવા જેવું

ટચુકડા કદના વિશ્ર્વનાં સૌથી નાનાં ગેઝેટ્સ

તમે સુખી છો પણ ખુશ છો ખરા?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સેનેટ ચૂંટણી
Next Article ખેડૂતોના પડતર પ્રશ્નોને અને વિવિધ મુદ્દાઓને લઈ આવેદન આપવામાં આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

પરસ્ત્રી સાથે મેસેજ કરતા પતિએ સગર્ભા પત્નીને કહ્યું, મારે બાળક નથી જોઈતું, દવા લઈ લે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર
ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા
ડેથ વેલી- કેલીફોર્નીયા
હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

દિવાળી અંક 2021

જીવન મધુર બનાવીએ…

Khaskhabar Editor Khaskhabar Editor 5 years ago
દિવાળી અંક 2021

દિપાવલીનાં પર્વને ઉજવવાની પરંપરાગત પદ્ધતિ જીવંત રાખવા શું કરવું શું ન કરવું?

Khaskhabar Editor Khaskhabar Editor 5 years ago
દિવાળી અંક 2021

ફટાકડાં વિશે અવનવું જાણવા જેવું

Khaskhabar Editor Khaskhabar Editor 5 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?