By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    13 minutes ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 hour ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    2 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    24 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    11 minutes ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં
રાજકોટ

ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં

Khaskhabar Editor
Last updated: 2026/07/24 at 2:25 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

રોગચાળો અટકાવવા આરોગ્ય, પર્યાવરણ અને એનિમલ વિભાગને કડક સૂચનાઓ

- Advertisement -

ડોર-ટુ-ડોર સર્વે, ફોગિંગ, સેન્ડ ફ્લાય નિયંત્રણ અને બાળકોના આરોગ્ય પર વિશેષ ભાર

ચોમાસાની ઋતુમાં રોગચાળાના વધતા જોખમ અને ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા સતર્ક બની છે. મનપાના માનનીય મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં તા. 23 જુલાઈ, 2026ના રોજ આરોગ્ય વિભાગ, પર્યાવરણ વિભાગ અને એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન આરોગ્ય વિભાગને શહેરના તમામ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી વધુ સઘન બનાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તીવ્ર તાવ, ઉલટી, ઝાડા, સુસ્તી અથવા આંચકી જેવા લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.

મચ્છર અને માખીજન્ય રોગોના નિયંત્રણ માટે ફોગિંગ તથા એન્ટી-લાર્વલ દવાનો છંટકાવ વધુ ઝડપી અને વ્યાપક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગોનું જોખમ વધતું હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની વહેલી તકે ઓળખ કરી શકાય અને જરૂરિયાત મુજબ દર્દીઓને તાત્કાલિક આઇસોલેશન તથા સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ સાથે સતત સંકલન જાળવવા પણ અધિકારીઓને જણાવાયું હતું. આ ઉપરાંત, શહેરના ગમાણ અને તબેલા વિસ્તારોમાં ગંદકી દૂર કરવા તેમજ જીવજંતુઓના ઉપદ્રવને નિયંત્રિત કરવા એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ વિભાગને વિશેષ ઝુંબેશ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

- Advertisement -

ચાંદીપુરા વાયરસ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવતી સેન્ડ ફ્લાયના નિયંત્રણ માટે કાચા મકાનો, દીવાલોની તિરાડો, છિદ્રો અને ગંદકીવાળી જગ્યાઓ પર દવાનો સઘન ડસ્ટિંગ કરવાની કામગીરી તેજ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. સાથે જ નાગરિકોને પોતાના ઘરની અંદર અને બહારની દીવાલોમાં રહેલા તિરાડો તથા છિદ્રોને પુરાવી દેવાની સલાહ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. આ વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ અસર કરતો હોવાથી જો બાળકમાં અચાનક તીવ્ર તાવ, ઝાડા-ઉલટી, ચક્કર, સુસ્તી અથવા આંચકી જેવા લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકના બાળરોગ નિષ્ણાત અથવા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ. મનપાએ વધુમાં નાગરિકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, મચ્છર અને માખીના ઉપદ્રવને રોકવા તથા કોઈપણ પ્રકારના તાવમાં સ્વયં દવા લેવાનું ટાળીને તબીબી સલાહ લેવાની અપીલ કરી છે. ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતી અને સમયસરની સારવાર જ રોગચાળાથી બચવાનો સૌથી અસરકારક ઉપાય હોવાનું મનપાએ જણાવ્યું છે.

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાની મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત : તમામ ફાયર સ્ટેશનને સ્ટેન્ડબાય રહેવા સૂચના
Next Article ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?