By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    1 day ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    1 day ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    2 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    2 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    2 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    2 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    3 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    5 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 day ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    3 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    3 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવો જમાનો, નવી સપ્તપદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > નવો જમાનો, નવી સપ્તપદી
AuthorKinnar Acharyaદિવાળી અંક 2021

નવો જમાનો, નવી સપ્તપદી

Khaskhabar Editor
Last updated: 2022/01/11 at 12:42 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

યુગ મુજબ સત્યો બદલાતાં રહે છે. લગ્ન બદલાયાં, લગ્નજીવન બદલાયું પરંતુ લગ્નની સપ્તપદી હજુ એની એ જ છે. સપ્તપદીનાં આ સાત વચનો ઝાઝુંબધું અપડેશન માંગે છે. જમાના મુજબ ફેરફાર કરીને આપણે એક નવી સપ્તપદી બનાવી છે જે નવા જમાનાને અનુરૂપ છે.

સાત ફેરા ના સાત વચન નું મહાત્મ

આ વચનમાં કન્યા વર પાસેથી વચન માંગે છે કે તે કોઈ વ્રત કરે, ધાર્મિક કાર્ય કરે કે પછી તીર્થયાત્રા કરે તેમાં તેને સાથે રાખે. આવા કાર્યોમાં તે તેના વામાંગમાં આવવાનું સ્વીકાર કરે છે.

આ વચનમાં કન્યા વરને વચન આપે છે કે, તે દર બે-ચાર મહિને ફરવા જવા માટે જીદ્દ નહીં કરે. દરેક વખતે પર્યટનમાં- પ્રવાસમાં સાથે જવાની હઠ પણ નહીં કરે. વર્ષે-બે વર્ષે એકાદ વખત પતિને તેનાં મિત્રો- નાનપણનાં દોસ્તો સાથે પણ ફરવા જવાની છૂટ આપશે અને આવા ‘જેન્ટ્સ ઑન્લી’ પ્રવાસની વાત થતી હોય ત્યારે રીસાઈ નહીં જાય, થોબડાં નહીં ચડાવે. પત્નીનું સ્થાન જીવનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ દોસ્તોનું પણ એક વિશિષ્ટ સ્થાન હોય છે- એ વાત એ ભૂલશે નહીં. વર અને ક્ધયાએ એ વચન પણ આપવાનું છે કે, જીવનમાં માત્ર ધાર્મિક કાર્યોમાં એ ડૂબેલાં નહીં રહે. જીવનનું ફલક અફાટ છે અને તેમાં ધાર્મિકતા ઉપરાંત પણ બીજાં અનેક રસ છે.

Contents
યુગ મુજબ સત્યો બદલાતાં રહે છે. લગ્ન બદલાયાં, લગ્નજીવન બદલાયું પરંતુ લગ્નની સપ્તપદી હજુ એની એ જ છે. સપ્તપદીનાં આ સાત વચનો ઝાઝુંબધું અપડેશન માંગે છે. જમાના મુજબ ફેરફાર કરીને આપણે એક નવી સપ્તપદી બનાવી છે જે નવા જમાનાને અનુરૂપ છે.સાત ફેરા ના સાત વચન નું મહાત્મઆ વચનમાં કન્યા વર પાસેથી વચન માંગે છે કે તે કોઈ વ્રત કરે, ધાર્મિક કાર્ય કરે કે પછી તીર્થયાત્રા કરે તેમાં તેને સાથે રાખે. આવા કાર્યોમાં તે તેના વામાંગમાં આવવાનું સ્વીકાર કરે છે.બીજા વચનમાં વધુ વરને કહે છે કે તે તેના માતાપિતાનું પણ પોતાના માતાપિતા જેટલું જ સન્માન કરે.આ વચનમાં કન્યા કહે છે કે જીવનની ત્રણ અવસ્થા એટલે કે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેનો સાથ નિભાવશે.કન્યા ભવિષ્યની તમામ જવાબદારીઓ અને જરૂરીયાતોને વર પર મુકે છે.આ વચનનો અર્થ છે કે વર ઘરના કામ અને લેતી-દેતી તેમજ અન્ય ખર્ચમાં પત્નીનો મત લેશે.વચનમાં કન્યા વરને કહે છે કે તે પોતાની પત્નીનું અપમાન અન્ય કોઈ સામે નહીં કરે. આ ઉપરાંત તે વ્યસન અને બદીઓથી પણ દૂર રહેશે.છેલ્લા વચનમાં કન્યા કહે છે કે તેનો પતિ પરસ્ત્રીને માતા સમાન સમજશે. પતિ-પત્નીના પ્રેમ વચ્ચે અન્ય કોઈ નહીં આવે

બીજા વચનમાં વધુ વરને કહે છે કે તે તેના માતાપિતાનું
પણ પોતાના માતાપિતા જેટલું જ સન્માન કરે.

વરને તો કન્યાના માતા-પિતાનું સન્માન કરવાનું જ છે, ક્ધયાએ પણ વરનાં માતા-પિતાનો પૂર્ણત: આદર કરવાનો છે. ક્ધયાએ દરેક વાતમાં પોતાનાં પિયરની ઊંચી-ઊંચી કરવાની કે શેખી મારવાની જરૂર નથી. ‘અમારે પિયરમાં તો આવું હોય, તેવું હોય… અમે તો એવી રીતે રહ્યાં છીએ કે…’ આવી બધી આપવડાઈ અને આત્મશ્ર્લાધાનો જ્યારે ઓવરડોઝ થઈ જાય ત્યારે ઘરમાં ધૂળેટી જેવું ન રહે, માત્ર હોળી જ સળગે. આવી વાતો ઝઘડાનું મૂળ હોય છે. ઓલમોસ્ટ બધી ક્ધયાને પિયરનું એક પ્રકારનું આવું વળગણ હોય છે- એ છૂટે તો સંસાર સ્મૂધલી ચાલે. બીજી તરફ વરએ પણ ખ્યાલ રાખવાનો છે કે, વધૂને પિયર બાબતે વાતે-વાતે મ્હેણાંટોણાં ન મારે. અમુક પુરૂષોને એવી આદત હોય છે કે, વધૂનાં પિયર પક્ષને સતત ઉતારી પાડતાં હોય છે. દરેક પરિવારમાં પ્લસ-માઈનસ હોવાનાં- તેની અવગણના કરશો તો તમારું જીવન તણાવમુક્ત રહેશે. શક્ય છે કે વધૂનાં સાસરિયાં ખોચરા હોય, એ પણ પોસિબલ છે કે, વરનાં સાસરિયાં નગૂણા હોય. પણ તેનાંથી તમારે શું? વર-વધૂએ એકમેકને એ વચન આપવાનું છે કે, સગા-સંબંધીઓને કારણે તેઓ ક્યારેય ઝઘડો કરશે નહીં અને પોતાનો સંસાર

- Advertisement -

આ વચનમાં કન્યા કહે છે કે જીવનની ત્રણ અવસ્થા એટલે કે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેનો સાથ નિભાવશે.

માત્ર કન્યાએજ નહીં, વરએ પણ ત્રણેય અવસ્થામાં વધૂનો સાથ નિભાવવાનું વચન આપવાનું છે. અને સાથ નિભાવવો એટલે શું? જીવનની દરેક દુ:ખદ પળો પોતે ગળી જવી અને પ્રત્યેક સુખદ ક્ષણો મનભરીને માણી લેવી. દરેક પળની ઉજાણી કરવી. લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષો એકદમ રોમેન્ટિક હોય છે. તેનો આનંદ નોખો છે, તો સંતાન થયા પછીનાં વર્ષોમાં આનંદ, સુખ, જવાબદારી, નાની-મોટી સમસ્યાઓનું કોમ્બિનેશન… આ બધું પણ એક પ્રકારની કિક આપે છે. ઘડપણમાં પછી એવો અફસોસ ન થવો જોઈએ કે, ‘કેવાં મધુર દિવસો હતાં! પણ, આપણે માણી શક્યા નહીં!’ અને આ બધાં દિવસો મન ભરીને વાગોળવા એટલે વૃદ્ધાવસ્થા. વચન આપો એકમેકને કે ચહેરા પર ભલે કરચલી પડી, મનમાં પડવા દેશું નહીં. વાળ સફેદ થઈ જશે, દાંતની જગ્યાએ ચોકઠું આવી જશે ત્યારે પણ એકમેકને ગમતાં રહેશો. માત્ર એકબીજાની જરૂરિયાત બનીને નહીં, એકમેકનાં પૂરક બનીને એ વર્ષો પસાર કરશો.

કન્યા ભવિષ્યની તમામ જવાબદારીઓ અને જરૂરીયાતોને વર પર મુકે છે.

વર અને વધૂએ એકમેકને વચન આપવાનું છે કે, ભવિષ્યની તમામ જવાબદારીઓનું વહન સહિયારું કરશે. આર્થિક જવાબદારીઓ બેશક વર ઉઠાવે પરંતુ ઘર સાચવવાની જવાબદારી વધૂની રહેશે. બાળકોની જવાબદારી સહિયારી રહેશે. વધૂ ક્યારેય વર સમકક્ષ બનવાનો પ્રયત્ન નહીં કરે અને વર ક્યારેય વધૂને પોતાનાંથી ઉતરતી સમજવાની ભૂલ નહીં કરે. હોમ મેકરનું મહત્ત્વ પણ ઓછું નથી અને કુટુંબ માટે કમાણી કરી લાવનાર પુરૂષનું પણ ઓછું નથી. પરિવારમાં સૌનું સ્થાન અલગ-અલગ હોય છે. સમોવડી-સમોવડાં બનવામાં જ આપણી પરિવારપ્રથાની પાળ પીટાઈ ગઈ છે. સૌ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે, કોઈએ અન્ય બનવાની જરૂર નથી

આ વચનનો અર્થ છે કે વર ઘરના કામ અને લેતી-દેતી તેમજ અન્ય ખર્ચમાં પત્નીનો મત લેશે.

આ વચન ગેરમાર્ગે દોરનારું છે. પત્નીને જો આર્થિક બાબતોની સમજ હોય તો વર તેનો અભિપ્રાય ચોક્કસ લેશે. પણ, વધૂને એ વિષયની સૂઝ ન હોય તો તેનાં અભિપ્રાયની આવશ્યકતા નથી. વર અહીં ક્ધયાને વચન આપે છે કે, આવકનાં પ્રમાણમાં એ મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ વગેરેમાં સલામત રોકાણ કરશે. બાળકોની અને પરિવારની સારી ઈન્સ્યોરન્સ પોલિસી લેશે અને ઈમરજન્સી માટેની રકમ હાથવગી રાખશે. ક્ધયાને એ વચન આપે છે કે, પછેડી મુજબ જ સોડ તાણશે. બિનજરૂરી લોન, ઈ.એમ.આઈ.નાં ચક્કરમાં નહીં પડે અને જીવનમાં સૌ પ્રથમ લક્ષ્ય આર્થિક સલામતીનું રાખશે.

- Advertisement -

વચનમાં કન્યા વરને કહે છે કે તે પોતાની પત્નીનું અપમાન અન્ય કોઈ સામે નહીં કરે. આ ઉપરાંત તે વ્યસન અને બદીઓથી પણ દૂર રહેશે.

આ વચનમાં કન્યા વરને કહે છે કે, તે પોતાનાં વરનું અપમાન અન્ય સામે પણ નહીં કરે, ખાનગીમાં પણ નહીં કરે. અને વર પણ એવું નહીં કરે. બેઉએ એકબીજાને વચન આપવાનું છે કે, પરસ્પર એકબીજાને માન આપશે અને ભૂલો પ્રત્યે ખાનગીમાં ધ્યાન દોરશે. વર ક્યારેક શોખ પૂરતું ડ્રિન્સ લેતો હોય તો વધૂ કકળાટ નહીં કરે અને આવી પાર્ટીઓ જો વારંવાર થવા લાગે તો એ વરને સીધો કરશે.

છેલ્લા વચનમાં કન્યા કહે છે કે તેનો પતિ પરસ્ત્રીને માતા સમાન
સમજશે. પતિ-પત્નીના પ્રેમ વચ્ચે અન્ય કોઈ નહીં આવે

પતિએ પણ પરસ્ત્રી સાથે મીઠાં સંબંધો રાખવાનાં નથી અને પત્નીએ પણ પરપુરુષ સાથે મધુર સંબંધો રાખવાનાં નથી. હા! સ્ત્રી અને પુરૂષનાં પોતપોતાનાં જૂનાં મિત્રો હોઈ શકે છે- એ મિત્રો માટે કોઈએ એકમેક પર શંકા કરવાની જરૂર નથી.

 

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉમંગ, ઉલ્લાસ, ઉત્કર્ષ અને ઉજાસનો મહોત્સવ દિવાળીની શુભકામનાઓ..
Next Article WHO AM I, EXPLORING YOU

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?