By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    3 hours ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    1 day ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    2 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    3 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    48 minutes ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    49 minutes ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    51 minutes ago
    મમતાને ‘સુપ્રીમ’ ઝટકો
    56 minutes ago
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 hours ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    3 hours ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    3 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    5 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    5 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રમ્પે હોટ માઈક પર કેનેડાના પીએમ કાર્નેની મજાક ઉડાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ટ્રમ્પે હોટ માઈક પર કેનેડાના પીએમ કાર્નેની મજાક ઉડાવી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે હોટ માઈક પર કેનેડાના પીએમ કાર્નેની મજાક ઉડાવી

Khaskhabar Editor
Last updated: 2025/10/14 at 2:16 PM
Khaskhabar Editor 7 months ago
Share
5 Min Read
SHARE

ગાઝા પીસ સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભૂલથી કેનેડિયન પીએમ માર્ક કાર્નેને ‘પ્રેસિડેન્ટ’ કહીને હાસ્ય ઉભું કર્યું હતું. માર્ક કાર્નેએ ફરી મજાક કરી, અને ટ્રમ્પે જસ્ટિન ટ્રુડો વિશે કટાક્ષ કર્યો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મિસ્રના શર્મ અલ-શેખમાં આયોજિત ગાઝા શાંતિ સંમલેન દરમિયાન અનેક વિશ્વ નેતાઓને અજાણતા અથવા જાણીજોઈને શરમમાં મૂક્યા હતાં. ટ્રમ્પ દ્વારા ઈઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્ત કરનારા ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવા માટે બોલાવવામાં આવેલા વૈશ્વિક નેતાઓને સંબોધિત કરતી વખતે આ ઘટના બની હતી. સંમેલનમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર સહિત ડઝન દેશના નેતા પણ ઉપસ્થિત હતાં. આ સંમેલનમાં ટ્રમ્પનું ભાષણ અને તેમના વર્તન  સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ઘણા યુઝર્સે આ ટ્રમ્પની ક્લાસિક સ્ટાઈલ હોવાનું કહી ટીખળ કરી હતી.
કેનેડાના વડાપ્રધાનનો ઉલ્લેખ કરતાં કરી મજાક

ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆતમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનો ઉલ્લેખ કરતાં તેમને ‘મિસ્ટર પ્રેસિડન્ટ’ કહ્યા છે. જ્યારે કાર્ની કેનેડાના વડાપ્રધાન છે. અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્રમ્પનું આ સંબોધન મજાકરૂપ લાગ્યું હતું. ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ધમકી આપી હતી. કાર્નીએ તુરંત મંચ પર હળવા અંદાજમાં જવાબ આપ્યો હતો કે, તમે મને અપગ્રેડ કરી દીધો સર! બાદમાં ટ્રમ્પે હસતાં કહ્યું કે, ઓહ, આ મેં શું કહી દીધું? સારુ છે ગવર્નર તો ન કહ્યાં… આ બંને નેતાઓ વચ્ચેનો વાર્તાલાપ કેમેરામાં કેદ થયો હતો. કાર્નીની પાછળ ઉભા બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરે આ સંવાદ દરમિયાન હળવા હાસ્ય સાથે તાળીઓ પાડી હતી.

- Advertisement -

અમેરિકા-કેનેડા વચ્ચે વિવાદ

આ ઘટનાને લોકોએ અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડ્યો છે. હાલમાં જ 7 ઓક્ટોબરના રોજ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ અને કાર્નીએ મુલાકાત કરી હતી. જેમાં ટ્રમ્પે કેનેડા પર ઊંચો ટેરિફ લાદવાનું આકરૂ વલણ અપનાવ્યું હતું. તેમજ કેનેડાને અમેરિકામાં સામેલ થવાની ઓફર પણ મૂકી હતી. કાર્ની અગાઉ સેન્ટ્રલ બેન્કના ગવર્નર પણ રહી ચૂક્યા છે.  ટ્રમ્પ અવારનવાર કેનેડામાંથી ઘૂસણખોરી તેમજ અમેરિકાની પ્રોડક્ટ્સ પર ઊંચો ટેરિફ લાદવાનો આક્ષેપ કરે છે.

બ્રિટિશ વડાપ્રધાનનું પણ અપમાન

- Advertisement -

કાર્ની સાથે આ સંવાદ બાદ ટ્રમ્પ અન્ય નેતાઓને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે, હું તમને બધાને વર્ષોથી ઓળખુ છું. બાદમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર તરફ ઈશારો કરી કહ્યું કે, કીર તમારૂ શું? આવો બોલો. સ્ટાર્મર સમજ્યા કે, ટ્રમ્પ સ્ટેજ પર બોલવા માટે બોલાવે છે, તો તેઓ ઉત્સાહિત થઈ સ્ટેજ તરફ આગળ વધ્યા. પરંતુ ટ્રમ્પે તેમને રોકતાં કહ્યું કે, ના, ના, બસ થોડી રાહ જુઓ. તમારો પછી વારો. ટ્રમ્પની આ ટીખળથી સ્ટાર્મર અસહજ થયા હતાં. અને ફરી પાછા પોતાના સ્થાને પરત ફર્યા હતા. કાર્નીએ તેમને દિલાસો આપતાં હોય તેમ ખભા પર હાથ થપથપાવ્યો હતો. સ્ટાર્મરે ખોટા હાસ્ય સાથે પરિસ્થિતિ સંભાળી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થયા હતા. એક યુઝરે પોસ્ટ કરી કે, ટ્રમ્પે સ્ટાર્મરને વર્લ્ડ સ્ટેજ પર એપિક રીતે શરમજનક સ્થિતિમાં મૂક્યાં. ટ્રમ્પ ક્યારેય કશું ભૂલતા નથી. અન્ય એકએ કમેન્ટ કરી કે, સ્ટાર્મર વિચારતાં હશે, હું તો બોલવા માટે આવ્યો હતો, પરંતુ ટ્રમ્પે તેમની મજાક બનાવી દીધી.

અન્ય નેતાઓને પણ શરમજનક સ્થિતિમાં મૂક્યા

ટ્રમ્પનું ભાષણ મુખ્યત્વે ગાઝા શાંતિ કરાર પર કેન્દ્રિત હતું. જેને તેમણે ઐતિહાસિક પળ કહી હતી. કરાર હેઠળ ઈઝરાયલ-હમાસ વચ્ચે બંધકોને મુક્ત કરવામાં આવ્યા. અમેરિકાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા. પરંતુ ભાષણ દરમિયાન ટ્રમ્પે અનેક નેતાઓ પર ટીખળ કરી હતી. મિસ્રના પ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સીસી પર પણ ટીકા કરતાં કહ્યું કે, તમે મિસ્રને ફરીથી મહાન બનાવ્યા. પરંતુ મારી મદદ વિના આ સંભવ નથી. સીસીએ તાળી પાડી જવાબ આપ્યો હતો. પરંતુ  અમુક લોકોએ આ ટીખળને ટ્રમ્પની ક્રેડિટ ચોરી કહી હતી.

તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પોતાના જૂના મિત્ર ગણાવ્યા. પરંતુ કહ્યું કે, તમારે મારી સલાહ પહેલાં જ માની લેવી જોઈતી હતી, નહીં તો આ યુદ્ધ આટલું લાંબુ ન ખેંચાતું. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ટ્રમ્પે મીડલ-ઈસ્ટના અસલી બોસ કહ્યા અને ટીખળ કરી કે, તમારા પૈસાથી આ ડીલ થઈ છે, પરંતુ મગજ મારૂ હતું.

 

You Might Also Like

LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં

ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ

એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા

ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…

TAGGED: PM Carney
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વાસ્થ્ય માટે હાનિકારક…, WHO દ્વારા કફ સિરપને લઈને એલર્ટ આપવામાં આવ્યું
Next Article ટ્રમ્પે હવે ઈઝરાયલની સંસદમાં પણ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
પાકીટમાં કોનો ફોટો છે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?