આજ રોજ વિનય સાયન્સ સ્કુલ પીપળીયા ચારરસ્તા ,તા- માળીયા(મીયાણા),જી- મોરબી ખાતે
આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ મોરબી જીલ્લા દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાલક્ષી યુવા માર્ગદર્શન સેમિનાર નુ આયોજન કરવા આવેલ..
આ સેમિનાર મા મુખ્ય વકતા તરીકે
- Advertisement -
(1) પ્રો.સંદિપભાઈ બોરીચા (અમદાવાદ)
(2) બી.પી.સોનારા (PI)
(3) ડી.વી.ડાંગરમેડમ(PSI)
(4) સંજયભાઈ બારીયા (નાયબ મામલતદાર ),
(5) પરેશભાઈ ગંભીર (નાયબ મામલતદાર ).
(6) જયદીપભાઈ લોખિલ (સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટર )
દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષા ને લગતુ જરૂરી અને ઉપયોગી માર્ગદર્શન આપેલ…
આ કાર્યક્રમ મા આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ ના ગુજરાત રાજ્ય કોર કમીટી ના અઘ્યક્ષ ઘનશ્યામભાઈ હેરભા (રાજકોટ) ગુજરાત રાજ્ય ના સહ એડમીન સંજયભાઈ છૈયા (અમદાવાદ),જામનગર જિલ્લા કન્વીનર દેવરખીભાઈ ભાટીયા, રાજકોટ શહેર સહ કન્વીનર શૈલેષભાઈ ડાંગર અને રાજકોટ શહેર પુર્વ ઝોન કન્વીનર દિલીપભાઈ બોરીચા પણ હાજરી આપી ને ગ્રુપ ના મુખ્ય કાર્યો અને હેતુઓ વિશે બધા ને માહિતગાર કરેલ..
- Advertisement -

આયોજન:-
(1) રવિભાઈ હુંબલ(જિલ્લા કન્વીનર ),
(2) હરદેવભાઈ કાનગડ(જિલ્લા સહ કન્વીનર )
(3) મનવીરભાઈ ખાંડેખા(જિલ્લા સહ કન્વીનર )
મોરબી આહીર સમાજ વૈચારિક ક્રાંતિ જીલ્લા ટીમ..
સૌજન્ય:-
(1)જેસંગભાઈ હુંબલ (આહીર અગ્રણી – મોરબી જિલ્લો).
(2) કિરીટભાઈ કાનગડ (વિનય સાયન્સ સ્કુલ) દ્વારા કરવા આવેલ.
સંચાલન & એન્કરીંગ:-
રાજેશભાઈ મંઢ ( તાલુકા કન્વીનર મોરબી શહેર) દ્વારા કરવા આવેલ.
તેમજ મોરબી જીલ્લા ના તમામ તાલુકા કન્વીનર સહ કન્વીનર ને તમામ વિલેજ કન્વીનર કાયઁક્રમ ને સફળ બનાવવા માં સહભાગી બનેલ તેમજ બહોળી સંખ્યા મા વિધાથીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી ને સ્પર્ધાત્મક પરિક્ષા ને લગતા પ્રશ્નો ની ચચાઁ કરવામાં હતી અને જરુરી માર્ગદર્શન પૂરું પાડેલ હતુ.



