By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    50 minutes ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 hour ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલ ભાવવધારા મામલે જનતા ચૂપ કેમ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલ ભાવવધારા મામલે જનતા ચૂપ કેમ છે?
ગુજરાત

પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલ ભાવવધારા મામલે જનતા ચૂપ કેમ છે?

Khaskhabar Editor
Last updated: 2021/10/08 at 5:21 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

પેટ્રોલનાં ભાવે સદી ફટકારી દીધી છે. પેટ્રોલ સાથે ડિઝલ, ગેસ અને તેલના ભાવ પણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે.

પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલમાં ભાવવધારાની અસર અન્ય જીવનજરૂરી વસ્તુઓ પર પણ પડી છે અને પરિણામસ્વરૂપે કઠોળ, શાકભાજી, દૂધ જેવી વસ્તુઓ મોંઘી બની છે. મુસાફરી સહિત ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધ્યા છે. ભારતની વસ્તીની જેમ કૂદકેને ભૂસકે દરેક વસ્તુના ભાવમાં વધારો થતો જ થાય છે. મહામારીના સમયમાં મોંઘવારીએ મૂકેલી માઝાનાં કારણે આમ આદમીની આવક ઘટીછે પરંતુ જાવકનું પ્રમાણ વધ્યું છે અને એટલે જ મધ્યમ વર્ગનું બજેટ વેરવિખેર થઈ ગયું છે છતાં મોંઘવારી મામલે જનતા કેમ ચૂપ છે એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. શું જનતાને પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલનો નોનસ્ટોપ ભાવવધારો સહ્ય છે?

થોડા વર્ષો પહેલા જીવનજરૂરી ચીજવસ્તુઓમાં એક કે બે રૂપિયાનો ભાવવધારો નોંધાય તો પણ રાજ્ય કે ભારત બંધનું એલાન થતું હતું. ભાવવધારા અંગે પ્રજાનો રોષ ચૂંટણીઓનાં પરિણામોમાં જોવા મળતો હતો પણ છેલ્લા કેટલાંક વર્ષોથી પ્રજા કોણ જાણે કેમ ચૂપચાપ મોંઘવારીનો માર સહન કરી છે. મોંઘવારીથી જનતાની સંપત્તિ ઘટવા છતાં, દેણું વધવા છતાં અને બચત શૂન્ય થઈ જવા છતાં સત્તા પક્ષ તરફ અસંતોષ જોવા મળતો નથી જે એક આશ્ચર્યજનક બાબત છે. અને તેનાથી પણ મોટી આશ્ચર્યજનક બાબત એ છે કે, વિપક્ષ પણ મોંઘવારીનાં મુદ્દે મૌન છે. જનતા તો બિચારીબાપડી છે પણ વિપક્ષ પણ નમાલુ બની મોંઘવારી મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન શુદ્ધા કરી શકતું નથી! બોલે એના બોર વહેચાય એ કહેવત વિપક્ષ ભૂલી ગયું લાગે છે તો પ્રજા માંગ્યા વિના મા પણ ના પીરસે એ કહેવત ભૂલી ગઈ લાગે છે.

- Advertisement -

જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા અંગે સૌનું ભેદી મૌન આશ્ચર્યની સાથે અકળાવનારું છે. ખરેખર મહામારીના સમયમાં મોંઘવારીએ માણસોનું જીવવાનું હરામ કરી નાખ્યું છે. એક રૂપિયાની વસ્તુના પાંચ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. લોકો સોનું ગીરવે મૂકવા અને વ્યાજે પૈસા લેવા મજબૂર બન્યા છે ત્યારે જો ભાવવધારા અંગે જનજાગૃતિ નહીં આવે તો જનતાના ખિસ્સા ખાલી અને સરકારની તિજોરીઓ છલકાતી જ જશે. આ સમયે જરૂરી છે કે, પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલ, કઠોળ, શાકભાજી, દૂધ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા અંગે સામૂહિક વિરોધ નોંધાવવામાં આવે. આપણે આવનારી પેઢી માટે પર્યાવરણ બચાવવાની બહુ મોટી વાત કરીએ છીએ પણ પૈસા બચાવવાનું વિચારતા નથી. અને એટલે જ જો મોંઘવારી પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં નહીં આવે તો બચત શૂન્ય થશે અને આપણા બચ્ચાંઓને આપણે મૂડીમાં માત્ર મોંઘવારી જ આપી જઈશું.

You Might Also Like

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરસંગપરામાં સરાજાહેર ગાંજાનું વેંચાણ
Next Article IMPS ઓનલાઈન લેવડ-દેવડ કરવાના નિયમો બદલાઈ ગયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?