By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    22 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    24 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    24 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    24 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    22 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિધર્મીઓનાં પ્રવેશ બાબતે ‘અબતક-સુરભી’ની સખ્તાઈની ચોતરફ પ્રશંસા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિધર્મીઓનાં પ્રવેશ બાબતે ‘અબતક-સુરભી’ની સખ્તાઈની ચોતરફ પ્રશંસા
રાજકોટ

વિધર્મીઓનાં પ્રવેશ બાબતે ‘અબતક-સુરભી’ની સખ્તાઈની ચોતરફ પ્રશંસા

Khaskhabar Editor
Last updated: 2025/09/29 at 5:33 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

છઠ્ઠા નોરતે અબતક સુરભીમાં માનવ મહેરામણ ઉમટ્યો, યુવાનોથી લઇ મોટેરા મન મૂકીને ઝૂમ્યા

સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રિકેટ ગ્રાઉન્ડમાં દાંડિયારાસનું આયોજન

- Advertisement -

ખેલૈયાઓ રોજ તિલક કરી માઁ આદ્યશક્તિની આરાધના માટે રાસ ગરબાની રમઝટ બોલાવે છે

ગરબા કિંગ મૃદુલ ઘોષ અને માર્ગી પટેલ એકથી એક ચડિયાતા પ્રાચીન અર્વાચીન ગરબા ગાઇ ખેલૈયાઓને થીરકવા પર મજબૂર કરી રહ્યા છે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાસોત્સવના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યુ છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે રેસકોર્સ રીંગ રોડ પર રાત પડે ને દિવસ ઉગે તેવો માહોલ અને વાતાવરણ સર્જાઇ છે. નવરાત્રીના છઠ્ઠા નોરતે શનિવારે રેસકોર્સમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ તેમજ યુવાનોથી લઇ મોટેરાઓ પણ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. અબતક સુરભી રાસોત્સવમાં દરરોજ ખેલૈયાઓ માથે તિલક કરી મા આદ્ય શક્તિની આરાધન માટે રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ ઉપરાંત ખેલૈયાઓ રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ અવનવા સ્ટેપ સાથે આકર્ષણ ઉભુ કરે છે તો ગરબા કિંગ મૃદુલ ઘોષ અને માર્ગી પટેલ એકથી એક ચડિયાતા પ્રાચીન અર્વાચીન ગરબા ગાઇ ખેલૈયાઓને થીરકવા પર મજબૂર કરે છે.

- Advertisement -

અબતક-સુરભીનાં આયોજકો મરદમૂછાળા

નવરાત્રી દરમિયાન અર્વાચીન દાંડિયાનાં આયોજનમાં આ વખતે વિધર્મીઓનાં પ્રવેશ બાબતે ખૂબ વિવાદ થયો છે. લવ-જેહાદની પણ ભારે ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં ‘અબતક-સુરભી’એ આ બાબતે સખ્તાઈ-કાળજી રાખ્યા છે- જેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. અહીં આવનારા દરેક ખેલૈયાઓને તિલક કરવામાં આવે છે જેથી વિધર્મીઓ આયોજનથી દૂર રહે. બીજી તરફ ભાજપ-કૉંગ્રેસનાં કેટલાંક આયોજકોએ આ બાબતે હિન્દુદ્રોહ કરીને ભારે બાંધછોડ કરી છે. કેટલાંક આયોજનોમાં તો મોટી ટકાવારીમાં વિધર્મીઓ હોય છે અને ત્યાં ગુનાઈત ઈતિહાસ અને વર્તમાન ધરાવતાં વિધર્મી ક્રિમિનલોનો અડ્ડો હોય છે. આવી સ્થિતિમાં અબતક-સુરભીનાં આયોજકો હિંદુપ્રેમી અને મરદમૂછાળા જ કહેવાય.

અબતક-સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ અવનવા સ્ટેપ સાથે આકર્ષણ ઉભુ કરે છે

ખેલૈયાઓમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. ખેલૈયાઓએ નવા જોશ, નવા સ્ટેપ્સ અને બમણી એનર્જી સાથે ગ્રાઉન્ડમાં શક્તિ અને ભક્તિનો રંગ જમાવ્યો હતો. તેમજ અબતક સુરભિ રાસોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સુર અને તાલ સંગ રાસ રમતા ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. અબતક સુરભી રોક એન્ડ ઢોલ રાસોત્સવમાં પરંપરા અને આધુનીકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો. લાઇટીંગ, સંગીતના ગુંજ અને ખેલૈયાઓના ગરબા વચ્ચે મહેમાનોની હાજરીએ સમગ્ર રાસોત્સવ દીપી ઉઠ્યો હતો. રાસોત્સવ માત્ર સંગીત અને નૃત્ય પૂરતો સીમિત રહ્યો નહીં પરંતુ તેમા ભક્તિનો પણ અહેસાસ જોવા મળ્યો હતો. આ ઉપરાંત રવિવારે વરસાદ આવતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી પરંતુ વરસાદ રોકાતા જ ખેલૈયાઓ ફરી ઉત્સાહ અને ઉમંગ સાથે રાસ રમ્યા હતા. રાજકોટના સુરભી રાસોત્સવમાં રવિવારે વરસાદને લીધે ગરબા બંધ રહ્યા હતા. ત્યારે હોલની અંદર જ ખેલૈયાઓને ઢોલના તાલે ગરબા રમાડવામાં આવ્યા હતા. તેમજ વરસાદ રોકાતા જ ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી ગરબે ઝૂમી ઉઠ્યા હતા.

You Might Also Like

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેઘરાજાએ બઘડાટી બોલાવતા ખેલૈયાઓ માટે સાતમું નોરતું નિરાશામાં ફેરવાઇ ગયું!
Next Article એઇમ્સમાં કેન્સરની રેડિયશન થેરપી માટેનું લીનેક મશીન બે વર્ષથી ધૂળ ખાઇ રહ્યુ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

એવરીથિંગ ઇઝ ગ્રે !

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
તક અને સાવચેતી
પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે
શું આપણે જીવીએ છીએ ?
वसुधैव कुटुम्बकम्
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાજકોટ

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?