By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    1 hour ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    3 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    3 days ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    4 days ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘મારાથી ભૂલ થઈ ગઈ’
    1 hour ago
    કેદારનાથમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન
    1 hour ago
    …તો હવાઈ મુસાફરી ન કરો: SC
    1 hour ago
    આંધ્ર પ્રદેશના તટે ‘મુરાસુ’ વાવાઝોડાનું તાંડવઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો
    2 hours ago
    રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઇ નજીક કરજતમાં 100 એકરમાં સ્થપાશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 hour ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    6 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    6 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરેલીમાં ડબલ મર્ડર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > અમરેલીમાં ડબલ મર્ડર
CRIME

અમરેલીમાં ડબલ મર્ડર

Khaskhabar Editor
Last updated: 2026/11/03 at 1:17 PM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

ખેતરમાં કાર સાથે સગીર-યુવકને જીવતા સળગાવી દીધાઃ સવારે અડધી સળગેલી લાશો મળી

પૈસાની લેતી-દેતીમાં હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ

- Advertisement -

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા ગુંદરણ ગામની સીમમાં એક ચોંકાવનારી અને નિર્મમ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં ગાડીમાં સૂતેલા બે મજૂરના અડધા સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. સવારે આ સળગેલી ગાડી અને મૃતદેહો જોતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
મૃતકના પિતા કમલેશભાઈના જણાવ્યા મુજબ, રાત્રે આશરે ૧૧ વાગ્યા સુધી તેઓ જાગતા હતા. ત્યાર બાદ સૂઈ ગયા, જ્યારે તેમનો પુત્ર રવિ અને તેમની બહેનનો દિયર નીતિન ગાડીમાં સૂતા હતા. રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યા પછી ધડાકો થતાં તેમને ખબર પડી કે, ગાડીમાં આગ લાગી છે. તેમનો આક્ષેપ છે કે, પૈસાની લેવડદેવડ અને ગાડી રાખવા બાબતે વિનોદે આવીને ગાડીને સળગાવી દીધી. ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ અને FSLની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ સળગી ગયેલા બંને મૃતદેહની ઓળખ રવિ કમલેશભાઈ બધેલ (ઉં.૧૬) અને નીતિન રામસિંગ પચાયા (ઉં.૨૧) તરીકે થઈ છે જે બંને મધ્યપ્રદેશના ફળિયા તા.કાઠીવાડા જિ.અલીરાજપુરના વતની છે.
વાડી માલિકના સંબંધી રમેશ વાલજીભાઈ કાછડિયાના જણાવ્યા મુજબ, તેમના કાકા અશ્વિનભાઈ જીવરાજભાઈ કાછડિયાની વાડી છે, જેનું સંચાલન તેમના ભાઈ સુરેશ પટેલ કરે છે અને ત્યાં ભાગીયા રાખીને ખેતી કરાવે છે. રાત્રે આશરે ૧:૨૦ વાગ્યે તેમના કુઆનો ફોન આવ્યો કે વાડીએ ભાગીયાની તૂફાન ગાડી સળગાવી દેવામાં આવી છે અને અંદર સૂતેલા ભાગીયાના બે છોકરા સળગી ગયા છે. આ ભાગીયા પરિવાર આશરે ચાર મહિનાથી ત્યાં કામ કરતો હતો. આ ડબલ મર્ડર કેસમાં લીલીયા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાના સીધા સુપરવિઝન હેઠળ અલગ-અલગ દિશાઓમાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ ઈસમોને રાઉન્ડઅપ કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

You Might Also Like

ડેકોરા ગ્રુપની બર્થ ડે પાટી માટે રાજસ્થાનથી 9 બોટલ દારૂ લાવ્યાની MD ચિરાગ પટેલની કબુલાત

રાજકોટના નહેરુનગરમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી SMC

રાજકોટમાં ઝેડ ઇવેન્ટ કંપનીના મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ

85થી વધુ ગુનામાં સંડોવાયેલ જેતપુરનો ડબલી સહિત 3 કુખ્યાત જુગાર રમતાં ઝડપાયા

ધોરાજીમાં બાઈક અથડાવવા મુદ્દે જૂથ અથડામણ : 7ને ઇજા, બંને પક્ષના 49 વિરુદ્ધ સામસામે ફરિયાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમ્પ કનેક્શન ધરાવતા બિલ્ડિંગોને 30 હજારથી 3.75 લાખ સુધીનું વ્યાજ માફ
Next Article આંધ્ર પ્રદેશના તટે ‘મુરાસુ’ વાવાઝોડાનું તાંડવઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કોઠારીયા રોડ પર આવેલા કાઠિયાવાડી ચૂલામાંથી વાસી શાક, સંભારા સહિત 8 કિલો જથ્થાનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ કલેક્ટર કચેરીના બિનખેતી વિભાગમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આગેવાનોના આક્ષેપો
મેદાન નહીં હોય તો ધાબું પણ ચાલશે : વર્ગખંડના 400 ફૂટના માપદંડનો અંત : સાંકડા વર્ગખંડમાં 60 વિદ્યાર્થીને મળશે મંજૂરી
DGP-કલેક્ટર ઓફિસ, મંદિર અને રાજ્યભરની જેલને બોમ્બથી ઉડાવવાની ધમકી
ડેકોરા ગ્રુપની બર્થ ડે પાટી માટે રાજસ્થાનથી 9 બોટલ દારૂ લાવ્યાની MD ચિરાગ પટેલની કબુલાત
‘મારાથી ભૂલ થઈ ગઈ’
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

ડેકોરા ગ્રુપની બર્થ ડે પાટી માટે રાજસ્થાનથી 9 બોટલ દારૂ લાવ્યાની MD ચિરાગ પટેલની કબુલાત

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
CRIME

રાજકોટના નહેરુનગરમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી SMC

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
CRIME

રાજકોટમાં ઝેડ ઇવેન્ટ કંપનીના મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?