By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    7 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    8 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    6 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    7 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    8 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    8 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિર્લિપ્ત રાય ગુનાખોરીને કરશે વિલુપ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નિર્લિપ્ત રાય ગુનાખોરીને કરશે વિલુપ્ત
રાજકોટ

નિર્લિપ્ત રાય ગુનાખોરીને કરશે વિલુપ્ત

Khaskhabar Editor
Last updated: 2026/03/06 at 4:03 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

રાજકોટ રેન્જ ઈંૠ તરીકે જાંબાઝ ઈંઙજ ઓફિસર નિર્લિપ્ત રાયનું પોસ્ટિંગ

જેના માટે સિંઘમ શબ્દ પણ ટૂંકો પડે એવા પોલીસ ઓફિસર નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાંથી દારૂ, જુગાર, સટ્ટા, વ્યાજખોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને ભોંભીતર કરી દેશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

જખઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નિર્લિપ્ત રાય જિગરજાબાંઝ પોલીસ અફસર છે. તેમના માટે ‘સિંઘમ’ શબ્દ પણ ટૂંકો પડે. આ એક એવા પોલીસ અફસર છે. જેને મન કાયદા સામે તમામ સમાન છે. તેમના માટે નવો દુહો ગાવો હોય તો આમ ગાઈ શકાય: જખઈમાંથી રાજકોટ આવતા ગુનેગાર થરથર થાય, નિર્લિપ્ત રાયના ‘રાજ’કોટમાં હર દિન પ્રજા હરખાય!

‘ખાસ-ખબર’ દ્વારા તહેકિકાત કરતા જાણવા મળ્યું કે નિર્લિપ્ત રાય ઊંડા જળની માછલી છે. અર્થાત: દેખાવે ચોકલેટી છે પણ સ્વભાવે લવિંગિયા મરચાં જેવા છે. રાજ્યના ભૂ.પૂ.ચીફ ચૂંટણી કમિશનર, ભૂ.પૂ ચીફ સેક્રેટરી અને 1977ની બેચનાં ઈંઅજ અફસર વરેશસિંહના તેઓ જમાઈ છે. નિર્લિપ્ત રાયના પત્ની ડોક્ટર છે. સાળી સાહેબ પણ સારા હોદ્દા પર છે.

- Advertisement -

નિર્લિપ્ત રાય ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારો માટે મહાકાળ જેવા છે એટલાં જ તેઓ વ્યક્તિગત રીતે પ્રેમાળ સ્વભાવના છેનિર્લિપ્ત રાયમાં દેશદાઝનો ઓવરડોઝ સુનામીની જેમ એકાએક ફરી વળ્યો નથી, તેઓના ઉગઅની આજ તાસીર રહી છે: નિર્લિપ્ત રાયના ગ્રાન્ડ ફાધર દાદા શહીદ ભગતસિંહના ગુરુ હતા

નિર્લિપ્ત રાયમાં દેશદાઝનો ઓવરડોઝ સુનામીની જેમ એકાએક ફરી વળ્યો નથી. તેઓના ઉગઅની આજ તાસીર રહી છે. નિર્લિપ્ત રાયના ગ્રાન્ડ ફાધર દાદા શહીદ ભગતસિંહના ગુરુ હતા.
સામાન્ય રીતે પોલીસ વિભાગની એવી છાપ છે કે તેમાં કોઈ પ્રામાણિક હોતું નથી કે રહી શકતું નથી. કોન્સ્ટેબલથી માંડીને ઊચ્ચ અધિકારીઓ સુધી હપ્તાની ચેઈન જોડાયેલી હોય છે અને જે તેમાં ભળી શકતાં નથી તેવા કર્મચારીઓને ખૂબ જ સહન કરવું પડે છે. આવી સ્થિતિ વચ્ચે આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય અલગ જ તરી આવે છે.
મૂળ ઉત્તર પ્રદેશના એક સામાન્ય પરિવારમાંથી આવનારા અને 2010થી બેન્ચના આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય પોલીસ સેવામાં જોડાયાં એ પહેલા તેઓ ઈન્ડીયન રેવન્યુ સર્વિસના અધિકારી હતાં. એ પહેલા મૂળ તો તેઓ દિલ્લીની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતાં. આઈપીએસ અધિકારી તરીકે પોલીસ વિભાગમાં જોડાયાં પછી તેઓની પ્રથમ નિમણૂક હિંમતનગરમાં થઈ હતી જે એમનો પ્રોબેશનલ કાળ હતો. તો પછી તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાાં આવ્યાં હતાં. ત્યાંથી બઢતી મેળવીને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદમાં મૂકાયાં હતાં. આ રીતે ગુજરાત તેમની કર્મભૂમિ બની અને આજે તેઓ એક ગુજરાતીની જેમ જ ખૂબ જ સારી રીતે ગુજરાતી બોલી, વાંચી શકે છે.
નિર્લિપ્ત રાય ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારો માટે મહાકાળ જેવા છે એટલા જ તેઓ વ્યક્તિગત રીતે પ્રેમાળ સ્વભાવના છે. તેઓ શ્ર્વાન પ્રિય છે. તેઓને કુદરતી સૌદર્યો ધરાવતા સ્થળોમાં ફરવું ગમે છે. પોરબંદરના સુખદેવસિંહ ઝાલા અને રાજકોટના ડી.સી.પી. સતીષ વર્માની યાદ અપાવતા નિર્લિપ્ત રાય (ઈંઙજ: 2010)ની સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ઉઈંૠઙ) તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર રેન્જમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટશે એ નિશ્ર્ચિત છે.

કુખ્યાત ગુનેગારો કાં તો રેન્જ છોડી દેશે અથવા જેલમાં જોવા મળશે

પ્રામાણિક પોલીસ ઓફિસર નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જમાં આઇજી તરીકે જવાબદારી સોંપાઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલમાં તેઓએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી સંભાળી છે. તેઓએ આ પૂર્વે રાજ્યમાં ચાલતા જુગાર, બાયોડિઝલ, દારૂ, સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ પર દરોડા પાડી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરી દીધા હતા. પોતાની નિશો અને તટસ્થ કામગીરી તેઓ રાજકોટ રેન્જમાં પણ ચાલુ રાખતા જિલ્લા-ગ્રામ્ય વિસ્તારના ગુંડાઓનું આવી બનશે. નિર્લિપ્ત રાય રાજકોટ આવતાની સાથે જ કુખ્યાત ગેંગના સાગરીતો અને ખુંખાર ગુનેગારો કા તો રેન્જ છોડી દેશે અથવા જેલમાં જોવા મળશે.
સ્થાનિક ચૂંટણી સમયે રાજકોટ રેન્જમાં નિમણૂંક સૂચક
કડક નિષ્ઠાવાન પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય હવે ઉત્તર સૌરાષ્ટ્રના વડા તરીકે જવાબદારી સંભાળશે. જેમાં રાજકોટ જિલ્લો, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. હાલમાં હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે ત્યારે આ કડક છાપ ધરાવતા અધિકારીની રાજકોટ રેન્જ તરીકે બદલી ખૂબ જ સૂચક છે.આજે જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણેખાંચરે દારૂ, જુગાર, લૂંટ, ખૂન, મારામારી, બળાત્કાર, ભૂમાફિયાગિરી જેવા ગુનાઓ આચરનારા બેલગામ બન્યા છે ત્યારે નિર્લિપ્ત રાયની નિમણૂંક ઘણી સૂચક હોવાનું માનવામાં આવે છે.

વર્ષો પૂર્વે લોધિકા પંથકમાંથી દારૂનું ગોડાઉન ઝડપી લેનાર IPS ચૈતન્ય મંડલીકની રાજકોટ JCP તરીકે નિમણૂંક

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 ઈંઙજ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટના એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાની સુરત ખાતે એડિશનલ સીપી તરીકે બદલી કરવામાં આવી છે તેમના સ્થાને 2011ની બેચના આઇપીએસ ચૈતન્ય મંડલીકની જેસીપી તરીકે નિમણુંક કરવામાં આવી છે ચૈતન્ય મંડલીક સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે કારણકે વર્ષો પૂર્વે તેઓ પ્રોબેશનમાં હતા ત્યારે લોધીકા પંથકમાંથી દારૂનું મોટું ગોડાઉન ઝડપી પાડ્યું હતી હવે તેઓ રાજકોટ શહેરમાં જેસીપી તરીકે ફરજ નિભાવશે.

You Might Also Like

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત

સૌરાષ્ટ્રના હિત માટે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા તમામ પ્રયાસો કરીશું : એડવોકેટ અમૃતા અભયભાઇ ભારદ્વાજ

માધાપર ચોકડી = ઍક્સિડેન્ટ ઝોન !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
Next Article US-ઇઝરાયલ હુમલામાં ઇરાનના 3000 ઘર તબાહ: 1200નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?