By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    21 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    20 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    21 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    21 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    21 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    22 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
TALK OF THE TOWNરાજકોટ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

Khaskhabar Editor
Last updated: 2026/07/17 at 2:39 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની ટીમનો દરોડો

87 પેઢી-રેસ્ટોરન્ટની તપાસ, 59 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 96 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 10 નમૂના લેબમાં મોકલાયા

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, ગંદકી અને બિનહાઈજેનિક રીતે ખોરાકના વેચાણ સામે સઘન સર્વેલન્સ ડ્રાઈવ હાથ ધરી હતી. આ દરમિયાન શહેરભરમાં કુલ 87 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 59 કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો નાશ, 96 કિલોગ્રામ પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 9 પેઢીઓને લાઇસન્સ, સ્ટોરેજ અને હાઈજેનિક સ્થિતિ અંગે નોટિસ, FSSAI એક્ટ હેઠળ 10 ખાદ્ય નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા, જ્યારે ગંભીર અનિયમિતતાઓ સામે બે પેઢીઓને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.20 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

કાર્યવાહી દરમિયાન રેલનગર મેઇન રોડ, ગંગેશ્વર ચોક ખાતે આવેલી ‘AADARO’ રેસ્ટોરન્ટ એન્ડ કેટરિંગમાં ફ્રીઝમાં અત્યંત બિનહાઈજેનિક રીતે બટાકાનો મસાલો, ગ્રેવી, બાફેલા શાકભાજી, વાસી બ્રેડ, પીઝા, પાઉં સહિતની એક્સપાયર્ડ ખાદ્ય ચીજો મળી આવી હતી. અહીંથી અંદાજે 19 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢી પાસેથી રૂ.3,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ હાઈજેનિક સ્થિતિ અને લાઇસન્સ બાબતે નોટિસ આપી પેઢીને સીલ કરવામાં આવી હતી.

તે જ રીતે કર્ણાવતી રોડ પર આવેલી ‘જય જલારામ ક્રીમ લસ્સી એન્ડ વડાપાઉં’ પેઢીમાં લસ્સી બનાવવા માટેનો સિરપ, ઘૂઘરા, ચટણી સહિતનો 22 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. અહીં પણ રૂ.3,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને લાઇસન્સ તથા હાઈજેનિક સ્થિતિ અંગે નોટિસ આપી પેઢીને સીલ કરવામાં આવી હતી.

- Advertisement -

તપાસ દરમિયાન અનેક ફરસાણ, ડેરી અને નાસ્તાની દુકાનોમાં લાઇસન્સ વિના વેપાર, બિનહાઈજેનિક પરિસ્થિતિ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તેમજ વાસી ખાદ્યસામગ્રીના સંગ્રહ જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી. શ્રી સદગુરુ શીંગ એન્ડ જનરલ સ્ટોર, લક્ષ્મી ફરસાણ માર્ટ, જય સિયારામ ફરસાણ, અંબિકા ફરસાણ, સંતોષ ભેળ, શ્રીનાથજી ખમણ હાઉસ, ચટકાઝ ફૂડ્સ, યોગી ફરસાણ, પ્રિયા લાઈવ કેળા વેફર, શ્રીજી ફરસાણ એન્ડ ખમણ, શ્રી સદગુરુ ડેરી ફાર્મ, ઓમ સ્નેક્સ, હરભોલે ફરસાણ, મહાદેવ ચાઈનીઝ, ઓમ ખમણ, ભગવતી ફરસાણ સહિતની પેઢીઓ સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક સ્થળોએ પ્રિન્ટેડ પસ્તી તથા વાસી ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અન્ય અનેક પેઢીઓની પણ તપાસ કરી હતી, જેમાં ચંદ્રેશનગર, મોરબી રોડ, ગોંડલ રોડ, મવડી, સત્યસાઈ રોડ, કોટેચા નગર, બોલબાલા માર્ગ, હસનવાડી, ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ વિસ્તાર સહિતના વિસ્તારોમાં આવેલી ફરસાણ, નાસ્તા, ડેરી અને રેસ્ટોરન્ટોની હાઈજેનિક સ્થિતિ, લાઇસન્સ અને ખાદ્યસામગ્રીના સંગ્રહની ચકાસણી કરવામાં આવી હતી.

મિલ્ક ચેકિંગ ડ્રાઈવ હેઠળ પણ ફૂડ વિભાગે અલગથી કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ ડેરી અને મીઠાઈની દુકાનોમાંથી **દૂધ, પનીર, કેક, ખારી બુંદી, પીળી સેવ સહિત કુલ 10 ખાદ્ય નમૂનાઓ** લેવામાં આવ્યા હતા અને FSSAI એક્ટ હેઠળ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

ન્યુ નેહરુનગર સ્થિત કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટમાં યુઝ-બાય ડેટ વિના મીઠાઈ વેચાણ, લાઇસન્સનો અભાવ, બિનહાઈજેનિક સ્થિતિ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા ખાદ્યતેલ-ઘી અંગેનું ફરજિયાત બોર્ડ ન હોવા બદલ રૂ.2,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ 14 કિલો વાસી લીસા લાડુનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે સુખસાગર ડેરીફાર્મ, શ્રી કૃષ્ણ ડેરીફાર્મ, ડેલીસીયસ ફૂડ્સ, શ્રીજી ડેરીફાર્મ, શિવમ ડેરીફાર્મ, શ્રી તિરુપતિ ડેરીફાર્મ, બજરંગ ડેરીફાર્મ, રામકૃપા ડેરીફાર્મ અને વૃંદાવન ડેરીફાર્મમાંથી દૂધના વિવિધ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
Next Article કોરોનાએ ફરી માથું ઊંચક્યું !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?