By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    24 hours ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    5 minutes ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    10 minutes ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    1 day ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લવ: ટ્રુ, પ્લેટોનિક, ડીવાઈન, ફિલોસોફિકલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > લવ: ટ્રુ, પ્લેટોનિક, ડીવાઈન, ફિલોસોફિકલ
Bhavy Raval

લવ: ટ્રુ, પ્લેટોનિક, ડીવાઈન, ફિલોસોફિકલ

Khaskhabar Editor
Last updated: 2026/02/14 at 4:07 PM
Khaskhabar Editor 6 months ago
Share
2 Min Read
SHARE

બહુ બધા પૂણ્ય કર્યા હોય તેઓને ડીવાઈન લવ કે ફિલોસોફિકલ લવનો એક્સપિરીયન્સ થાય, પ્લેટોનિક લવ કરતાં પણ ડીવાઈન લવ કે ફિલોસોફિકલ લવ ઉચ્ચ કક્ષાનો, ટ્રુ લવ જેવું કશું હોતું નથી

હેવલોક એલીસ નામના સેક્સોલોજીસ્ટ અને મનોવિજ્ઞાની પ્રેમની વ્યાખ્યા કરે છે – કામાતુરતા અને મૈત્રીનો સમન્વય થાય ત્યારે પ્રેમ પેદા થાય મતલબ કે વાસના વિનાના વ્હાલ અને સેક્સ વિનાના પ્રેમની કલ્પના મુશ્કેલ

- Advertisement -

અમુક સમયે એકથી વધુ વ્યક્તિ માટે લાગણીઓ ઉદ્દભવવી એ બાળકના રડવા જેટલી સામાન્ય અને સ્ત્રીના શરીર જેટલી દિલચસ્પ બાબત

પ્રેમમાં આજે જે ગમતું હોય એ કાલે ન પણ ગમે, આજે જે ગમે છે એ કાલે ન પણ ગમવા લાગે માટે જ એક મહાન ફિલસૂફે કહ્યું હતું, પ્રેમમાં કંઈ નક્કી ન હોય એમાં ફક્ત જોખમ અને અસ્થિરતા જોવા મળે

જ્યારે પોતાના અણગમા ભૂલાવી ગમતી વ્યક્તિના ગમા અપનાવીએ છીએ ત્યારે એ અપનાવેલા અણગમા સામેની વ્યક્તિના પણ અણગમા બની ગયા હોય તો એ ખરો પ્રેમ કહી શકાય

- Advertisement -

અનેકને એકસમાન પ્રેમ ન થઈ શકે, અનેકથી પ્રેમ થઈ શકે તેમાં કોઈ એક સાથે માત્ર લગ્ન થઈ શકે, ગમતી વ્યક્તિમાં સૌથી વધુ કોણ ગમે છે તે નક્કી કરવું ક્યારેક મુશ્કેલ થઈ પડે

એક પાનું કે પુસ્તક ભરી પ્રેમ પર લખી શકાય પરંતુ પોતાના પ્રેમી/પ્રેમીકા માટે એક ફકરો લખી શકવાની કળા કે સમજ હવેના પ્રેમીપાત્રોમાં રહી નથી, હા યાદ રાખવું – પ્રેમ એ સ્થિતિ છે જેમાં આઈ લવ યુ કહેવામાં આવતું નથી

પ્રેમ ભાવનાપ્રધાન હોવો જોઈએ તેના બદલે ભોગપ્રધાન બની રહ્યો છે: આપણે સૌ હર દિન સેક્સરત રહી શકીએ છે એટલા પ્રમાણમાં પ્રેમરત રહી શકતા નથી

જે પ્રેમમાં હાંફી જવાય ત્યાં ચાહના નહીં કામના રહેલી હોય, આ પ્રકારના લવ કરનારા કપલો કરતા તો મૂર્ખ લલનાઓ અને ચક્રમ આશિકોની કદર કરવી વધુ યોગ્ય

ઉત્ક્રાંતિ અને વિજ્ઞાન અને ફિલસૂફી અને ધર્મ હજી સુધી આ પ્રેમને સમજવામાં અપૂર્ણ રહ્યા કેમ કે ઈશ્ર્વરની જેમ પ્રેમ કલ્પના, ચર્ચા, રહસ્યથી ઉપર માત્રને માત્ર અનૂભુતિનો વિષય

You Might Also Like

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
Next Article ડાબી બાજુ વળવાના લેન પર ઉભા રહી જતા વાહનચાલકોને કારણે થતો ટ્રાફિકજામ મોટી મુસીબત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી
શૂન્યનો સ્વીકાર
હરિત કે કેમિકલ ક્રાંતિ ?
आखेटस्य कथा रम्या
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?