By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    3 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    4 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    4 days ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    5 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જીજાજીની બંને સાળાને અનોખીની ભેટ! : મથુરામાં બે સગા ભાઈની ઘોડેચઢી દરમિયાન જીજાજીએ પહેરાવ્યા રૂ.1-1 કરોડના હાર
    11 minutes ago
    ગોલ્ડમાં ગોલમાલ ! : રેનિયમ પાઉડરથી ગ્રાહકો સાથે છેતરપિંડીનો ખેલ
    56 minutes ago
    નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન પર પ્રતિબંધ જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
    ‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું
    2 days ago
    2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    17 minutes ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    2 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    5 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોને સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન અપાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોને સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન અપાયું
રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોને સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન અપાયું

Khaskhabar Editor
Last updated: 2026/11/23 at 2:00 PM
Khaskhabar Editor 6 minutes ago
Share
4 Min Read
SHARE

જનહિતના પ્રશ્નોને વધુ અસરકારક રીતે લોકો સમક્ષ ઉઠાવી શકાય તેવા હેતુથી કાર્યક્રમ યોજાયો

કોંગ્રેસ પક્ષની સૌથી મોટી તાકાત તેના નિષ્ઠાવાન કાર્યકરો અને જનતા સાથેનું તેનું જોડાણ છે : શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા

- Advertisement -

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા તેમજ આગામી સમયમાં જનહિતના પ્રશ્નોને વધુ અસરકારક રીતે લોકો સમક્ષ ઉઠાવી શકાય તેવા હેતુથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખઅમિત ચાવડાના માર્ગદર્શન અને સૂચના અનુસાર રાજકોટ શહેર ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૨:૦૦ કલાકે રાજકોટ શહેર ખાતે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં એ.આઈ.સી.સી. તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની તાલીમ ટીમના માર્ગદર્શન હેઠળ સંગઠનને વધુ સક્રિય અને કાર્યક્ષમ બનાવવા અંગે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, વોર્ડ અને સંગઠનના આગેવાનો, ફ્રન્ટલ અને સેલના હોદ્દેદારો સહિત સંગઠન સાથે જોડાયેલા કાર્યકરોએ ઉપસ્થિત રહી તાલીમમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન સંગઠનની રચના અને કામગીરીને વધુ વ્યવસ્થિત બનાવવી, દરેક હોદ્દેદારની જવાબદારી અને ભૂમિકા નિશ્ચિત કરવી, વોર્ડ અને વિસ્તાર સ્તરે સંગઠનને વધુ સક્રિય બનાવવું, જનતાની વચ્ચે સતત સંપર્ક અને સંવાદ જાળવવો તેમજ સ્થાનિક જનસમસ્યાઓને ઓળખી તેને સંગઠિત રીતે ઉઠાવવી જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પક્ષની વિચારધારા અને સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા, યુવાનો અને મહિલાઓની સંગઠનમાં વધુ સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા, કાર્યકરો વચ્ચે સંકલન વધારવા તેમજ જનતાના પ્રશ્નો માટે સતત મેદાનમાં રહીને કામગીરી કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષની સૌથી મોટી તાકાત તેના નિષ્ઠાવાન કાર્યકરો અને જનતા સાથેનું તેનું જોડાણ છે. કોઈપણ રાજકીય પક્ષને મજબૂત બનાવવા માટે માત્ર હોદ્દાઓ કે સંગઠનની રચના પૂરતી નથી, પરંતુ દરેક હોદ્દેદાર અને કાર્યકર પોતાની જવાબદારી સમજીને સક્રિય રીતે કાર્ય કરે તે અત્યંત જરૂરી છે. રાજકોટ શહેર કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત, શિસ્તબદ્ધ અને કાર્યક્ષમ બને તે અમારી પ્રાથમિકતા છે. સંગઠનના દરેક કાર્યકરને યોગ્ય માર્ગદર્શન, જવાબદારી અને કામગીરી માટેની દિશા મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો વર્ષના ૩૬૫ દિવસ જનતાની વચ્ચે રહીને તેમના પ્રશ્નો અને મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવતા રહેશે.

- Advertisement -

આપણે વોર્ડથી લઈને શહેરના દરેક વિસ્તાર સુધી લોકોના પ્રશ્નોને આપણી લડાઈ બનાવવાની છે અને કોંગ્રેસની વિચારધારા, લોકશાહી મૂલ્યો તથા જનહિતની નીતિઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની છે. મને વિશ્વાસ છે કે આજની આ તાલીમથી સંગઠનના કાર્યમાં નવી ઊર્જા, નવી દિશા અને નવો ઉત્સાહ આવશે. રાજકોટ શહેર કોંગ્રેસનો દરેક કાર્યકર એક ટીમ તરીકે કામ કરીને સંગઠનને નવી ઊંચાઈએ લઈ જશે. અંતમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ હોદ્દેદારો અને કાર્યકરોને એકજૂથ થઈને જવાબદારીપૂર્વક કાર્ય કરવા તેમજ જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે સતત સક્રિય રહેવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માં ડૉ. રાજદીપસિંહ જાડેજા અને જિલ્લા પ્રમુખ હિતેશ વોરા સહિત, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી મકવાણા, વશરામભાઇ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, અતુલભાઇ રાજાણી, સંજયભાઈ અજુડિયા, મુકેશભાઈ ચાવડા, રસીલાબેન ગેરૈયા, મનીષા બેન રોજાસરા, અર્જુનભાઈ ચૌહાણ, ઈબ્રાહીમભાઇ સોરા, હાજી ઓડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

હરિદ્વારમાં રાધા મોહન કુંજ આશ્રમે ખાંડેખા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

રાજકોટમાં રોગચાળાનો ઉપદ્રવ: સપ્તાહમાં ડેન્ગ્યુના 5 અને શરદી-ઉધરસના 874 કેસ નોંધાયા

એમ.પી. સ્વામી અને ડી.પી. સ્વામીને વડતાલ મંદિર સાથે કોઈ સંબંધ નથી

રાજકોટમાં ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી: JCB -ડમ્પર સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લામાં ડ્રગ્સના કેસો કરવા એસપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં તાલીમ કેમ્પ યોજાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એમ.પી. સ્વામી અને ડી.પી. સ્વામીને વડતાલ મંદિર સાથે કોઈ સંબંધ નથી
Next Article રાજકોટમાં રોગચાળાનો ઉપદ્રવ: સપ્તાહમાં ડેન્ગ્યુના 5 અને શરદી-ઉધરસના 874 કેસ નોંધાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હરિદ્વારમાં રાધા મોહન કુંજ આશ્રમે ખાંડેખા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટમાં રોગચાળાનો ઉપદ્રવ: સપ્તાહમાં ડેન્ગ્યુના 5 અને શરદી-ઉધરસના 874 કેસ નોંધાયા
એમ.પી. સ્વામી અને ડી.પી. સ્વામીને વડતાલ મંદિર સાથે કોઈ સંબંધ નથી
વાહન ચેકિંગમાં છરી સાથે અને નશો કરી નીકળેલા 44 નબીરા પકડાયા
જીજાજીની બંને સાળાને અનોખીની ભેટ! : મથુરામાં બે સગા ભાઈની ઘોડેચઢી દરમિયાન જીજાજીએ પહેરાવ્યા રૂ.1-1 કરોડના હાર
રાજકોટમાં ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી: JCB -ડમ્પર સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

હરિદ્વારમાં રાધા મોહન કુંજ આશ્રમે ખાંડેખા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

રાજકોટમાં રોગચાળાનો ઉપદ્રવ: સપ્તાહમાં ડેન્ગ્યુના 5 અને શરદી-ઉધરસના 874 કેસ નોંધાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

એમ.પી. સ્વામી અને ડી.પી. સ્વામીને વડતાલ મંદિર સાથે કોઈ સંબંધ નથી

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?