By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    16 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    15 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    15 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    15 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    16 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેકેશનમાં સ્કૂલ રિક્ષા-વાનની ફી વસૂલ્યા બાદ હવે ભાડાં વધારો કેમ? : વાલીમાં રોષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વેકેશનમાં સ્કૂલ રિક્ષા-વાનની ફી વસૂલ્યા બાદ હવે ભાડાં વધારો કેમ? : વાલીમાં રોષ
રાજકોટ

વેકેશનમાં સ્કૂલ રિક્ષા-વાનની ફી વસૂલ્યા બાદ હવે ભાડાં વધારો કેમ? : વાલીમાં રોષ

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 3:50 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

રાજકોટ સ્કૂલ વાન એસોસિએશને ભાડાંમાં 10% વધારો જાહેર કર્યો

આ વધારો નહીં, ખુલ્લી લૂંટ છે, પહેલાં વેકેશનનું ભાડું પરત આપો: વાલીઓ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે શિક્ષણ સાથે જોડાયેલા ખર્ચમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના સતત વધી રહેલા ભાવોને કારણ દર્શાવી રાજકોટ સ્કૂલ વાન એસોસિએશને આગામી 8 જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સામે શહેરના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વેકેશનનું ભાડું પરત આપો તેવી માંગ પણ ઉઠવા લાગી છે.
વાલીઓનું કહેવું છે કે દર વર્ષે ઉનાળાના વેકેશન દરમિયાન બે મહિનાની સ્કૂલ બંધ હોવા છતાં વાન અને રિક્ષા ચાલકો દ્વારા નિયમિત ભાડું વસૂલવામાં આવે છે. હવે જ્યારે ફરીથી ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે વાલીઓ આ નિર્ણયને અન્યાયી ગણાવી રહ્યા છે. અનેક વાલીઓએ માગ કરી છે કે વેકેશન દરમિયાન વસૂલવામાં આવેલી રકમમાં જ આ વધારો સમાવી લેવો જોઈએ અને વધારાનો સીધો બોજ વાલીઓ પર નાંખવો યોગ્ય નથી.
વાલીઓમાં આ નિર્ણયને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. પહેલેથી જ શાળા ફી, પુસ્તકો, યુનિફોર્મ, સ્ટેશનરી અને અન્ય શૈક્ષણિક ખર્ચમાં વધારો સહન કરી રહેલા મધ્યમવર્ગીય પરિવારો માટે હવે વાહન ભાડાનો વધારેલો બોજ વધુ મુશ્કેલી ઊભી કરશે તેવી ચર્ચા છે. અનેક પરિવારોનું કહેવું છે કે દર વર્ષે નવા સત્ર પહેલાં શિક્ષણ સંબંધિત ખર્ચ એટલો વધી જાય છે કે ઘરનું માસિક બજેટ ખોરવાઈ જાય છે. નવા શૈક્ષણિક સત્ર પહેલાં જ ઉભા થયેલા આ વિવાદને કારણે હવે અનેક વાલીઓ પોતાના બાળકો માટે વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા અંગે વિચારણા કરી રહ્યા છે. કેટલાક વાલીઓ ખાનગી વાહન કે કારપૂલિંગ તરફ વળવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે કેટલાકે આ મુદ્દે સંકલિત વિરોધ કરવાની પણ ચર્ચા શરૂ કરી છે.

રાજકોટમાં સ્કૂલ વાન-રિક્ષા ભાડું અને વિદ્યાર્થીઓ

- Advertisement -

4500 સ્કૂલ વાન અને રિક્ષાની સંખ્યા

45000 વિદ્યાર્થીઓની સંખ્યા

260 રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનના સભ્યો

1150 રિક્ષાનું માસિક ભાડું રૂ.1000 જે હવે વધીને રૂ.1150 સુધી પહોંચશે

1400 સ્કૂલ વાનનું માસિક ભાડું રૂ.1200 જે વધીને રૂ.1400 સુધી પહોંચશે

ઇંધણના ભાવમાં સતત વધારાના કારણે નિર્ણય લેવાયો : એસો.

રાજકોટમાં હાલ અંદાજે 4500 જેટલી સ્કૂલ વાન અને રિક્ષાઓ વિદ્યાર્થીઓની હેરફેર માટે કાર્યરત છે. એસોસિએશનના નિર્ણય બાદ હવે અન્ય ખાનગી વાહનચાલકો પણ સત્તાવાર રીતે ભાડા વધારાની જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. પરિણામે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ માટે શિક્ષણ ખર્ચમાં વધુ વધારો જોવા મળશે. સ્કૂલ વાન એસોસિએશનના સભ્યોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ઇંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ વાહનોના મેન્ટેનન્સ, ઇન્સ્યોરન્સ, સ્પેર પાર્ટ્સ અને ડ્રાઈવરોના ખર્ચમાં પણ વધારો નોંધાયો હોવાથી ભાડા વધારવાનો નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે. એસોસિએશનનો દાવો છે કે લાંબા સમયથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો, જ્યારે ખર્ચ સતત વધી રહ્યો હતો. આ કારણથી રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% વધારો જાહેર કરવામાં આવ્યો છે.

વેકેશનની વસૂલાતમાં જ વધારો સમાવી લો : વાલીઓની માગ

રાજકોટમાં નવા શૈક્ષણિક સત્ર પૂર્વે સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં જાહેર કરાયેલા 10 ટકા વધારાને લઈને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વાલીઓનું કહેવું છે કે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો દર વર્ષે ઉનાળાના વેકેશનના બે મહિનામાં વિદ્યાર્થીઓને સેવા આપવામાં આવતી ન હોવા છતાં સંપૂર્ણ ભાડું વસૂલ કરે છે. આવા સંજોગોમાં હવે ફરીથી 10 ટકા ભાડા વધારો કરવો અન્યાયી હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. અનેક વાલીઓએ માગ ઉઠાવી છે કે વેકેશન દરમિયાન વસૂલાત થતી ફીમાં જ આ વધારો સરભર કરવો જોઈએ અને વધારાનો સીધો બોજ વાલીઓ પર નાંખવો ન જોઈએ. વાલીઓમાં એવી પણ ચર્ચા છે કે ઘણા વાહનચાલકો વર્ષ દરમિયાન પહેલેથી જ વધારાના ચાર્જિસ, વાર્ષિક ફી અને વેકેશન ફી વસૂલતા હોય છે. ત્યારે હવે ફરીથી ઇંધણના ભાવને કારણ બતાવી વધારાનો નિર્ણય લેવાતા મધ્યમવર્ગીય પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ જશે.

You Might Also Like

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું : શિવકુમાર બનશે CM
Next Article વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?