By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    6 minutes ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    7 minutes ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    10 minutes ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    18 minutes ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    24 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    24 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    24 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    24 minutes ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિક્ષિકા સાથે શરીર સંબંધ અને વિડીયો બનાવવાના કેસમાં શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની કેદ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > શિક્ષિકા સાથે શરીર સંબંધ અને વિડીયો બનાવવાના કેસમાં શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની કેદ!
મોરબી

શિક્ષિકા સાથે શરીર સંબંધ અને વિડીયો બનાવવાના કેસમાં શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની કેદ!

Khaskhabar Editor
Last updated: 2025/12/04 at 5:19 PM
Khaskhabar Editor 3 months ago
Share
1 Min Read
SHARE

મોરબી કોર્ટે આરોપી વિજય સરડવાને કસૂરવાન ઠેરવ્યો; કુલ રૂ. 5.20 લાખનો દંડ અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ

ખાસ-ખબર ન્યૂઝ મોરબી

- Advertisement -

મોરબીમાં એક સંવેદનશીલ કેસમાં કોર્ટે મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આરોપી વિજય કેશવજીભાઈ સરડવા વિરુદ્ધ ભોગ બનનાર શિક્ષિકાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, આરોપી વિજય સરડવાએ શિક્ષક સંઘના પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવતા હતા ત્યારે તા. 26-01-17 થી 28-02-18 દરમિયાન પરિણીત હોવા છતાં લગ્નના વાયદાઓ કરીને મિત્રતા કેળવી હતી. ત્યારબાદ રાજકોટ પોતાના ફ્લેટે લઈ જઈને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ શિક્ષિકાનો બીભત્સ વિડીયો બનાવી તેના સગા સંબંધીઓને મોકલી સગાઈ અને લગ્ન જીવનમાં ભંગાણ પડાવવાની ધમકી આપી હતી. મોરબી કોર્ટમાં કેસ ચાલી જતા, સરકારી વકીલ એન. ડી. કારિયાની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી વિજય સરડવાને કસૂરવાન ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને ઈંઙઈ કલમ 376 સહિતની કલમો હેઠળ 10 વર્ષની સખ્ત કેદ અને કુલ રૂ. 5.20 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર શિક્ષિકાને રૂ. 5 લાખનું વળતર અને આરોપી જે દંડની રકમ ભરે તે રૂ. 5.20 લાખ પણ વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

You Might Also Like

ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ

રૂ.6.68 કરોડના ખર્ચે રિલીફ રોડની થશે કાયાકલ્પ; આધુનિક અર્બન કોરિડોર તરીકે વિકસાવાશે

યુદ્ધની મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પ્રોપેન ગેસના અભાવે અનેક યુનિટોમાં ઉત્પાદન ઠપ્પ

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ

ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગર: મુળીના ભેટ ગામે કોલસાના ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા
Next Article મોરબીના ચાંચાપર સીમમાં કરુણાંતિકા: 20થી વધુ વિદેશી કુંજ પક્ષીઓના રહસ્યમય મોત!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 18 seconds ago
રાજકોટમાં ઉનાળાના પ્રારંભે જ જળસંકટ: બુધવારે પાંચ વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણીકાપ
પાસપોર્ટ અને હેડ પોસ્ટ ઑફિસને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી
9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
મોરબી

રૂ.6.68 કરોડના ખર્ચે રિલીફ રોડની થશે કાયાકલ્પ; આધુનિક અર્બન કોરિડોર તરીકે વિકસાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મોરબી

યુદ્ધની મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પ્રોપેન ગેસના અભાવે અનેક યુનિટોમાં ઉત્પાદન ઠપ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?