By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    11 minutes ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    16 minutes ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 minutes ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor
Last updated: 2026/09/14 at 2:58 PM
Khaskhabar Editor 22 seconds ago
Share
5 Min Read
SHARE

ન્યુઝ ચેનલો જોઈ, ગુનાની વિગતો મેળવી જેલમાં મોકલવાની ધમકી આપવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતો

ગ્રામ્ય એલસીબી, જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઇસનપુરના ગઠિયાની કરી ધરપકડ

- Advertisement -

જેતપુરમાં કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે હું ગાંધીનગર સચીવાલયમાંથી શ્રમ ઓફીસર ડી.કે.પટેલ સાહેબ બોલુ છુ, તમારો રાજકોટથી રીપોર્ટ આવેલ છે, કારખાનાનો ક્લોજર નોટીસનો રીપોર્ટ હળવો બનાવવા રૂપીયા પડાવી લીધા હતા આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુરમાં કણકીયા પ્લોટમાં રહેતા અને જેતપુરમાં ભાદરના સામાકાઠે, નંદાણીયાનગરમાં શિવ ફીનીસીંગ નામનું સાડી ફીનીસીંગનું કારખાનું ધરાવતા મીત મનુસુખભાઈ ભુવા ઉ.25એ ગાંધીનગર સચિવાલયના શ્રમ ઓફિસર તરીકેની ઓળખ આપનાર ડી. કે.પટેલ સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.22/05ના કારખાનામાં કામ કરતા 8 બાળ મજુરો મળી આવાતા જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી જે બાદ તા 26/05ના રોજ ફોન આવેલ કે ગાંધીનગર સચીવાલયમાંથી શ્રમ ઓફીસર ડી.કે.પટેલ સાહેબ બોલુ છુ, તમારો રાજકોટથી રીપોર્ટ આવેલ છે, તમારા કારખાનામાંથી 8 બાળ મજુરો પકડાયેલ છે, જે અંગે તમારા કારખાનાનો ક્લોજર નોટીસનો રીપોર્ટ બનાવવાનો છે, તમો કહેતા હોય તો હળવો રીપોર્ટ બનાવી આપુ, પરંતુ તમારે વહીવટ કરીને 40 હજાર આપવા પડશે. જેથી ફરીયાદીએ કહેલ કે, એટલા બધા થોડા હોય તો તેઓએ કહેલ કે, તમારા કારખાનામાં 8 બાળ મજુરોને રાખેલ હતા, તેનો હું રીપોર્ટ કરૂ તો તમારૂ કારખાનુ 90 દિવસ માટે બંધ રહેશે જેથી ફરીયાદી ગભરાઇ ગયેલ અને થોડી વારમાં ફોન કરવા માટે જણાવેલ હતું. થોડીવાર બાદ વોટ્સએપ વોઇસ કોલ આવેલ અને વાત કરેલ કે, મને રૂ.40 હજાર આપી દો, તો હું તમારો ક્લોજર રીપોર્ટ નહી બનાવુ જેથી તેને રૂપીયા આપવા માટે સંમતી આપેલ તો તેઓએ કહેલ કે, હું જેતપુર રૂબરૂ આવીને તમને મળીશ.બે દિવસ બાદ ફરી ડી.કે.પટેલનો વોટ્સઅપ કોલ આવેલ કે, હુ અહી જેતપુર ભાદરના સામાકાઠે તમારા કારખાના પાસે રોડ ઉપર ઉભેલ છુ, તમે અહીં આવો જેથી તેઓ તથા મીત્ર જીતેન્દ્રભાઇ બન્ને જણા બહાર નીકળી જોયુ તો એક આશરે 55 વર્ષની ઉંમરના એક ભાઇ વ્યવસ્થીત કપડા પહેરી ઉભેલ હોય, તેની પાસે ગયો તો તેઓએ ડી.કે. પટેલ સાહેબ હોવાની ઓળખ આપી, ગાંધીનગર સચીવાલયમાં શ્રમ વિભાગમાં ઓફીસર તરીકે નોકરી કરે છે કહીં કારખાનેદારને કડક કાર્યવાહી કરવાનું કહી ભયભીત કર્યા હતાં ફરીયાદીએ કહેલ મારે આવી રીતે હેરાન નથી થવુ આપ જેમ કહેશો તેમ હુ કરીશ તેવી કહેતા આ ડી.કે.પટેલએ રૂ.40 હજારની માંગણી કરેલ તો તેને કહેલ કે, હાલ મારી પાસે આટલા રૂપીયા તો નથી, મારી પાસે રોકડા 10 હજાર છે, તમે કહેતા હોય તો તે આપી દવ અને બાકીના રૂપીયા મારા કારખાનાનો નીલ રીપોર્ટ આપી દયો પછી આપીશ. તેમ કહેતા તેઓએ કહેલ કે, કોઇ વાંધો નહી અત્યારે 10 હજાર આપી દો બાકીના રૂપીયા તમારા કારખાનાનો નીલ રીપોર્ટ આપી દીધા પછી આગંડીયા મારફતે મોકલી આપજો જેથી ફરીયાદીએ આરોપીને રોકડા રૂ.10 આપેલ હતા. બાદ ડી.કે.પટેલને તેના વોટ્સઅપ નંબરથી અનેક વખત કોન્ટેક કરેલ પરંતુ તેઓએ ફોનના કોઇ જવાબ આપેલ નહી, જેથી ફરીયાદ નોંધાવી હતી

દરમિયાન ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે એલસીબી પીઆઇ જે પી રાવ, જેતપુર ઉદ્યોગનગર પીઆઇ એસ એચ શર્મા અને ટીમે તપાસ હાથ ધરી નકલી અધિકારીની ઓળખ આપનાર અમદાવાદ ઇસનપુરના રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ચકો નરેન્દ્રભાઈ ત્રિવેદીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો પ્રાથમિક પૂછતાછમાં તેણે ચોંકાવનારી કબૂલાત આપતા કહ્યું હતું કે પોતે અલગ-અલગ ન્યઝુ ચેનલમાં પ્રસારીત થતા ક્રાઇમને લગતા, એપીસોડ ટી.વી.મારફતે જોઇ તેમાંથી બનવાની વીગત, આરોપીઓના નામ સરનામા, પોલીસ સ્ટેશનના નામ તથા ગુનાની વીગત
મેળવી, JUST DIAL મારફતે કચેરીઓના નંબર મેળવી, ગુના મુજબ અલગ અલગ કચેરીમાથી અધિકારીની ઓળખ આપી, ધાક ધમકીઓ આપી જેલમાં મોકલવાની ધમકી આપવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.

- Advertisement -

અગાઉ નકલી જેલર, આઇટી ઓફિસર, મામલતદાર, પોલીસ સહીત 9 ગુનામાં સંડોવણી

રાજકોટ ગ્રામ્ય પોલીસમાં પકડાયેલા ઇસનપુરના રાજેશ ત્રિવેદી સામે અગાઉ 9 ગુના નોંધાઈ ચુક્યા છે રાજેશે અગાઉ નકલી જેલર, નકલી ઈન્ક્મટેક્ષ ઓફિસર, નકલી મામલતદાર, નકલી પોલીસ અને નકલી ફૂડ સેફટી ઓફિસર બનીને ગુના આચર્યા છે આ નકલી ઓફિસર તરીકે ઓળખ આપી ઠગાઈ કરવી ઉપરાંત દારૂ, જુગાર સહીતના 9 ગુના આચરવા અંગે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, રામોલ, બાપુનગર, કાલુપુર, સુરતમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે.

You Might Also Like

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા

રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા

લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

રાજકોટમાં બે લૂંટને અંજામ આપનાર ચંડાળ ચોકડી ઝડપાઇ : 2.88 લાખનો મુદામાલ કબ્જે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે
લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
CRIME

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
CRIME

રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?