હારીજ UGVCL કચેરીમાં ફરજ બજાવતા કર્મનિષ્ટ કર્મચારી
ખાસ-ખબર ન્યૂઝ હારીજ
શ્રી કે.સી.મકવાણા સિનિયર આસિસ્ટન્ટ છેલ્લા ત્રીસ વર્ષ થી ઞૠટઈકમાં ફરજ બજાવે છે અને હારીજ માં છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવે છે હારીજ તાલુકામાં 13/7/2025 ના રોજ લોક અદાલત યોજાઈ જેમાં પીડીસી થયેલ વીજ ગ્રાહકોના બાકી નીકળતા પૈસા ની સારી એવી રિકવરી કરેલ જે કામગીરી ને મહેસાણા વર્તુળ કચેરી દ્વારા UGVCL યોજનામાં પ્રસસ્થી પત્ર આપી સન્માન કરવામાં આવતા કચેરીના કર્મચારીઓએ સુભેચ્છાઓ પાઠવી હતી.



