By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
રાષ્ટ્રીય

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

Khaskhabar Editor
Last updated: 2026/08/06 at 2:18 PM
Khaskhabar Editor 3 hours ago
Share
3 Min Read
SHARE

ક્રોલના રિપોર્ટ મુજબ ટોપ 25ની બ્રાન્ડ વેલ્યૂ 16,600 કરોડ

વિરાટ-રણવીરને પછાડી આગળ નીકળ્યા શાહરૂખ ખાન

- Advertisement -

યાદીમાં 13 પુરુષ અને 12 મહિલા સેલિબ્રિટીનો સમાવેશ થાય છે, મહિલાઓમાં અભિનેત્રી આલિયા ભટ્ટ 93.9 મિલિયનની બ્રાન્ડ વેલ્યૂ સાથે છઠ્ઠા ક્રમે એટલે કે મહિલાઓમાં ટોચ પર રહી છે

કન્સલ્ટિંગ ફર્મ ‘ક્રોલ’ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન ૨૦૨૫’ના તાજેતરના અહેવાલ મુજબ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂન ખાન અંદાજે રૂ. ૧૭૦૦ કરોડ (૧૭૭.૯ મિલિયન)ની બ્રાન્ડ વેલ્યૂ સાથે ભારતનો સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બની ગયો છે. શાહરૂએ બે સ્થાનની છલાંગ લગાવીને ગયા વર્ષના ટોપર ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ૨૦૨૩માં આવેલી તેની બ્લોકબસ્ટર ફિલ્મો “પઠાણ’ અને “જવાન ની ઐતિહાસિક સફળતા બાદ એન્ડોર્સમેન્ટ માર્કેટમાં તેની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે અને તેનો એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો ૨૮થી વધીને ૩૬ બ્રાન્ડ્સ સુધી વિસ્તર્યો છે. આ યાદીમાં બીજું સ્થાન રણવીર સિંહે પ્રાપ્ત કર્યું છે, જેની બ્રાન્ડ વેલ્યૂ રૂ. ૧૫૫૦ કરોડ (૧૬૨.૯ મિલિયન) આંકવામાં આવી છે. પોતાની હિટ ફિલ્મોના કારણે રણવીર સિંહ પણ વિરાટ કોહલીથી આગળ નીકળી ગયો છે. જ્યારે અગાઉ પ્રથમ ક્રમે રહેલો ક્રિકેટર વિરાટ કોહલી આ વર્ષે રૂ ૧૫૦૦ કરોડ (૧૫૮.૪ મિલિયન)ની બ્રાન્ડ વેલ્યૂ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ૩ ૧૨૦૦ કરોડ

(૧૨૫.૯ મિલિયન્સ) સાથે ચોથા અને મહેન્દ્ર સિંહ ધોની ૧૧૫.૩ મિલિયન સાથે પાંચમા ક્રમે રહ્યો છે. આ રીતે ટોચના ૫માં પુરુષ સેલેબ્સનું વર્ચસ્વ જોવા મળ્યું છે. અહેવાલ અનુસાર, ભારતના ટોચના ૨૫ સેલિબ્રિટીઝની કુલ બ્રાન્ડ વેલ્યૂ ૧૬,૬૦૦ કરોડ રૂપિયા (૨ બિલિયન) આંકવામાં આવી છે. આ યાદીમાં ૧૩ પુરુષ અને ૧૨ મહિલા સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. મહિલાઓમાં અભિનેત્રી આલિયા ભટ્ટ ૯૩.૯ મિલિયનની બ્રાન્ડ વેલ્યૂ સાથે છઠ્ઠા ક્રમે એટલે કે મહિલાઓમાં ટોચ પર રહી છે. તે પછી દીપિકા પાદુકોણ સાતમા, ઋતિક રોશન આઠમા, અમિતાભ બચ્ચન નવમા અને અક્ષય કુમાર દસમા ક્રમે રહ્યા છે. આ ઉપરાંત યુવા અભિનેત્રી અનન્યા પાંડે ડિજિટલ પ્રભાવના જોરે ૧૯મા ક્રમે પહોંચી છે.રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ માર્કેટ ઝડપથી ડિજિટલ-ફર્સ્ટ બન્યું છે અને ૨૦૨૫ સુધીમાં ડિજિટલ પ્લેટફોર્મનો હિસ્સો વધીને ૬૦% થી ૭૫% થવાનો અંદાજ છે. શાહરૂખ ખાનની આ વર્ષે રિલીઝ થનારી બજેટ રૂ ૪૫૦ કરોડની ફિલ્મ ‘કિંગ’ને લઈને પણ માર્કેટમાં ભારે ઉત્સાહ છે, જેનાથી તેની બ્રાન્ડ વેલ્યૂ આગળ પણ જળવાઈ રહેવાની સંભાવના છે.

- Advertisement -

2025ના ટોપ-10 સેલિબ્રિટી બ્રાન્ડ રેન્કિંગ

શાહરૂખ ખાન 1700 કરોડ (177.9M)

રણવીર સિંહ 1550 કરોડ (162.9M)

વિરાટ કોહલી 1500 કરોડ (158.4M)

સચિન તેંડુલકર 1200 કરોડ (125.9M)

એમ.એસ. ધોની 115.3M

આલિયા ભટ્ટ 93.9M

દીપિકા પાદુકોણ 89.2M

ઋતિક રોશન 99.9M

અમિતાભ બચ્ચન 80.8M

અક્ષય કુમાર 80.0M

You Might Also Like

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
Next Article આજથી ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણ પ્રતિબંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?