અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મ જયંતિ નિમિતે લોહ પુરુષ અને અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત જેતપુર શહેર ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાના વરદ હસ્તે યોજવામાં આવેલ હતો. લોહપુરુષનાં ચરણોમા કોટી કોટી વંદન કરીને રાષ્ટ્રીય એકતાદિવસની દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવી હતી.

- Advertisement -


