By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    3 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    1 day ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    1 day ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 day ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    21 minutes ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    24 minutes ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    26 minutes ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    1 day ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    3 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    1 day ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ જિલ્લામાં SIR ફોર્મના વિતરણની કામગીરી 98% સુધી પહોંચી : કલેકટર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ જિલ્લામાં SIR ફોર્મના વિતરણની કામગીરી 98% સુધી પહોંચી : કલેકટર
રાજકોટ

રાજકોટ જિલ્લામાં SIR ફોર્મના વિતરણની કામગીરી 98% સુધી પહોંચી : કલેકટર

Khaskhabar Editor
Last updated: 2025/11/13 at 4:56 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

SIR, બિરસા મુંડા જયંતી, પદયાત્રા, ગૌચરની જમીનના દબાણ મુદ્દે કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશની પ્રેસ કોન્ફરન્સ

નાગરિકોને સહભાગી થવા કલેક્ટરની અપીલ

- Advertisement -

હેમુ ગઢવી હોલમાં ભગવાન બિરસા મુંડાજીની જીવનશૈલી રજૂ કરવામાં આવશે

સરદાર પટેલની 150મી જયંતિની ઉજવણી અંતર્ગત પદયાત્રા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝનલ 2026 કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્ય ચાલુ છે. જિલ્લાના કુલ 2256 મતદાન મથકોમાં નોંધાયેલા 23,91,027 મતદાતાઓમાંથી અત્યાર સુધી 23,35,298 મતદાતાઓને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. મતદાર યાદી સુધારણા અભિયાનની કામગીરી અત્યાર સુધી 98 ટકા સુધી પહોંચી ગઈ છે, જે પ્રશાસનના ઝડપી અને સુસંગત આયોજનને દર્શાવે છે. બી.એલ.ઓ. દ્વારા જેટલા ફોર્મ એકત્રિત કરાશે, તે ફોમ્ર્સને એકસાથે ઓનલાઈન અપડેટ કરવામાં આવશે જેથી ડેટાની સાચી અને સમયસર એન્ટ્રી થઈ શકે. વધુમાં જણાવ્યું હતું કે, મતદાર યાદી સંબંધિત તમામ કામગીરી 4 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે, જેથી આગામી ચૂંટણી પ્રક્રિયા માટે સુધારેલી યાદી સમયસર પ્રકાશિત કરી શકાય.
આ અભિયાનમાં નાગરિકોને પણ સહભાગી થવા અને પોતાનું નામ, સરનામું કે વિગતો ચકાસીને જરૂરી સુધારા સમયસર કરવા માટે અપીલ કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર તથા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાશે. જિલ્લા કક્ષાએ યોજાનાર આ વિશાળ યાત્રામાં 5000 થી વધુ લોકો ભાગ લેશે.ઉજવણીના ભાગરૂપે 16 થી 19 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. યાત્રા દરમિયાન સરદાર પટેલના જીવનમૂલ્યો, રાષ્ટ્રીય એકતા અને સમર્પણની ભાવનાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવશે.
રાજકોટમાં બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હેમુ ગઢવી હોલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની જીવનશૈલી પર આધારિત વિશેષ રજૂઆત આવશે, જેમાં તેમની સંઘર્ષમય જીવનયાત્રા અને આદિવાસી હક્કો માટેના યોગદાનને જીવંત રીતે દેખાડાશે.
આ પ્રસંગે સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ રાજકોટ શહેરના કુલ ₹9.17 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

- Advertisement -

પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે તો લેન્ડગ્રેબિંગની પણ કાર્યવાહી કરાશે: કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ
જ્યારે અમદાવાદ હાઈવે પર સરકારી ખરાબાની જમીન પર ગૌશાળા બનાવી દેવાના બનાવને લઈને કલેક્ટરે કહ્યું હતું કે, આ મામલે દબાણ કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જમીન પર ગેરકાયદે કબજો કરનારાઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે, પરંતુ જો તેઓ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

You Might Also Like

બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ

ચેરમેન LIVE , અધિકારીઓ ONLINE ! પ્રજાના પ્રશ્ર્નો ગૌણ, મોબાઈલ જ મુખ્ય

મનપાનું અંતિમ જનરલ બોર્ડ તોફાની બન્યું: મેયરના પતિના બાંધકામનો મુદ્દો ગૂંજ્યો

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ જિલ્લાના 21 ગામોમાં 81 હેક્ટર ગૌચરની જમીન પર દબાણ
Next Article કાલથી ‘સહકાર સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ: સહકાર ભારતી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 58 seconds ago
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
ચેરમેન LIVE , અધિકારીઓ ONLINE ! પ્રજાના પ્રશ્ર્નો ગૌણ, મોબાઈલ જ મુખ્ય
મનપાનું અંતિમ જનરલ બોર્ડ તોફાની બન્યું: મેયરના પતિના બાંધકામનો મુદ્દો ગૂંજ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?