By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    17 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    17 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    17 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    18 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    17 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા
રાષ્ટ્રીય

ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 4:13 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

2 મહારાષ્ટ્ર, દમણ, ઉતરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન સહિતના રાજયોમાં કાર્યવાહી, વાર્ષિક 3000 કરોડની કમાણી-નાણાંકીય વ્યવહારો રડારમાં : રૂ. 1.56 કરોડની સંપતિ – રૂ. 3.8 કરોડની બેંક બેલેન્સ જપ્ત

2 કંપની 15 રાજયોમાં ક્રિકેટ લીગને સ્પોન્સર કરતી હતી: હોકી – ફુટબોલ ટુર્નામેન્ટમાં પણ સ્પોન્સરશીપ આપતી હતી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ, તા.28

ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર એનફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી) દ્વારા ગુજરાત સહિતના રાજયોમાં 17 સ્થળોએ એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં અનેક ચોંકાવનારા ખુલાસો થવાની શકયતા છે. પ્રારંભીક તપાસમાં જ 1.2 કરોડની રોકડ તથા 3.8 કરોડની બેંક બેલેન્સ જપ્ત કરી લેવામાં આવી છે.
સાયપ્રસ સ્થિત ઓનલાઈન બેટીંગ પ્લેટફોર્મ સામે દેશવ્યાપી દરોડા કાર્યવાહીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, દમણ અને ઉતરપ્રદેશમાં 17 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 1.2 કરોડની રોકડ સહિત 1.56 કરોડની મિલ્કત તથા 3.8 કરોડની બેંક બેલેન્સ જપ્ત કરવામાં આવી છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ 2002 હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તપાસનીશ એજન્સીને સંખ્યાબંધ વાંધાજનક-શંકાસ્પદ દસ્તાવેજો તથા ડીજીટલ ડિવાઈસ પણ મળ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ મુંબઈ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઋઈંછના આધારે ઙફશિળફભિંવ સામે તપાસ શરૂ કરી હતી. આરોપ છે કે પરિમેચ ઑનલાઇન બેટિંગ પ્લેટફોર્મ દ્વારા લોકોને વધુ નફાનો લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી રહી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, પ્લેટફોર્મે એક વર્ષમાં રૂા.3,000 કરોડથી વધુનો કારોબાર કર્યો હતો. ઊઉના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મ સાથે જોડાયેલા લોકોએ યુઝર્સ પાસેથી પૈસા જમા કરાવવા અને તેને અલગ-અલગ ખાતાઓમાં ફેરવવા માટે મોટું નેટવર્ક તૈયાર કર્યું હતું. તેમાં મ્યુલ એકાઉન્ટ્સ, પેમેન્ટ ઇન્ટરમિડિયરી અને અનેક ફાઇનાન્શિયલ ચેનલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઊઉની તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે અનેક કિસ્સાઓમાં યુઝર્સને ચૂકવણી સીધી પ્લેટફોર્મના ખાતામાંથી કરવામાં આવતી નહોતી. તેના બદલે અન્ય યુઝર્સ દ્વારા જમા કરાવવામાં આવેલી રકમને અલગ-અલગ હિસ્સામાં ટ્રાન્સફર કરીને ચૂકવણી કરવામાં આવતી હતી, જેથી પૈસાનો અસલી સ્ત્રોત છુપાવી શકાય. એજન્સીના જણાવ્યા મુજબ, સોફ્ટવેર, ફિનટેક અને ટેક્નોલોજી કંપનીઓના નામે ખોલાયેલા અનેક કરન્ટ એકાઉન્ટ્સનો ઉપયોગ બેટિંગ સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે થતો હતો. આ ખાતાઓ મારફતે યુઝર ડિપોઝિટ એકત્રિત કરવામાં આવતા અને પેમેન્ટ ગેટવે, બિઝનેસ ટ્રાન્ઝેક્શન તેમજ વેન્ડર પેમેન્ટના નામે નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે બેંકિંગ કોરસ્પોન્ડન્ટ (ઇઈ) નેટવર્ક, મોબાઇલ મની ટ્રાન્સફર એજન્ટો, ગ્રાહક સેવા કેન્દ્રો, કેશ મેનેજમેન્ટ સર્વિસ (ઈખજ), કિરાણા દુકાનો અને રિટેલ આઉટલેટ્સનો પણ ફંડ ટ્રાન્સફર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઊઉના જણાવ્યા મુજબ, એવો એક માળખો બનાવવામાં આવ્યો હતો જેમાં યુઝર્સના પૈસા પહેલા રિટેલર્સ અને ગ્રાહક સેવા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવતા. ત્યારબાદ ઇઈ નેટવર્ક મારફતે તેને અલગ-અલગ સ્થળોએ મોકલી પૈસાના મૂળ સ્ત્રોતને છુપાવવાનો પ્રયાસ થતો હતો. કેટલાક એજન્ટો પર ઈખજ ચેનલોથી મળેલી રોકડને છઝૠજ ટ્રાન્સફર દ્વારા એડજસ્ટ કરી મની ટ્રેલ છુપાવવાનો પણ આરોપ છે.

You Might Also Like

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન

અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની
Next Article રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ લિસ્ટ’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?