By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    22 minutes ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    37 minutes ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    17 minutes ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    30 minutes ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    58 minutes ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 hour ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
આંતરરાષ્ટ્રીય

ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!

Khaskhabar Editor
Last updated: 2026/08/05 at 2:37 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

મગજમાં ચિપ લગાવી દ્રષ્ટિ પરત લાવવાનો એલોન મસ્કના દાવાની દુનિયાભરમાં ચર્ચા

આંખોને બાયપાસ કરીને સીધા મગજના વિઝ્યુઅલ કોર્ટેક્સમાં સિગ્નલ અપાશે

- Advertisement -

આગામી 12 મહિનામાં મગજમાં ચિપ મૂકીને અંધાપો દૂર કરવાની અને ભવિષ્યમાં `સૂપરહ્યુમન’ ક્ષમતાઓ આપવાની યોજના

અબજોપતિ એલોન મસ્કની બે્રઇન-ચિપ કંપની ન્યુરાલિંક મગજમાં ચિપ મૂકીને અંધાપો સંપૂર્ણપણે દૂર કરવાનાં મિશન પર કામ કરી રહી છે. મસ્કની આ જાહેરાતે માનવ ક્ષમતાઓની સીમાઓ અંગે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. અગાઉ માત્ર લકવાગ્રસ્ત (પેરાલાઇઝ્ડ) દર્દીઓને વિચાર માત્રથી ડિજિટલ સાધનો કંટ્રોલ કરવામાં મદદ કરવા સુધી સીમિત રહેલી ન્યુરાલિંક હવે દ્રષ્ટિ પાછી લાવવાની દિશામાં આગળ વધી રહી છે. મસ્કના જણાવ્યાં મુજબ, આ પ્રોજેક્ટ સફળ થવાથી જન્મથી અંધ હોય તેવા લોકોને પણ જોવાની ક્ષમતા મળશે. આ ટેક્નોલોજી માત્ર સામાન્ય માનવ દ્રષ્ટિ આપવા સુધી સીમિત નથી રહેવાની. મસ્કના જણાવ્યા મુજબ, લાંબા ગાળે ન્યુરાલિંક અલ્ટ્રા-HD રિઝોલ્યુશન અને સુપરહીરો જેવી અદ્ભૂત શક્તિઓ આપશે. મગજમાં ફિટ થનારી આ ચિપના ભવિષ્યનાં મોડેલ્સ વડે માણસ ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ અને રડાર જેવાં તરંગોને પણ જોઈ શકશે, જે સામાન્ય માનવ આંખ માટે જોવું અશક્ય હોય છે.
ન્યુરાલિંકના પ્રારંભિક પ્રયોગો માત્ર પેરાલાઇઝ્ડ દર્દીઓને વિચાર માત્રથી કમ્પ્યુટર કે ડિજિટલ સાધનો ઓપરેટ કરવામાં મદદ કરવા સુધી સીમિત હતાં. પરંતુ દ્રષ્ટિ પાછી લાવવા જેવો સંવેદનાત્મક ફેરફાર કંપનીનાં દાયરાને ખૂબ મોટો બનાવે છે. એલોન મસ્કે દાવો કર્યો હતો કે, “હવે ભવિષ્ય સાયન્સ ફિક્શન નથી રહ્યું, પરંતુ તે ન્યુરાલિંક એટલે કે વાસ્તવિક બની ચૂક્યું છે.” એલોન મસ્કે જાહેરાત કરી છે કે આગામી 6 થી 12 મહિનામાં ન્યુરાલિંક દ્રષ્ટિ આપતાં પ્રથમ ડિવાઇસનું ઇમ્પ્લાન્ટ કરવા જઈ રહી છે. આ ટેક્નોલોજી ખરાબ થયેલી આંખો કે ઓપ્ટિક નર્વને રિપેર કરવાને બદલે, આંખોને સંપૂર્ણપણે બાયપાસ કરીને બહારની માહિતીને ન્યુરલ સિગ્નલમાં બદલશે અને તેને સીધાં મગજનાં વિઝ્યુઅલ કોર્ટેક્સ (દ્રષ્ટિનું કેન્દ્ર) સુધી પહોંચાડશે. આનાથી જે વ્યક્તિ જન્મથી 100 ટકા અંધ છે, તેનું મગજ પણ આ સિગ્નલો પ્રોસેસ કરીને ચિત્ર જોઈ શકશે.

સંરક્ષણ, નેવિગેશન અને ઉદ્યોગ ક્ષેત્રે મોટો ક્રાંતિકારી બદલાવ
ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ કે રડાર જેવી જોવાની ક્ષમતા મળવાથી સંરક્ષણ (ડિફેન્સ), નેવિગેશન અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં મોટો ફેરફાર આવી શકે છે.ખાસ કરીને ઓછી વિઝિબિલિટી ધરાવતાં કે સંપૂર્ણ અંધારાવાળા વાતાવરણમાં આ ટેક્નોલોજી મનુષ્યનાં કામ કરવાની રીત બદલી નાખશે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ સ્તરનું વિઝન મેળવવા માટે ડેટા પ્રોસેસિંગ, પાવર ક્ષમતા અને બે્રઇન પ્લાસ્ટિસિટીમાં વિશાળ પ્રગતિની જરૂર પડશે.

- Advertisement -

You Might Also Like

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી

પાકિસ્તાનના થશે ટુકડાં ?

ભારત પર લાગશે 100% ટેરિફ ?

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
Next Article ગુજરાતની 14534 પંચાયત પૈકી ફક્ત 75ને જ એ ગ્રેડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
આંતરરાષ્ટ્રીય

આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના થશે ટુકડાં ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?