By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    14 minutes ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    24 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    3 minutes ago
    સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર
    20 minutes ago
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    22 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    22 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    1 day ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કરીના કપૂર જન્મદિવસ સ્પેશ્યલ : રૂ.464 કરોડની માલકિન છે કરીના, મહિનાની કમાણી છે કરોડોમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > કરીના કપૂર જન્મદિવસ સ્પેશ્યલ : રૂ.464 કરોડની માલકિન છે કરીના, મહિનાની કમાણી છે કરોડોમાં
બોલીવુડમનોરંજન

કરીના કપૂર જન્મદિવસ સ્પેશ્યલ : રૂ.464 કરોડની માલકિન છે કરીના, મહિનાની કમાણી છે કરોડોમાં

Khaskhabar Editor
Last updated: 2021/09/21 at 11:51 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

કરીના કપૂરને જન્મદિવસની શુભેચ્છા

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનનો 21 સ્પ્ટેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. 21 સ્પટેમ્બરનાં કરીના તેનો 41મો જન્મ દિવસ ઉજવશે. બોલિવૂડની આ હસિનાએ છ મહિના પહેલાં જ બીજા દીકરા જહાંગીર અલી ખાનને જન્મ આપ્યો. જેને તેઓ પ્રેમથી જેહ કહીને બોલાવે છે. બોલિવૂડની આ હસીના બેબોનાં નામથી જાણીતી છે. સૈફ અલી ખાનની બેગમ ખરેખરમાં કોઇ મહારાણીથી કમ નથી. છોટે નવાબની આ બેગમની સંપત્તિ આવક અને વૈભવ વીશે વાત કરીએ તો, કરીના કપૂર ખાન 440 કરોડ રૂપિયાની માલકિન છે.

એન્ટરટેઇનમેન્ટ : બોલિવૂડની સુપર બોલ્ડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન તેની સુંદરતા અને એક્ટિંગથી કરોડો લોકોનાં દિલ પર રાજ કરે છે. કરીનાએ તેનાં ફિલ્મી કરિયરમાં એવી ઘણી ફિલ્મો આપી છે જેને 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોય. ત્યારે જ્યારે તેનો આવતી કાલે જન્મ દિવસ છે ત્યારે જાણીયે, કરીના કપૂરની નેટ વર્થ, તેની વાર્ષિક કમાણી અને માસિક કમાણી પર એકનજર કરીએ

- Advertisement -

464 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે કરીના કપૂર ખાન- વર્ષ 2021માં જાહેર થયેલી ફોર્બ્સ ઇન્ડિયાની યાદી મુજબ કરીના કપૂર ખાનની નેટવર્થ 62 મિલિયન એટલે કે 464 કરોડ રૂપિયા છે. જી હાં કરીના કપૂર ખાન 464 કરોડ રૂપિયાની એકમાત્ર માલકિન છે. મળતી માહિતી મુજબ વર્ષ 2014 માં કરીના પાસે લગભગ 74.47 કરોડની સંપત્તિ હતી. જે વધીને અને હવે કરીના લગભગ 464 કરોડ રૂપિયા થઇ ગઇ છે. કરીના માત્ર ફિલ્મોથી જ કમાય છે, એવું નથી. તે એન્ડોર્સમેન્ટ, બ્રાન્ડિંગ, સ્ટેજ શો, ટૂર અને તેનાં રેડિયો શોથી પણ સારી કમાણી કરે છે.

મહિને દોઢ કરોડ રૂપિયા કમાય છે કરીના- કરીનાની વાર્ષિક કમાણીની વાત કરીએ તો તે લગભગ 25 કરોડ છે. જ્યારે તેની મહિનાની આવક 1.5 કરોડ રૂપિયા છે.

- Advertisement -

કરીના કપૂરની સંપત્તિ – કરિના બેશક સૈફ અલી ખાન સાથે તેમના ઘરે રહે છે, પરંતુ બેબોના પોતાના એક નહીં પણ ઘણા બંગ્લા છે. જો રિપોર્ટ્સની માનીએ તો, કરિના કપૂર ખાનનું બ્રાન્દ્રનાં ફોર્ચ્યુન હાઇટ્સમાં 4BHK એપાર્ટમેન્ટ છે. આ સાથે જ અભિનેત્રીનું સ્વિટ્ઝર્લેન્ડ ગસ્તામાં પણ ઘર હોવાનું કહેવામાં આવે છે.

કાર્સની શોખીન છે બેબો – કરીના કપૂર ખાનને પણ મોંઘા વાહનો ખૂબ જ ગમે છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ છે. જેની કિંમત 1.40 કરોડ છે. આ સાથે બેબો પાસે ઓડી ક્યૂ 7 ની માલિકી છે જેની કિંમત લગભગ 93 લાખ છે અને લક્ઝુરિયસ કારની વાત કરીએ તો, કરીના પાસે રેન્જ રોવર સ્પોર્ટ એસયુવી અને લેક્સસ એલએક્સ 470 ની કિંમત 2.32 કરોડ રૂપિયાની છે.

કરીના કપૂર ખાનની આવનારી મૂવી – તમને જણાવી દઈએ કે તાજેતરમાં કરીનાએ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. જેનું નામ જહાંગીર અલી ખાન છે. કરીનાએ થોડા સમય પહેલાં જ દીકરાની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. કરીનાનાં વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કરીના ટૂંક સમયમાં અભિનેતા આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં જોવા મળશે.

You Might Also Like

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રોટીન પાવડર રેસિપી: ઘરમાં જ આવી રીતે બનાવો સસ્તામાં પ્રોટીન પાઉડર
Next Article રાહત : 2 મહીના બાદ આજે જેલમાંથી બહાર આવશે રાજ કુન્દ્રા, પોર્નોગ્રાફી કેસમાં થઇ હતી ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી
હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર
ચાંદખેડા ઢોસા ખીરુ કાંડમાં FSL રિપોર્ટ આવ્યો, માતા-પિતાએ હવે ખીચડી-ચોકલેટનું રટણ શરૂ કર્યું
પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનોરંજન

‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનોરંજન

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?