By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    14 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    13 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    14 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’

Khaskhabar Editor
Last updated: 2026/03/09 at 1:25 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

ટીમ ઈન્ડિયાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે કિવીઝને જીતવા માટે 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા કિવીઝ 19 ઓવરમાં 159 રનમાં જ ઓલઆઉટ થઈ ગયા હતા.

T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો

- Advertisement -

આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટીકાકારો પર ભડક્યો અને તેમના પર આકરા પ્રહાર કર્યા છે. ગંભીરે કહ્યું કે, હું માત્ર ડ્રેસિંગ રૂમમાં રહેલા લોકો પ્રત્યે જ જવાબદાર છું. મારી જવાબદારી માત્ર ટીમ અને સપોર્ટ સ્ટાફ સુધીની જ છે, આ સાથે જ સોશિયલ મીડિયાની ટીકા મને અસર નથી કરતી. ગંભીરે T20 વર્લ્ડ કપમાં ભારતની ખિતાબી જીત દિગ્ગજ ખેલાડીઓ વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને સમર્પિત કરી.

મારી જવાબદારી એ 30 લોકો પ્રત્યે જ છે

ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘મારી જવાબદારી સોશિયલ મીડિયા પરના લોકો પ્રત્યે નથી. મારી જવાબદારી એ 30 લોકો પ્રત્યે છે જે ડ્રેસિંગ રૂમમાં છે.’ ગંભીર 2007માં ભારતના પ્રથમ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. હવે 2026માં કોચ તરીકે તેમણે T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

- Advertisement -

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, કોચ એટલો જ સારો હોય છે જેટલી સારી તેની ટીમ હોય. ખેલાડીઓ જ મને એવો કોચ બનાવે છે જે હું છું.’ ભારતની જીતમાં વિકેટકીપર સંજુ સેમસન (89 રન), ઓપનર અભિષેક શર્મા (52 રન) અને Rશાન કિશન (54 રન) ની આક્રમક બેટિંગે મોટી ભૂમિકા ભજવી હતી.

 વ્યક્તિગત રેકોર્ડને નહીં, ટ્રોફીને પ્રાથમિકતા

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું કે, ‘ભારતીય ક્રિકેટમાં હવે વ્યક્તિગત રેકોર્ડને નહીં, ટ્રોફીને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણે લાંબા સમય સુધી માઈલસ્ટોનનો જશ્ન મનાવ્યો. માઈલસ્ટોન મહત્ત્વનો નથી ટ્રોફી મહત્ત્વની છે. હું આ ખિતાબ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને સમર્પિત કરું છું. રાહુલ ભાઈએ ભારતીય ક્રિકેટ માટે જે કંઈ કર્યું છે તેના માટે અને વીવીએસ લક્ષ્મણએ સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) નું નેતૃત્વ જે રીતે કર્યું છે તેના માટે.’

 હવે હારનો ડર છોડવો પડશે

ગૌતમ ગંભીરે ભારતીય ટીમની નીડર અને સાહસી બેટિંગની પણ ખૂબ પ્રશંસા કરી. ગંભીરે કહ્યું કે, ‘આપણે હવે હારનો ડર છોડવો પડશે. 120 રન બનાવીને આઉટ થવું ઠીક છે. આપણી તાકાત હિંમત અને બહાદુરી છે. સેમિફાઈનલ અને ફાઈનલમાં 250-250 રન બનાવવા એ તેનો પુરાવો છે.’

કેપ્ટન સૂર્યકુમાર યાદવે ગૌતમ ગંભીરના નેતૃત્વની પ્રશંસા કરી અને તેમના પરના વિશ્વાસ અને સમજણ પર પ્રકાશ પાડ્યો. સૂર્યાએ કહ્યું કે, ‘હું કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માં ચાર વર્ષ સુધી ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ રમ્યો. ક્યારેય કોઈ દલીલ ન થઈ કારણ કે અમારી પ્રાથમિકતા હંમેશા ટીમની જીત રહી હતી.’

ગંભીરે સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી અને પુનરોચ્ચાર કર્યો કે, ‘ટ્રોફી જીતવી એ વ્યક્તિગત રેકોર્ડ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. સૂર્યાએ મારું કામ સરળ બનાવી દીધું. હવે અમારી જવાબદારી ટ્રોફી જીતવાની છે, સિદ્ધિઓનો જશ્ન મનાવવાની નથી.’

ભારતીય ટીમ નીડર, હિંમત અને સખત મહેનતના દમ પર T20 વર્લ્ડ કપ 2026 જીતવામાં સફળ રહી. કોચ ગૌતમ ગંભીરે આ જીત ખેલાડીઓની મહેનત અને ટ્રોફીના મહત્ત્વને સમર્પિત કરી.

You Might Also Like

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

TAGGED: T20 World Cup 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ
Next Article T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?