By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    3 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
    4 hours ago
    ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
    4 hours ago
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે
    1 hour ago
    PM મોદીની મોટી જાહેરાત: 16મીએ સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર
    1 hour ago
    ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
    3 hours ago
    LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ
    4 hours ago
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    4 hours ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    4 hours ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ તથા માતૃ-પિતૃ વંદનાનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ તથા માતૃ-પિતૃ વંદનાનું આયોજન
રાજકોટ

તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ તથા માતૃ-પિતૃ વંદનાનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2026/01/02 at 4:12 PM
Khaskhabar Editor 3 months ago
Share
2 Min Read
SHARE

કાર્યક્રમ રવિવારે યોજાશે: કઠપૂતળી, ચિત્રકલા, સંગીત આધારિત પ્રદર્શન

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ શહેરની આગવી ઓળખ બની રહેલી તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આવતા રવિવારે તા. 4 જાન્યુ. 26ના રોજ એક અનોખુ, વિચારપ્રેરક અને મૂલ્ય આધારિત શૈક્ષણિક આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે શાળાના પ્રાંગણમાં સ્ટુડન્ટ-લેડ કોન્ફરન્સ તેમજ ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારને ઉજાગર કરતું માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ સવારે 8-00થી 9-00 યોજાશે, સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ સવારે 9-30થી બપોરે 1-30 વાગ્યે નવા 150 ફૂટ રીંગ રોડ, અટલ સરોવર સામે, વાજડીગઢ, રાજકોટ ખાતે યોજાશે.
આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકજ્ઞાનની બહાર લઈ જઈ અનુભવમુખી શિક્ષણ, આત્મવિશ્ર્વાસ, સંવાદક્ષમતા, રાષ્ટ્રીય ભાવના અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવાનો છે. વિદ્યાર્થીઓ પોતે જ માર્ગદર્શક બની પોતાના વિચારો, અભ્યાસ, સંશોધન અને સર્જનાત્મકતા માતા-પિતા તથા શહેરના નાગરિકો સમક્ષ રજૂ કરશે, જે આધુનિક શિક્ષણ પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ બનશે. સ્વદેશી વિષયમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી, દેશી ઉત્પાદનો અને હસ્તકલા પર વિશેષ પ્રકાશ પાડશે. બ્લોક પ્રિન્ટિંગ જેવા લાઈવ કાઉન્ટર્સ દ્વારા ભારતીય કારીગરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવશે. ભારતીય તથા વિદેશી મહાન વ્યક્તિઓએ સ્વદેશી વિચારધારાને કેવી રીતે અપનાવી અને પ્રોત્સાહન આપ્યું છે તે અંગેના પ્રદર્શન પણ દર્શાવવામાં આવશે. સ્વદેશી અપનાવવાથી દેશની અર્થવ્યવસ્થાને થતો લાભ સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવશે. સમૃદ્ધ ભારત વિષય હેઠળ વિદ્યાર્થીઓ સ્વસ્થ સમાજ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, મજબૂત અર્થતંત્ર, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી જેવા મુદ્દાઓ પર વિચાર રજૂ કરશે. આ વિષયને વધુ જીવંત બનાવવા માટે ભારતીય નૃત્ય શૈલીઓ, ભારતીય સંગીત શૈલીઓ, ભારતીય ચિત્રકળા અને લોકકલા, મંડાલા આર્ટના લાઈવ કાઉન્ટર્સ, કઠપૂતળી શો, ભારતીય સંસ્કૃતિ આધારિત પ્રદર્શન રજૂ કરવામાં આવશે, જે ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને સ્પષ્ટ રીતે દર્શાવશે. આ સમગ્ર શૈક્ષણિક આયોજન સાથે-સાથે શાળા દ્વારા માતૃ-પિતૃવંદના કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારને ઉજાગર કરશે.

You Might Also Like

આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ

મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે

રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

વોર્ડ નં.13માં ઉમેદવારની પસંદગી મુદ્દે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર નારાજ

જામનગરની ખીલજી અને ખફી 2 ગૅંગના 29 વિરુદ્ધ ગુજસીટોકના બે ગુના નોંધાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધોરાજી: લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ‘સ્નેહમિલન’ સમારોહ યોજાશે
Next Article યુવાને 9.42 અને યુવતીએ 12.11 મિનિટમાં ઓસમ ડુંગરને સર કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢની બદહાલી: પ્રવાસનધામ હવે ‘સમસ્યાધામ’ બન્યું, લોકોમાં આક્રોશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વાંકાનેરમાં મોટાપાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી, 475 એકસપ્લોઝિવ જીલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત
મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની
આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ
મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે
રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?