By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    7 hours ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    2 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    4 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    4 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત
    4 hours ago
    દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
    4 hours ago
    ‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
    4 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78%
    4 hours ago
    બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    6 hours ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    2 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    2 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    5 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    6 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદ પ્લેન ક્રેશ: 270થી વધુના પીએમ થયા, પાંચ મૃતદેહ સોંપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદ પ્લેન ક્રેશ: 270થી વધુના પીએમ થયા, પાંચ મૃતદેહ સોંપાયા
અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ: 270થી વધુના પીએમ થયા, પાંચ મૃતદેહ સોંપાયા

Khaskhabar Editor
Last updated: 2025/06/13 at 5:14 PM
Khaskhabar Editor 11 months ago
Share
5 Min Read
SHARE

તપાસ સમિતિ દુર્ઘટનામાં એકમાત્ર જીવીત બચેલાં વિશ્ર્વાસ પાસેથી માહિતી મેળવશે, એર ઇન્ડિયા પ્લેનના કાટમાળમાંથી ગુજરાત DVRને ઉટછ મળ્યું

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ઉગઅ ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં 270થી વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. જ્યારે, રૂપાણી સહિત 40 મૃતકના ઉગઅ મેચ કરવાના બાકી છે. ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરવામાં આવી છે. આ વચ્ચે ઙખ સિવિલ પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં જીવત બચેલા એકમાત્ર વિશ્ર્વાસ કુમારની મુલાકાત લીધી હતી. 15 મિનિટ જેટલો સમય તેઓ હોસ્પિટલમાં રોકાયા હતા. 12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે ઈંૠઙ કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા છે. જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે.

રાજ્ય સરકારે દુર્ઘટનાનો ભોગ બનેલા સગાં-સંબંધીઓ માટે સર્કિટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ રોકાણની તથા સિવિલ હોસ્પિટલથી અન્ય સ્થળોએ પહોંચવાની વ્યવસ્થા કરી છે. જે યાત્રીઓના પરિજનો અથવા સંબંધીઓ દુર્ઘટના સંબંધે અમદાવાદ આવ્યા હોય તેઓએ આ વ્યવસ્થા માટે કંટ્રોલ રૂમ ફોન નં.-079-23251900, કંટ્રોલ રૂમ મોબાઇલ નં.- 9978405304 અથવા કૃણાલ પટેલ(માર્ગ-મકાન વિભાગ): 9429610137 પર સંપર્ક કરવાનો રહેશે.
ગુજરાત અઝજના એક અધિકારીએ જણાવ્યું કે, ક્રેશ થયેલા એર ઇન્ડિયા પ્લેનના કાટમાળમાંથી અમને ઉટછ (ડિજિટલ વીડિયો રેકોર્ડિંગ) મળ્યું છે. ઋજકની ટીમ પણ ટૂંક સમયમાં આવી જશે.

DNA મેચ થયા પછી પરિવારને-સગાને સોંપવામાં આવશે: હોસ્પિટલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, પ્લેન દુર્ઘટનાના જે પ્રવાસી / હતભાગીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ ઉગઅ મેચ થયા પછી પરિવારને-સગાને સોંપવામાં આવશે. ઇઉં મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર ઙજખ વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે ઉગઅ સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉગઅ સેમ્પલ લીધા મેચિંગ માટે લેબમાં મોકલવામાં આવશે. ઘટનાની ગંભીરતા અને મૃતદેહ સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા આ સમગ્ર ઉગઅ મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે. મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર 6357373831 અને 6357373841 પરથી મેળવી શકશે.

- Advertisement -

દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે

પુત્ર ઋષભ આવતીકાલે સવારે 4 વાગ્યે અમેરિકાથી આવશે: ગાંધીનગરમાં અંજલિબેનને સાંત્વના આપવા મંત્રી-સાંસદ પહોંચ્યાં

દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધી રાજકોટમાં જ કરવામાં આવશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અગાઉ આજે(13 જૂન) સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતા. તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હાજર છે. હાલમાં દિવંગત વિજય રૂપાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓ અને પરિવારજનો પહોંચી રહ્યા છે. વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. 3 દિવસ બાદ અંતિમ વિધિ થવાની શક્યતા. પુત્ર ઋષભ આવતીકાલે સવારે 4 વાગ્યે આવશે. ઉગઅ મેચ થયા બાદ પરિવાર રાજકોટ આવશે.

PM મોદીએ રૂપાણીનાં પત્નીને એરપોર્ટ પર સાંત્વના આપી
PM  મોદી સવારના 8.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ 9.10 વાગ્યે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેઓ 15 મિનિટ સુધી રોકાયા હતા અને ત્રીજા માળ પર 10 મિનિટ સુધી ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા. ત્યાર બાદ તેઓ 9.45 વાગ્યે એરપોર્ટ જવા નીકળ્યા હતા, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનાં પત્ની અંજલિબેનને મળીને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા. જ્યારે વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટથી તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. આ પહેલાં વડાપ્રધાન મોદી સિવિલમાં ઈજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટોને મળ્યા હતા. જે વોર્ડમાં હોસ્ટેલના ડોક્ટર અને નર્સ હાજર હતાં તેમને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા તેમજ પ્લેન ક્રેશમાં બચી જનારા એકમાત્ર મુસાફર એવા વિશ્ર્વાસના પણ ખબરઅંતર પૂછ્યા હતા.

You Might Also Like

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર

અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક

ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો

અમદાવાદમાં મેવાણીને કાળા ઝંડા બતાવ્યા, હાય હાયના નારા લાગ્યા

TAGGED: ahmedabad, Ahmedabad plane crash
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
Next Article આપણી ખુશકિસ્મતી વિજયભાઈ આપણને મળ્યાં..આપણી બદકિસ્મતી વિજયભાઈ અચાનક ચાલ્યા ગયા..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
પશ્ર્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78%
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં
મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે રુદ્રાભિષેક કર્યો : ત્રિશૂલ અને ડમરૂ હાથમાં લઈ ફોટો પડાવ્યો ; હવે યોગી આદિત્યનાથ સાથે હરદોઈ જશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?