સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે અભિનંદન પાઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ’મોર્નિંગ ક્ધસલ્ટ’ના સર્વેમાં 71% ના તોતિંગ એપ્રુવલ રેટિંગ સાથે ફરી એકવાર વિશ્વના તમામ દિગ્ગજ નેતાઓને પાછળ છોડીને વૈશ્વિક જનનાયક તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવે આ સિદ્ધિ બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ માત્ર આંકડો નથી, પરંતુ 140 કરોડ ભારતીયોના હૃદયમાં ધબકતો અતૂટ વિશ્વાસ છે. તેમણે મોદીજીની દીર્ઘદ્રષ્ટિ અને જનકલ્યાણની યોજનાઓ દ્વારા ભારતના વધેલા ગૌરવને બિરદાવ્યું હતું.



