By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    17 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    17 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    17 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    18 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    17 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
સ્પોર્ટ્સ

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 3:52 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

હવે ક્વોલિફાયર-2માં GT vs RR વચ્ચે જંગ જામશે: વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 12 સિક્સર સાથે 97 રન ફટકાર્યા; ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો મોટો રેકોર્ડ તોડ્યો

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28

- Advertisement -

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ (IPL 2026) માંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની રસાકસીભરી એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરતા હૈદરાબાદને 47 રનથી પરાજય આપ્યો છે. આ જીત સાથે જ રાજસ્થાને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. હવે 29 મેના રોજ ન્યૂ ચંદીગઢ ખાતે રમાનારી હાઈવોલ્ટેજ ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે. આ મહત્વપૂર્ણ મેચમાં જે પણ ટીમ વિજેતા બનશે, તે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ફાઇનલ જંગ રમવા મેદાનમાં ઉતરશે.
મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ટોસ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 243 રનનો પહાડ જેવો વિશાળ સ્કોર ખડક્યો હતો. રાજસ્થાન વતી વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 334.48ની ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી 97 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જેમાં તેણે 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે વૈભવ એક ઈંઙક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો છે. તેણે વર્ષ 2012માં ક્રિસ ગેલે બનાવેલો 59 છગ્ગાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ સિઝનમાં પોતાના નામે 65 સિક્સર નોંધાવી દીધી છે. વૈભવ ઉપરાંત મિડલ ઓર્ડરમાં ધ્રુવ જુરેલે પોતાની કરિયરની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી માત્ર 20 બોલમાં ફટકારીને 51 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી બોલિંગમાં પ્રફુલ હિંગેએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. 244 રનના તોતિંગ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. રાજસ્થાનના સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે પહેલી જ ઓવરમાં ઇન-ફોર્મ ઓપનર અભિષેક શર્માને શૂન્ય રને આઉટ કરીને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ આર્ચરે ઘાતક બોલિંગ ચાલુ રાખીને ઈશાન કિશન (33) અને ટ્રેવિસ હેડ (17)ને પણ સસ્તામાં પેવેલિયન ભેગા કરીને મેચનું પાસું આખું રાજસ્થાન તરફ પલટી નાખ્યું હતું. પ્રારંભિક ઝટકાઓ બાદ નીતિશ રેડ્ડીએ 38 રન અને સલિલ અરોરાએ 35 રન બનાવીને ટીમને જીતાડવા માટે સંઘર્ષ જરૂર કર્યો હતો, પરંતુ રન રેટનું દબાણ સતત વધતા આખી ટીમ 19.2 ઓવરમાં 196 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન રોયલ્સની બોલિંગ લાઇન-અપની વાત કરીએ તો જોફ્રા આર્ચર સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે પોતાની 4 ઓવરમાં 58 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. આર્ચર ઉપરાંત નાન્દ્રે બર્ગર, રવીન્દ્ર જાડેજા અને સુશાંત મિશ્રાએ પણ ધારદાર લાઈન-લેન્થ પર બોલિંગ કરી 2-2 વિકેટ મેળવી હતી, જ્યારે સ્પિનર યશ પુંજાને 1 સફળતા મળી હતી.

વૈભવ સૂર્યવંશી IPLનો નવો ’સિક્સર કિંગ’: 65 સિક્સ ફટકારી ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રાજસ્થાન રોયલ્સે ઈંઙક એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં સ્થાન મેળવી લીધું. મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રેકોર્ડ્સનો દિવસ વૈભવ સૂર્યવંશીના નામે રહ્યો. સૂર્યવંશી ઈંઙક ઇતિહાસમાં 600 રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો. તેણે એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. તેના નામે હવે 65 સિક્સ થઈ ગઈ છે. વૈભવે માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. ઈંઙકમાં આ પાંચમી વાર રહ્યું, જ્યારે તેમણે 20 કે તેથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારી. 15 વર્ષના વૈભવે 97 રન બનાવ્યા. આ ઇનિંગ્સ દરમિયાન તેણે આ સિઝનમાં પોતાના 600 રન પણ પૂરા કર્યા. તે ઈંઙકની એક સિઝનમાં 600 કે તેથી વધુ રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો. આ પહેલા આ રેકોર્ડ ઋષભ પંતના નામે હતો, જેણે 20 વર્ષની ઉંમરે 2018માં આ સિદ્ધિ મેળવી હતી.

- Advertisement -

You Might Also Like

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી

સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેકેશનમાં સ્કૂલ રિક્ષા-વાનની ફી વસૂલ્યા બાદ હવે ભાડાં વધારો કેમ? : વાલીમાં રોષ
Next Article 27 ડેપ્યુટી કલેક્ટરની બદલી, 9 મામલતદારને પ્રમોશન મળ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?