By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    1 day ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    2 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    3 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    4 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    1 day ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    1 day ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    1 day ago
    મમતાને ‘સુપ્રીમ’ ઝટકો
    1 day ago
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    1 day ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    1 day ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    4 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    6 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    6 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ
જુનાગઢ

મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ

Khaskhabar Editor
Last updated: 2022/01/06 at 12:28 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

અતિ આધુનિક ઇન્ફ્રાજસ્ટ્રેકચરથી નિર્મિત ૩ માળની બિલ્ડીંગ

હોસ્પિુટલમાં કાયચિકિત્સા્, શલ્ય તંત્ર, સ્ત્રી રોગ, પંચકર્મ વિભાગ, શાલક્યતંત્ર, ફિઝીયોથેરાપી વિભાગ કાર્યરત હશે.

દર્દિઓ માટે ૧૦૦ બેડ સાથે ઇમરજન્સી સારવારની સુવિધા

નિષ્ણાત ડોક્ટરો દ્વારા તમામ નિદાન – સારવાર દવા નિશુલ્ક ઉપલબ્ધ થશે. સોરઠવાસીઓની આરોગ્ય વિષયક સુવિધામાં થશે વધારો.

Contents
અતિ આધુનિક ઇન્ફ્રાજસ્ટ્રેકચરથી નિર્મિત ૩ માળની બિલ્ડીંગહોસ્પિુટલમાં કાયચિકિત્સા્, શલ્ય તંત્ર, સ્ત્રી રોગ, પંચકર્મ વિભાગ, શાલક્યતંત્ર, ફિઝીયોથેરાપી વિભાગ કાર્યરત હશે.દર્દિઓ માટે ૧૦૦ બેડ સાથે ઇમરજન્સી સારવારની સુવિધા

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા તથા આસપાસના વિસ્તાારના લોકો માટે આરોગ્ય વિષયક સેવામાં વધારો થશે. જૂનાગઢ ખાતે તા.૩ જાન્યુઆરીથી ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ કાર્યરત થનાર છે. જેમાં નિષ્ણાતત ડોક્ટરો દ્વારા જનરલ અને આયુર્વેદિક સારવાર, નિદાન,દવા ની સેવા નિશુલ્ક પ્રાપ્ત થશે. આ હોસ્પિટલ મુખ્યમંત્રીશ્ ભુપેન્દ્રભાઇ પટેના હસ્તે જૂનાગઢની જનતાને સેવાર્પિત કરાશે.

- Advertisement -

સૌરાષ્ટ્રાના અગ્રણી કેળવણીકાર  પેથલજીભાઇ ચાવડા નિર્મિત ડો.સુભાષ એકેડેમી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થા ઓનો વાર્ષિકોત્સેવની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે સોરઠવાસીઓ માટે ડો.સુભાષ કેમ્પગસ, ખામધ્રોળ રોડ ખાતે ડો.સુભાષ આયૂર્વેદિક અને જનરલ હોસ્પિાટલ નવનિર્માણ પામી છે. અતિ આધુનિક ઇન્ફ્રાકસ્ટ્રસકચર થી સજ્જ અને વિવિધ વિભાગમાં નિષ્ણા ત ડોક્ટરર્સની સેવાનો લાભ લોકો નિશુલ્ક લઇ શકશે.

આ તકે માણાવદર મતવિસ્તાપરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, તા.૩ જાન્યુઆરીના રોજ આ અદ્યતન હોસ્પિાટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઇ પટેલ તેમજ સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિસતિમાં યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સાંસદ સી. આર. પાટીલની ઔષધિ તુલા કરવામાં આવશે જે ઔષધિઓ નો ઉપયોગ આયુર્વેદ મેડિકલ કેમ્પ દરમિયાન જરૂરિયત મંદ દર્દિઓ માટે નિઃશુલ્ક કરવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, હોસ્પિતટલમાં જનરલ વિભાગ, સર્જરી વિભાગ બાળરોગ, સ્ત્રી રોગ, પ્રસુતિ વિભાગ, પંચકર્મ, શાલક્યતંત્ર, સ્વશસ્થસવૃત અને યોગા વિભાગ, ફીઝીયોથેરાપી વિભાગ કાર્યરત છે. દર્દીઓ માટે ૧૦૦ બેડની સુવિધા અત્યાધુનિક ઓપરેશન થીયેટર, સ્ત્રીર પ્રસુતી વિભાગ, ઇમરજન્સીમ સારવાર, એમ્બ્યુલન્સુ અને લેબોરેટરીની સુવિધા બાળકો માટે સુવર્ણપ્રાસાનની સુવિધા, પુરૂષ અને મહિલા માટે અલગ વોર્ડ વગેરે તમામ પ્રકારના નિદાન સારવાર અને દવા નિશુલ્ક આપવામાં આવશે.

- Advertisement -

You Might Also Like

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહ પરિવારે ગાયનો પીછો કર્યો, એક સિંહ અને ત્રણ સિંહણે બે ગાયનું મારણ કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું તમે તમારા ઘરને વેક્સિન લગાવેલી છે?
Next Article વાળના ગ્રોથને વધારવા અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
પાકીટમાં કોનો ફોટો છે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જુનાગઢ

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?