By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    3 hours ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    1 day ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા
    39 minutes ago
    ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
    46 minutes ago
    ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
    47 minutes ago
    27 ડેપ્યુટી કલેક્ટરની બદલી, 9 મામલતદારને પ્રમોશન મળ્યું
    59 minutes ago
    વેકેશન 10 દિવસ લંબાવો કોલેજોમાં ઑનલાઈન શિક્ષણની માગ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    1 hour ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 hours ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    1 day ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    1 day ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 day ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન: મેટાની મોટી જાહેરાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન: મેટાની મોટી જાહેરાત
SCIENCE-TECHNOLOGY

ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન: મેટાની મોટી જાહેરાત

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 1:59 PM
Khaskhabar Editor 3 hours ago
Share
4 Min Read
SHARE

જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપના દિવાના છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. મેટા કંપની હવે માત્ર જાહેરાતો (Ads) પર નિર્ભર રહેવા માંગતી નથી. કંપનીએ વૈશ્વિક સ્તરે અને ભારતમાં યુઝર્સ માટે નવી પેઇડ સબસ્ક્રિપ્શન યોજનાઓ જાહેર કરી છે. મેટા હવે આ એપ્સના Plus (પ્લસ) વર્ઝન લોન્ચ કરી રહી છે, જેમાં પૈસા ચૂકવનારા યુઝર્સને એવા એડવાન્સ ફીચર્સ મળશે જે સામાન્ય યુઝર્સને નહીં મળે.

કેટલી હશે કિંમત?

- Advertisement -

મેટાએ હાલમાં વૈશ્વિક કિંમતો જાહેર કરી છે (ભારત માટે સત્તાવાર કિંમત ટૂંક સમયમાં જાહેર થશે)

ઇન્સ્ટાગ્રામ પ્લસ (Instagram Plus): $3.99 (આશરે 387 રૂપિયા) પ્રતિ મહિનો

ફેસબુક પ્લસ (Facebook Plus): $3.99 (આશરે 387 રૂપિયા) પ્રતિ મહિનો

- Advertisement -

વોટ્સએપ પ્લસ (WhatsApp Plus): $2.99 (આશરે 290 રૂપિયા) પ્રતિ મહિનો

આ નવું સબસ્ક્રિપ્શન ‘મેટા વેરિફાઇડ’ (બ્લુ ટિક) કરતાં તદ્દન અલગ છે. બ્લુ ટિક માટેના ચાર્જ અલગ રહેશે.

ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન: મેટાની મોટી જાહેરાત 2 - image

(ભારતમાં મેટાએ શરૂ કરી ‘WhatsApp Plus’ પ્રીમિયમ સેવા; એક મહિનો ફ્રી ટ્રાયલ, બાદમાં ચૂકવવા પડશે માસિક 79 રૂપિયા)

ઇન્સ્ટાગ્રામ પ્લસમાં શું ખાસ મળશે?

ટેક ક્રંચના રિપોર્ટ અનુસાર, પૈસા ચૂકવનારા યુઝર્સને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં જબરદસ્ત ફીચર્સ મળશે જેમ કે, તમે કોઈની પણ સ્ટોરી તેની વ્યુઅર લિસ્ટમાં આવ્યા વગર સિક્રેટલી જોઈ શકશો. તમારી સ્ટોરી કયા યુઝરે કેટલી વાર ‘રીવોચ’ (ફરીથી જોઈ) કરી તે જાણી શકાશે. ક્લોઝ ફ્રેન્ડ્સ સિવાય પણ તમે સ્ટોરીઝ માટે અનલિમિટેડ ઓડિયન્સ લિસ્ટ બનાવી શકશો. સ્ટોરીઝને 24 કલાકથી વધુ સમય માટે રાખી શકાશે અને અઠવાડિયામાં એક સ્ટોરીને સ્પેશિયલ હાઇલાઇટ કરી શકાશે. બાયો માટે ખાસ ફોન્ટ્સ, કસ્ટમ એપ આઇકોન અને એનિમેટેડ સુપર હાર્ટ રિએક્શન મળશે.

વોટ્સએપ પ્લસમાં શું નવું હશે?

વોટ્સએપના પેઇડ યુઝર્સને મેસેજિંગ પર્સનલાઇઝેશનના શાનદાર ટૂલ્સ મળશે. યુઝર્સ પોતાના વોટ્સએપમાં કસ્ટમ થીમ્સ સેટ કરી શકશે. સ્પેશિયલ રિંગટોન અને પ્રીમિયમ સ્ટિકર્સનો એક્સેસ મળશે. ચેટ લિસ્ટમાં વધારાની ચેટ્સ પિન (Pin) કરવાની અને એડવાન્સ કસ્ટમાઇઝેશનની સુવિધા મળશે.

મેટા વન ક્રેઝી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્લાન્સ

મેટાએ માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ AI યુઝર્સ, ક્રેડિટર્સ અને બિઝનેસ માટે પણ “Meta One” પ્લાન્સ લોન્ચ કર્યા છે. જે લોકો મેટા એઆઈનો બહુ વધારે ઉપયોગ કરે છે તેમણે હવે નીચે મુજબના પ્લાન લેવા પડશે.

Meta One Plus: $7.99 (આશરે 775 રૂપિયા) પ્રતિ મહિનો.

Meta One Premium: $19.99 (આશરે ₹1,939) પ્રતિ મહિનો (ખૂબ ઊંચી યુઝેજ લિમિટ સાથે).

(સામાન્ય યુઝર્સ માટે Meta AI ચેટબોટ ફ્રી રહેશે, પરંતુ હેવી યુઝર્સ માટે લિમિટ આવી જશે).

ક્રેએટર્સ અને બિઝનેસ માટેના પ્લાન્સ

Meta One Essential ($14.99 / આશરે 1,454 રૂપિયા મહિનાના): પ્રોફાઇલ પ્રોટેક્શન અને ક્રિએટર્સ માટે એન્હાન્સ્ડ પ્રોફાઇલ લિંક્સ મળશે

Meta One Advanced ($49.99 / આશરે 4,849 રૂપિયા મહિનાના): રીલ્સ પર મોટું ‘Follow’ બટન, ફેસબુક ફીડ અને સર્ચમાં પ્રાયોરિટી (વધુ રીચ), અને સૌથી મહત્વનું- લાઇવ હ્યુમન કસ્ટમર સપોર્ટ મળશે, જેની નાના વેપારીઓ વર્ષોથી રાહ જોતા હતા. આ ઉપરાંત જો કોઈ તમારી કન્ટેન્ટ ક્રેડિટ આપ્યા વગર રીપોસ્ટ કરશે તો મેટા તમને એલર્ટ પણ મોકલશે.

AI પાછળ થનારો ખર્ચ કાઢવા કંપની પૈસા વસુલશે

મેટાના પ્રોડક્ટ હેડ નાઓમી ગ્લેઇટ અને સબસ્ક્રિપ્શન હેડ હેલન માના જણાવ્યા અનુસાર, કંપનીનો હેતુ AI પાછળ થતો અબજો ડોલરનો ખર્ચ રિકવર કરવાનો અને યુઝર્સને પોતાના ઇકોસિસ્ટમમાં વધુ પ્રીમિયમ અનુભવ આપવાનો છે. શરુઆતમાં AI સબસ્ક્રિપ્શન સિંગાપોર, ગ્વાટેમાલા અને બોલિવિયામાં લોન્ચ થઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં ભારતમાં પણ લાઈવ થશે.

(નોંધ: જો કે અલગ અલગ દેશોમાં તેની કિંમત અલગ અલગ હોઇ શકે છે.)

You Might Also Like

ટેકનોલોજી જગતમાં હાહાકાર: 2026માં 4 મહિનામાં 1 લાખ નોકરી ગઈ, AI બન્યું છટણીનું કારણ

ગૂગલનો મોટો ઝટકો: ફ્રી સ્ટોરેજ 15GBથી ઘટીને 5GB થશે? ટેસ્ટિંગ શરૂ

Aadhaar એપ ટૂંક સમયમાં બંધ થશે! નવી એપથી ઘરે બેઠા બદલાઈ જશે મોબાઈલ નંબર

AI વાપરવામાં માઈક્રોસોફ્ટના ખિસ્સા ખાલી! એન્જિનિયર્સ પાસેથી છીનવી લીધું આ શક્તિશાળી ટૂલ

સાયબર ઠગો પર Appleની સર્જિકલ સ્ટ્રાઈક; 2025માં ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું, લાખો યુઝર્સ બચ્યા

TAGGED: Meta Plus subscription:
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે…, CBSE OSM વિવાદમાં આખરે શિક્ષણમંત્રીએ મૌન તોડ્યું
Next Article રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની
સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ
ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ટેકનોલોજી જગતમાં હાહાકાર: 2026માં 4 મહિનામાં 1 લાખ નોકરી ગઈ, AI બન્યું છટણીનું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
SCIENCE-TECHNOLOGY

ગૂગલનો મોટો ઝટકો: ફ્રી સ્ટોરેજ 15GBથી ઘટીને 5GB થશે? ટેસ્ટિંગ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
SCIENCE-TECHNOLOGY

Aadhaar એપ ટૂંક સમયમાં બંધ થશે! નવી એપથી ઘરે બેઠા બદલાઈ જશે મોબાઈલ નંબર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?